31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 14: | Line 14: | ||
ત્યારે શું વિવેચકોએ આ મુશ્કેલીઓથી થાકીહારીને વિવેચન ક્ષેત્રમાંથી સંન્યાસ લેવો? કે સમકાલીન વિવેચનને સર્વથા પડતું મૂકી ભૂતકાળના સાહિત્ય ભણી જ વળવું? ના, એવું કંઈ જ નહિ. મુશ્કેલીઓ છે માટે અમુક વ્યક્તિઓ સમકાલીન વિવેચનમાંથી નાસી જશે એવું માનવાનું કશું કારણ નથી. કેમકે વિવેચન એટલે એક પ્રકારની નાનકડી શહીદી, એટલું ન સમજતો હોય એ વિવેચક નામને પાત્ર જ નથી. વિવેચકે થોડા ઘણા વૈમનસ્ય, વિરોધ, પજવણીને માટે તો પહેલેથી તૈયાર રહેવાનું જ છે. ઉપર જે મુશ્કેલીઓ વર્ણવી છે તે અત્યારે અને આપણા પ્રાન્તમાં કદાચ ઉત્કટ પ્રમાણમાં હશે, પણ સૂક્ષ્મ રીતે જોઈએ તો એનું અન્તિમ મૂળ તો કોઈ અમુક યુગના એકદેશી વાતાવરણમાં નહિ પણ માનવપ્રકૃતિની સનાતન મર્યાદાઓમાં જ રહેલું છે એ પણ કોઈ સાચા વિવેચકની સમજ બહાર રહી શકે એમ નથી. લેખક ભલેને ગમે તેટલો પ્રતિભાશાળી સાહિત્યસર્જક હોય તો યે એ માનવી મટતો નથી, એટલે માનવીરૂપે એ સ્વાર્થી, યશલોભી, જૂઠ, બડાઈખોર, અદેખો, ઝેરીલો હોય તો એમાં ફરિયાદ કે અફસોસ કર્યે કંઈ વળવાનું નથી, અને એટલા કારણે સમકાલીન સાહિત્યનું વિવેચન છોડી દેવું વાજબી પણ ગણાય એમ નથી. પણ સામી બાજૂએ વિવેચક પણ માનવી છે. એ જો એમ જોતો હોય કે સમકાલીન સાહિત્યનું બને તેટલા રાગદ્વેષરહિત ચિત્તે અને સઘળી શુભનિષ્ઠાપૂર્વક પ્રમાણિક વિવેચન કરવાના એકેએક નેક પ્રયત્ન છતાં સાહિત્યકારોની પામરતા જે પોતાના કાર્યમાં નડતરો ઊભી કર્યા જ કરતી હોય તો પળવાર એને પોતાના કાર્યપરત્વે નિર્વેદ ઊપજે એમાં નવાઈ જેવું પણ નથી. એવો નિર્વેદ અમુક વિવેચકોને ઊપજ્યો છે એમ પણ જાતમાહિતીપૂર્વક કહી શકાય એમ છે. પણ એવો નિર્વેદ એની ચિરસ્થાયી મનોદશા જ બની જશે એમ માનવાનું કંઇ કારણ નથી. ખરી રીતે, પોતાના કાર્યમાં અનેક મુશ્કેલીઓ આવતી હોય, અનેક નડતરો ઊભી થતી હોય, અને કશો યે લાભ મળતો ન હોય, છતાં એ કાર્ય વિના પોતે રહી જ ન શકે, પળવાર છોડી દે તોપણ એના વિના તેને ચેન ન પડે, અને અંગત લાભાલાભની પરવા કર્યા વિના એ કાર્ય કર્યાં કરે એવી અનિરુદ્ધ આસક્તિ કોઈ પણ કાર્ય પરત્વે માણસને હોય તો જ એ જીવનમાં કંઈયે કરી શકવાનો છે. એટલે અમુક વ્યક્તિ એ મુશ્કેલીઓને લીધે પોતાનું એ કાર્ય છોડી દેશે એમ માનવાનું નથી. અને અમુક વ્યક્તિ એમ છોડી દે તે એને હરખશોક પણ કોઈએ કરવાનો હોય નહિ. પ્રજાજીવનમાં વ્યક્તિઓ સદા યે તુચ્છ જ છે. એક જશે તો બીજી આવશે, બીજી જશે તો ત્રીજી આવશે. કોઈ વ્યક્તિની ફરિયાદ બચાવ કે વકીલાત તરીકે આ બધું આંહીં લખ્યું પણ નથી. આ લેખનો આશય તો સમકાલીન સાહિત્યના વિવેચનમાં આપણે ત્યાં અત્યારે જે કેટલાંક વિઘાતક બળો કામ કરી રહ્યાં છે તેના તરફ આપણા સાહિત્યરસિકોનું લક્ષ દોરવું અને કોઈના હૃદયમાં રામ વસતા હોય તો તેને જાગ્રત કરી સમકાલીન વિવેચનનો માર્ગ સાફ કરવા યત્ન કરી જોવો એટલો જ છે. કેમકે વ્યક્તિઓ તુચ્છ છે, પણ વિવેચન પોતે કંઈ તુચ્છ નથી. સાહિત્યના સર્વતોમુખ વિકાસમાં વિવેચનનો ફાળો કંઈ નાનોસૂનો સમજવાનો નથી. ‘अप्रितोशाद विदुषां न साधु मन्ये प्रयोगविज्ञानम्’ શબ્દોમાં કાલિદાસે કેવળ પોતાના જ હૃદયની નહિ પણ સર્જક માત્રના હૃદયની ઊંડી ભૂખ વ્યક્ત કરી છે. સર્જક ગમે તેટલું સર્જે, પણ જ્યાં સુધી એની વિદ્વતાને-પોતાના આંગળિયાત કે અનુયાયી બનાવેલા ધનજીભાઈ કે કુરજીભાઈ નહિ પણ સાચા સ્વતંત્ર વિદ્વાને-કશી પણ લાગવગ કે અંગત સંબંધને કારણે નહિ પણ તટસ્થ રીતે કદર ન કરે ત્યાં સુધી સર્જકહૃદયને સાચી તૃપ્તિ થવાની નહિ, અને તેથી ત્યાં સુધી વિશેષ સર્જનને માટે એના અન્તરમાં ઉલ્લાસની ભરતી આવવાની નહિ. એટલે સાહિત્યના સાચા સમુલ્લાસને માટે સમકાલીન પ્રકાશનોનું સમભાવપૂર્વક યથાર્થ વિવેચન થતું રહે એ પરમ આવશ્યક વસ્તુ છે. પણ એવા યથાર્થ વિવેચનને માટે અનુકૂળ પરિસ્થિતિની જરૂર છે. જ્યાં સુધી આપણે વિવેચનમાં સત્ય અને પ્રમાણિકતા પર ભાર નહિ મૂકીએ, જ્યાં સુધી એવા પ્રમાણિકતાપૂર્વક દર્શાવેલા નિખાલસ અભિપ્રાયોને આપણે આદર ને ઉત્તેજન આપતાં નહિ શીખીએ, જ્યાં સુધી વિવેચન એટલે કેવળ ગુણદર્શન જ એવી માન્યતાનો આપણે ત્યાગ નહિ કરીએ, જ્યાં સુધી યથાર્થ આત્મદર્શનને માટે આ૫ણને તાલાવેલી નહિ લાગે, અને કડવું પણ સત્ય જીરવવા જેટલી ઉદારતા આપણે નહિ કેળવીએ, જ્યાં સુધી યેનકેન ઉપાયેન