સાફલ્યટાણું/૧૬. ગુજરાત મહાવિદ્યાલય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૬. ગુજરાત મહાવિદ્યાલય | }} {{Poem2Open}} આશ્રમ છોડ્યા પછી લગભગ સવા વર્ષ બાદ મુંબઈમાં રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાંથી પ્રથમા (F.Y.A.) પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ હું અમદાવાદ આવ્યો એની થોડીક વાત...")
 
No edit summary
Line 122: Line 122:
વિદ્યાપીઠની જે ટુકડી ગાડીએ ગઈ હતી તેમાં એની અસર શરૂ થતા એક વિદ્યાર્થીએ પેટમાં ચૂંક આવવાની ફરિયાદ કરી. એટલે અધ્યાપક જૌહરીએ તેની મજાક કરતાં કહ્યું, “દૂધપાક ખાવ, મટી જશે.' પેલો વિદ્યાર્થી કહે, ‘સાહેબ, હસવા જેવી વાત નથી. મને લાગે છે હું નહિ જીવું.' એટલે જૌહરીએ ગમ્મત કરી. ત્યાં તો એ છોકરાને ઊલટી થઈ. એ પછી બીજો, ત્રીજો એમ વિદ્યાર્થીઓ સપડાવા લાગ્યા. એ પછી જૌહરીનો પણ વારો આવ્યો. એ પણ સાવ ઢીલા થઈ ગયા, ને આખે રસ્તે એ સૌની હેરાનગતિની કોઈ સીમા રહી નહિ.

બીજે દિવસે નિરીક્ષણ હતું. અમને થયું કે આ સંજોગોમાં એક દિવસ નિરીક્ષણ મુલતવી રખાય તો વાંધો નહિ; પરંતુ હરભાઈ અને નાનાભાઈએ જણાવ્યું કે બધા સ્વસ્થ થઈ ગયા છે એટલે નિરીક્ષણ માટે મુશ્કેલી નહિ રહે.

વિદ્યાપીઠની જેમ દક્ષિણામૂર્તિમાં પણ દિવસના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થતી. સમૂહગીત થયા પછી સંગીત શિક્ષકે મીરાંબાઈનું ભજન, ‘મોહે લાગી લટક, ગુરુ ચરનનકી' ગાયું. એ ગીતના શબ્દો નીચે પ્રમાણે હતા:

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<poem>મોહે લાગી લટક ગુરુ ચરનનકી,

1,149

edits