સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/પ્રાચીન સાહિત્યમાં ચોરશાસ્ત્ર: Difference between revisions

+1
(+1)
(+1)
Line 3: Line 3:

{{Block center|<poem>તરવું, તાંતરવું અને તસ્કરવું એ ત્રણ અપકળાય.’</poem>}}
{{Block center|'''<poem>તરવું, તાંતરવું અને તસ્કરવું એ ત્રણ અપકળાય.’</poem>'''}}
{{Poem2Open}}     
{{Poem2Open}}     
તસ્કરવું-ચોરી, એ એક સ્વયંસિદ્ધ ‘કળા’ છે. તસ્કરવાની વૃત્તિ લગભગ માણસજાતના ઊગમ જેટલી જૂની છે. પછી અમુક સ્થળકાળમાં ને અમુક સંયોગોમાં કેટલીક જાતિઓ અને માનવસમૂહોએ ચોરીનો આજીવિકાના સાધન તરીકે સ્વીકાર કર્યો, એટલે તસ્કરકલાનો એક ધંધા તરીકે વિશિષ્ટ વિકાસ થયો, એની કાર્યપદ્ધતિ અને તાલીમ નિશ્ચિત થઈ અને, પ્રાચીન ભારતની વાત કરીએ તો, ચોરીનું પણ એ શાસ્ત્ર રચાયું તથા એ શાસ્ત્રનું શિક્ષણ આપનારા ‘આચાર્યો’ થયા.

Line 36: Line 36:
“એક વાર મધ્યરાત્રિએ અકસ્માત્ જાગી ગયેલા ભોજ રાજાએ ગગનમંડલમાં નવા ઊગેલા ચન્દ્રને જોઈ પોતાના સારસ્વત સમુદ્રમાં આવેલી ભરતી જેવો નીચેનો શ્લોકાર્ધ કહ્યો :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>यदेतश्चन्द्रान्तर्जलदलवलीलां प्रकुरुते
{{Block center|'''<poem>यदेतश्चन्द्रान्तर्जलदलवलीलां प्रकुरुते
तदाचष्टे लोकः शशक  इति नो मां प्रति तथा ।</poem>}}
तदाचष्टे लोकः शशक  इति नो मां प्रति तथा ।</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(અર્થાત્, ચન્દ્રમાં આજે વાદળના ટુકડા જેવું દેખાય છે તેને લોકો સસલું કહે છે, પણ મને એમ લાગતું નથી.)

રાજા આ શ્લોકાર્ધ વારંવાર બોલ્યા ત્યારે રાજમહેલમાં ખાતર પાડીને ભંડારમાં પેઠેલા કોઈ ચોરે પ્રતિભાના વેગને રોકી નહિ શકવાથી એ શ્લોક આ રીતે પૂરો કર્યો :

{{Block center|<poem>अहं त्विन्दुं मन्ये त्वदरिविरहाकान्ततरुणि-
{{Block center|'''<poem>अहं त्विन्दुं मन्ये त्वदरिविरहाकान्ततरुणि-
कटाक्षोल्कापातत्रणशतकलङ्काङ्किततनुम ।।</poem>}}
कटाक्षोल्कापातत्रणशतकलङ्काङ्किततनुम ।।</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(પણું હું તો, તમારા શત્રુઓની વિરહથી પીડાયેલી સ્ત્રીઓના કટાક્ષરૂપી ઉલ્કાપાતથી પડેલા સેંકડો વ્રણોથી ચંદ્રનું શરીર કલંકિત થયું છે, એમ માનું છું.)