પ્રસિદ્ધ થઈ જવાની ક્ષુદ્ર કીર્તિલાલસા તજીને આપણે જેવા છીએ તેવા સાચા સ્વરૂપમાં દેખાવાને અને શુદ્ધ ન્યાય અને સત્યપૂર્વક જેટલો યશ ને પ્રતિષ્ઠા આ૫ણને મળે એમ હોય તેથી રજ પણ વિશેષ મેળવવાની હરામ દાનત છોડી દેવાને આપણે તૈયાર નહિ થઈએ, ત્યાં સુધી સમકાલીન સાહિત્યનું સાચું વિવેચન આપણે ત્યાં કદી પણ નભી કે વિકસી શકવાનું નથી, ત્યાં સુધી સત્યનિષ્ઠ વિદ્વાનોની કલમ એમાં ઉત્સાહ અનુભવી શકવાની નથી, અને ત્યાં સુધી ગુજરાતની પ્રતિભા જે પરાકોટિએ પહોંચી ઉચ્ચતમ સાહિત્યફળો આપી શકે એમ છે તે નીપજવાનાં નથી, ત્યાં સુધી આપણા સાહિત્યકારોની સર્જકશક્તિનો પરિપાક પણ થવાનો નથી, અને ત્યાં સુધી આપણે દક્ષતાપૂર્વક બાજી ગોઠવીને અંદર અંદર अहो रूपम् अहो ध्वनि ના ગમે તેટલા સૂર ભલે કાઢીએ પણ આપણા સાહિત્યકારો ઘરદીવડા મટવાના નથી, અને જગતસાહિત્ય સમક્ષ ગુજરાતને નામે ગૌરવપૂર્વક રજૂ કરી શકીએ એવી ચિરંજીવ સર્વાંગસુન્દર સાહિત્યકૃતિઓ આપણે કદી સજી શકવાના નથી એ નક્કી. | ત્યારે શું વિવેચકોએ આ મુશ્કેલીઓથી થાકીહારીને વિવેચન ક્ષેત્રમાંથી સંન્યાસ લેવો? કે સમકાલીન વિવેચનને સર્વથા પડતું મૂકી ભૂતકાળના સાહિત્ય ભણી જ વળવું? ના, એવું કંઈ જ નહિ. મુશ્કેલીઓ છે માટે અમુક વ્યક્તિઓ સમકાલીન વિવેચનમાંથી નાસી જશે એવું માનવાનું કશું કારણ નથી. કેમકે વિવેચન એટલે એક પ્રકારની નાનકડી શહીદી, એટલું ન સમજતો હોય એ વિવેચક નામને પાત્ર જ નથી. વિવેચકે થોડા ઘણા વૈમનસ્ય, વિરોધ, પજવણીને માટે તો પહેલેથી તૈયાર રહેવાનું જ છે. ઉપર જે મુશ્કેલીઓ વર્ણવી છે તે અત્યારે અને આપણા પ્રાન્તમાં કદાચ ઉત્કટ પ્રમાણમાં હશે, પણ સૂક્ષ્મ રીતે જોઈએ તો એનું અન્તિમ મૂળ તો કોઈ અમુક યુગના એકદેશી વાતાવરણમાં નહિ પણ માનવપ્રકૃતિની સનાતન મર્યાદાઓમાં જ રહેલું છે એ પણ કોઈ સાચા વિવેચકની સમજ બહાર રહી શકે એમ નથી. લેખક ભલેને ગમે તેટલો પ્રતિભાશાળી સાહિત્યસર્જક હોય તો યે એ માનવી મટતો નથી, એટલે માનવીરૂપે એ સ્વાર્થી, યશલોભી, જૂઠ, બડાઈખોર, અદેખો, ઝેરીલો હોય તો એમાં ફરિયાદ કે અફસોસ કર્યે કંઈ વળવાનું નથી, અને એટલા કારણે સમકાલીન સાહિત્યનું વિવેચન છોડી દેવું