9,289
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૪ | }} {{Poem2Open}} ૨૪ અષાઢના ઘટાછાયા મેઘમલિન દિવસોએ, અજવાળા વિનાની ઊંચાઈએથી, પાતળી જલધારાઓ અવિરત, અવાજ વિના વરસ્યા જ કરે, ભીના ભીના અંધારામાં સમયની ગતિ સૂઝે નહિ, કાણાંવાળા છાપરામ...") |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અષાઢના ઘટાછાયા મેઘમલિન દિવસોએ, અજવાળા વિનાની ઊંચાઈએથી, પાતળી જલધારાઓ અવિરત, અવાજ વિના વરસ્યા જ કરે, ભીના ભીના અંધારામાં સમયની ગતિ સૂઝે નહિ, કાણાંવાળા છાપરામાંથી ગમગીની ગળ્યા કરે… | અષાઢના ઘટાછાયા મેઘમલિન દિવસોએ, અજવાળા વિનાની ઊંચાઈએથી, પાતળી જલધારાઓ અવિરત, અવાજ વિના વરસ્યા જ કરે, ભીના ભીના અંધારામાં સમયની ગતિ સૂઝે નહિ, કાણાંવાળા છાપરામાંથી ગમગીની ગળ્યા કરે… | ||
સુનંદાની સ્થિતિ આવી છે. અંદર એક દિશાહીન, વાયુહીન, પ્રકાશહીન વેદના છે, ભીની ભીની, દિવસ રાત આખોયે વખત ટીપું ટીપું કરીને ધીમે ધીમે સતત ઝર્યા કરતી વેદના. | સુનંદાની સ્થિતિ આવી છે. અંદર એક દિશાહીન, વાયુહીન, પ્રકાશહીન વેદના છે, ભીની ભીની, દિવસ રાત આખોયે વખત ટીપું ટીપું કરીને ધીમે ધીમે સતત ઝર્યા કરતી વેદના. | ||