અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/એક શરણાઈવાળો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "''મનહર છંદ'' <poem> એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|એક શરણાઈવાળો | દલપતરામ}} | |||
<br> | |||
<br> | |||
''મનહર છંદ'' | ''મનહર છંદ'' | ||
<poem> | <poem> |
Revision as of 00:04, 25 June 2021
એક શરણાઈવાળો
દલપતરામ
મનહર છંદ
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાકી, એક
શેઠને રીજાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત્ત પછી બોલ્યો તે કંજુસ શેઠ,
ગાયક ન લાયક તું ફોકટ ફુલાણો છે;
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી,
સાંબેલું બજાવે તો હું જાણું કે શું શાણો છે.