વાજબી પણ ગણાય એમ નથી. પણ સામી બાજૂએ વિવેચક પણ માનવી છે. એ જો એમ જોતો હોય કે સમકાલીન સાહિત્યનું બને તેટલા રાગદ્વેષરહિત ચિત્તે અને સઘળી શુભનિષ્ઠાપૂર્વક પ્રમાણિક વિવેચન કરવાના એકેએક નેક પ્રયત્ન છતાં સાહિત્યકારોની પામરતા જે પોતાના કાર્યમાં નડતરો ઊભી કર્યા જ કરતી હોય તો પળવાર એને પોતાના કાર્યપરત્વે નિર્વેદ ઊપજે એમાં નવાઈ જેવું પણ નથી. એવો નિર્વેદ અમુક વિવેચકોને ઊપજ્યો છે એમ પણ જાતમાહિતીપૂર્વક કહી શકાય એમ છે. પણ એવો નિર્વેદ એની ચિરસ્થાયી મનોદશા જ બની જશે એમ માનવાનું કંઇ કારણ નથી. ખરી રીતે, પોતાના કાર્યમાં અનેક મુશ્કેલીઓ આવતી હોય, અનેક નડતરો ઊભી થતી હોય, અને કશો યે લાભ મળતો ન હોય, છતાં એ કાર્ય વિના પોતે રહી જ ન શકે, પળવાર છોડી દે તોપણ એના વિના તેને ચેન ન પડે, અને અંગત લાભાલાભની પરવા કર્યા વિના એ કાર્ય કર્યાં કરે એવી અનિરુદ્ધ આસક્તિ કોઈ પણ કાર્ય પરત્વે માણસને હોય તો જ એ જીવનમાં કંઈયે કરી શકવાનો છે. એટલે અમુક વ્યક્તિ એ મુશ્કેલીઓને લીધે પોતાનું એ કાર્ય છોડી દેશે એમ માનવાનું નથી. અને અમુક વ્યક્તિ એમ છોડી દે તે એને હરખશોક પણ કોઈએ કરવાનો હોય નહિ. પ્રજાજીવનમાં વ્યક્તિઓ સદા યે તુચ્છ જ છે. એક જશે તો બીજી આવશે, બીજી જશે તો ત્રીજી આવશે. કોઈ વ્યક્તિની ફરિયાદ બચાવ કે વકીલાત તરીકે આ બધું આંહીં લખ્યું પણ નથી. આ લેખનો આશય તો સમકાલીન સાહિત્યના વિવેચનમાં આપણે ત્યાં અત્યારે જે કેટલાંક વિઘાતક બળો કામ કરી રહ્યાં છે તેના તરફ આપણા સાહિત્યરસિકોનું લક્ષ દોરવું અને કોઈના હૃદયમાં રામ વસતા હોય તો તેને જાગ્રત કરી સમકાલીન વિવેચનનો માર્ગ સાફ કરવા યત્ન કરી જોવો એટલો જ છે. કેમકે વ્યક્તિઓ તુચ્છ છે, પણ વિવેચન પોતે કંઈ તુચ્છ નથી. સાહિત્યના સર્વતોમુખ વિકાસમાં વિવેચનનો ફાળો કંઈ નાનોસૂનો સમજવાનો નથી. ‘अप्रितोशाद विदुषां न साधु मन्ये प्रयोगविज्ञानम्’ શબ્દોમાં કાલિદાસે કેવળ પોતાના જ હૃદયની નહિ પણ સર્જક માત્રના હૃદયની ઊંડી ભૂખ વ્યક્ત કરી છે. સર્જક ગમે તેટલું સર્જે, પણ જ્યાં સુધી એની વિદ્વતાને-પોતાના આંગળિયાત કે અનુયાયી બનાવેલા ધનજીભાઈ કે કુરજીભાઈ નહિ પણ સાચા