31,409
edits
No edit summary |
No edit summary |
||
| Line 45: | Line 45: | ||
ઉભયશક્તિમૂલ ધ્વનિ તો કેવળ વાક્યગત જ શક્ય છે, કેમ કે એમાં વ્યંજક શબ્દ તેમજ અર્થ બંને હોય છે. અવિવક્ષિતવાચ્યધ્વનિકાવ્ય અને શબ્દશક્તિમૂલધ્વનિકાવ્ય — એ બંનેના બંને ભેદોમાં પદગત અને વાક્યગત એવા પેટાભેદો શક્ય છે. એટલે એ બંનેના ચાર ચાર પ્રભેદો થયા. અર્થશક્તિમૂલધ્વનિકાવ્યમાં તો પ્રબન્ધગત વ્યંજના હોય એવો, પદગત અને વાક્યગત ઉપરાંત, ત્રીજો ભેદ પણ શક્ય છે. એટલે એના બાર પ્રકારમાંના દરેકના ત્રણ પ્રભેદ શક્ય હોવાથી કુલ ૩૬ પ્રભેદો થયા. અલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્યમાં આ ઉપરાંત પદૈકદેશગત, વર્ણગત અને રચનાગત વ્યંજના પણ શક્ય છે. એટલે એના છ પ્રભેદો થયા. આમ, કુલ ૫૧ પ્રભેદો થયા. | ઉભયશક્તિમૂલ ધ્વનિ તો કેવળ વાક્યગત જ શક્ય છે, કેમ કે એમાં વ્યંજક શબ્દ તેમજ અર્થ બંને હોય છે. અવિવક્ષિતવાચ્યધ્વનિકાવ્ય અને શબ્દશક્તિમૂલધ્વનિકાવ્ય — એ બંનેના બંને ભેદોમાં પદગત અને વાક્યગત એવા પેટાભેદો શક્ય છે. એટલે એ બંનેના ચાર ચાર પ્રભેદો થયા. અર્થશક્તિમૂલધ્વનિકાવ્યમાં તો પ્રબન્ધગત વ્યંજના હોય એવો, પદગત અને વાક્યગત ઉપરાંત, ત્રીજો ભેદ પણ શક્ય છે. એટલે એના બાર પ્રકારમાંના દરેકના ત્રણ પ્રભેદ શક્ય હોવાથી કુલ ૩૬ પ્રભેદો થયા. અલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિકાવ્યમાં આ ઉપરાંત પદૈકદેશગત, વર્ણગત અને રચનાગત વ્યંજના પણ શક્ય છે. એટલે એના છ પ્રભેદો થયા. આમ, કુલ ૫૧ પ્રભેદો થયા. | ||
ધ્વનિકાવ્યના પ્રભેદોની આ વ્યવસ્થાને નીચેના કોષ્ટક રૂપે રજૂ કરી શકાય : | ધ્વનિકાવ્યના પ્રભેદોની આ વ્યવસ્થાને નીચેના કોષ્ટક રૂપે રજૂ કરી શકાય : | ||
[[File:Bharatiya Kavya Sidhant Table 2.jpg|300px|center]] | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | <hr> | ||