મારી હકીકત/નર્મદનાં સ્વજનો અને પરિજનો વિશે મિતાક્ષર નોંધ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
<center> [નરભેરામ પ્રાણશંકર, સરદાર જનાર્દન પાઠકજી, મંગેશરાય પાઠકજી, નંદનાથ દીક્ષિત અને ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીના લખાણોને આધારે.]</center>

'''સ્વજનો
<center> '''સ્વજનો''' </center>
(૧) ડાહીગૌરી :'''
 
'''(૧) ડાહીગૌરી :'''

લગ્ન ઈ. સ. ૧૮૫૬. વિ. સં. ૧૯૧૨, વૈશાખ સુદ ૧૨; સાસરે રહેતી થઈ સન ૧૮૬0 માં.

Line 112: Line 113:
કવિના ગ્રંથોની વ્યવસ્થા તેમણે પોતાના બે મિત્રો, ડૉ. મૂળચંદ દામોદરદાસ મુકાતી અને ઠાકોરદાસ ત્રિભુવનદાસ તારકસને સોંપી હતી. આ ટ્રસ્ટીઓએ ૧૯૧૧માં કવિના ગ્રંથોના કૉપીરાઈટ ‘ગુજરાતી’ પ્રેસને તબદીલ કરી આપ્યા હતા.

'''પરિજનો
<center> '''પરિજનો''' </center>
(૧) નરભેરામ પ્રાણશંકર (કારકુન):'''
 
'''(૧) નરભેરામ પ્રાણશંકર (કારકુન):'''

નરભેરામ સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકના ટકારમાં ગામના વતની હતા. કવિ જ્યારે રાંદેરમાં શિક્ષક હતા (સન ૧૮૫૧) ત્યારે નરભેરામને તેમનો પરિચય થયો હતો. તે પછી કવિના મિત્ર અને ‘ડાંડિયો’ના એક સાથી કેશવરામ ધીરજરામ સાથે તેઓ સન ૧૮૫૬માં કવિને મુંબઈમાં નોકરી માટે મળ્યા હતા. શરૂઆતમાં નર્મદ તેમને ખર્ચ જોગું આપતો. ઉપરાંત એક બીજી નોકરી પણ તેણે તેમને અપાવી હતી. નરભેરામ અને કેશવરામ શરૂઆતમાં કવિની સાથે જ રહેતા હતા, તે પછી કવિએ તેમને અલગ ખોલી ભાડે રખાવી આપી હતી.