સ્વતંત્ર વિદ્વાને-કશી પણ લાગવગ કે અંગત સંબંધને કારણે નહિ પણ તટસ્થ રીતે કદર ન કરે ત્યાં સુધી સર્જકહૃદયને સાચી તૃપ્તિ થવાની નહિ, અને તેથી ત્યાં સુધી વિશેષ સર્જનને માટે એના અન્તરમાં ઉલ્લાસની ભરતી આવવાની નહિ. એટલે સાહિત્યના સાચા સમુલ્લાસને માટે સમકાલીન પ્રકાશનોનું સમભાવપૂર્વક યથાર્થ વિવેચન થતું રહે એ પરમ આવશ્યક વસ્તુ છે. પણ એવા યથાર્થ વિવેચનને માટે અનુકૂળ પરિસ્થિતિની જરૂર છે. જ્યાં સુધી આપણે વિવેચનમાં સત્ય અને પ્રમાણિકતા પર ભાર નહિ મૂકીએ, જ્યાં સુધી એવા પ્રમાણિકતાપૂર્વક દર્શાવેલા નિખાલસ અભિપ્રાયોને આપણે આદર ને ઉત્તેજન આપતાં નહિ શીખીએ, જ્યાં સુધી વિવેચન એટલે કેવળ ગુણદર્શન જ એવી માન્યતાનો આપણે ત્યાગ નહિ કરીએ, જ્યાં સુધી યથાર્થ આત્મદર્શનને માટે આ૫ણને તાલાવેલી નહિ લાગે, અને કડવું પણ સત્ય જીરવવા જેટલી ઉદારતા આપણે નહિ કેળવીએ, જ્યાં સુધી યેનકેન ઉપાયેન પ્રસિદ્ધ થઈ જવાની ક્ષુદ્ર કીર્તિલાલસા તજીને આપણે જેવા છીએ તેવા સાચા સ્વરૂપમાં દેખાવાને અને શુદ્ધ ન્યાય અને સત્યપૂર્વક જેટલો યશ ને પ્રતિષ્ઠા આ૫ણને મળે એમ હોય તેથી રજ પણ વિશેષ મેળવવાની હરામ દાનત છોડી દેવાને આપણે તૈયાર નહિ થઈએ, ત્યાં સુધી સમકાલીન સાહિત્યનું સાચું વિવેચન આપણે ત્યાં કદી પણ નભી કે વિકસી શકવાનું નથી, ત્યાં સુધી સત્યનિષ્ઠ વિદ્વાનોની કલમ એમાં ઉત્સાહ અનુભવી શકવાની નથી, અને ત્યાં સુધી ગુજરાતની પ્રતિભા જે પરાકોટિએ પહોંચી ઉચ્ચતમ સાહિત્યફળો આપી શકે એમ છે તે નીપજવાનાં નથી, ત્યાં સુધી આપણા સાહિત્યકારોની સર્જકશક્તિનો પરિપાક પણ થવાનો નથી, અને ત્યાં સુધી આપણે દક્ષતાપૂર્વક બાજી ગોઠવીને અંદર અંદર अहो रूपम् अहो ध्वनि ના ગમે તેટલા સૂર ભલે કાઢીએ પણ આપણા સાહિત્યકારો ઘરદીવડા મટવાના નથી, અને જગતસાહિત્ય સમક્ષ ગુજરાતને નામે ગૌરવપૂર્વક રજૂ કરી શકીએ એવી ચિરંજીવ સર્વાંગસુન્દર સાહિત્યકૃતિઓ આપણે કદી સજી શકવાના નથી એ નક્કી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|૧૯૯૪} | {{right|૧૯૯૪}}<br> | ||
{{right|‘વિવેચનકલા’ પૃ. ૭૧ થી ૮૩ }} | {{right|‘વિવેચનકલા’ પૃ. ૭૧ થી ૮૩ }} | ||
<br> | <br> | ||