32,460
edits
(+१) |
No edit summary |
||
| Line 11: | Line 11: | ||
પણ, અગ્નિ-વિષયક આ ઋચાઓમાં વિશ્વજીવનનું યજ્ઞમયરૂપ કદાચ મને સૌથી પ્રેરણાદાયી. લાગ્યું છે. વિશ્વયજ્ઞમાં હોતા અને હવિ પોતે જ છે. સર્વ કંઈ એ આદ્ય અગ્નિમાંથી જન્મે છે, અને અંતે એમાં જ લય પામે છે. પદાર્થમાત્ર, વ્યક્તિમાત્ર, દૈવી સત્ત્વો પણ, એ યજ્ઞમાં આહુતિ અર્થે જન્મ્યાં છે. પોતાની કોઈ અલગ સત્તા સ્થાપવાનો, અલગ વ્યક્તિતા ઊભી કરવાનો પ્રશ્ન જ નથી. ક્ષણેક્ષણે આત્મવિસર્જન – એ પરમ મહતી સત્તા સમક્ષ આત્મવિસર્જન એ જ. વિશ્વજીવનનું પરમ ઋતુ છે. વિશ્વયજ્ઞનું આ દર્શન ગીતામાં વિશેષ ભાર સાથે ઉપસાવવામાં આવ્યું છે. જોકે સમય જતાં બાહ્ય વિધિવિધાન રૂપે યજ્ઞયાગનો વ્યાપક પ્રચાર થયો, એ રીતે એમાં દૂષણોય પ્રવેશ્યાં, પણ દૃષ્ટિસંપન્ન સંતો અને આચાર્યો જીવનયજ્ઞની મૂળ વિશુદ્ધ ભાવનાથી જરાયે અળગા થયા નથી. રવીન્દ્રનાથની કવિતામાં, ‘સરસ્વતીચંદ્ર’ની યજ્ઞમીમાંસામાં, આપણો ધર્મ’ની કર્મમીમાંસામા, ‘સત્યના પ્રયોગો’ની સાધનામાં એ જ ભાવના જુદીજુદી રીતે રણકતી રહી છે. એ દૃષ્ટિએ અગ્નિ વિશેની ઋચાઓમાં યજ્ઞનું જે દર્શન રજૂ થયું છે તે મારી દૃષ્ટિએ ભારતીય સંસ્કૃતિનાં સૌથી મૂળભૂત, સૌથી પ્રાણવાન અને સૌથી ગતિશીલ તત્ત્વોમાંનું એક છે. | પણ, અગ્નિ-વિષયક આ ઋચાઓમાં વિશ્વજીવનનું યજ્ઞમયરૂપ કદાચ મને સૌથી પ્રેરણાદાયી. લાગ્યું છે. વિશ્વયજ્ઞમાં હોતા અને હવિ પોતે જ છે. સર્વ કંઈ એ આદ્ય અગ્નિમાંથી જન્મે છે, અને અંતે એમાં જ લય પામે છે. પદાર્થમાત્ર, વ્યક્તિમાત્ર, દૈવી સત્ત્વો પણ, એ યજ્ઞમાં આહુતિ અર્થે જન્મ્યાં છે. પોતાની કોઈ અલગ સત્તા સ્થાપવાનો, અલગ વ્યક્તિતા ઊભી કરવાનો પ્રશ્ન જ નથી. ક્ષણેક્ષણે આત્મવિસર્જન – એ પરમ મહતી સત્તા સમક્ષ આત્મવિસર્જન એ જ. વિશ્વજીવનનું પરમ ઋતુ છે. વિશ્વયજ્ઞનું આ દર્શન ગીતામાં વિશેષ ભાર સાથે ઉપસાવવામાં આવ્યું છે. જોકે સમય જતાં બાહ્ય વિધિવિધાન રૂપે યજ્ઞયાગનો વ્યાપક પ્રચાર થયો, એ રીતે એમાં દૂષણોય પ્રવેશ્યાં, પણ દૃષ્ટિસંપન્ન સંતો અને આચાર્યો જીવનયજ્ઞની મૂળ વિશુદ્ધ ભાવનાથી જરાયે અળગા થયા નથી. રવીન્દ્રનાથની કવિતામાં, ‘સરસ્વતીચંદ્ર’ની યજ્ઞમીમાંસામાં, આપણો ધર્મ’ની કર્મમીમાંસામા, ‘સત્યના પ્રયોગો’ની સાધનામાં એ જ ભાવના જુદીજુદી રીતે રણકતી રહી છે. એ દૃષ્ટિએ અગ્નિ વિશેની ઋચાઓમાં યજ્ઞનું જે દર્શન રજૂ થયું છે તે મારી દૃષ્ટિએ ભારતીય સંસ્કૃતિનાં સૌથી મૂળભૂત, સૌથી પ્રાણવાન અને સૌથી ગતિશીલ તત્ત્વોમાંનું એક છે. | ||
અગ્નિ વિશેની થોડીક ઋચાઓ અહીં માત્ર દૃષ્ટાંત લેખે રજૂ કરું છુંઃ | અગ્નિ વિશેની થોડીક ઋચાઓ અહીં માત્ર દૃષ્ટાંત લેખે રજૂ કરું છુંઃ | ||
ऋतस्य देवा अनु व्रता गुर्भुवत्परिष्टिर्द्यौर्न भूम । | {{Poem2Close}} | ||
वर्धन्तीमापः पन्वा सुशिश्विमृतस्य योना गर्भे सुजातम् ॥ | {{Block center|<poem>ऋतस्य देवा अनु व्रता गुर्भुवत्परिष्टिर्द्यौर्न भूम । | ||
वर्धन्तीमापः पन्वा सुशिश्विमृतस्य योना गर्भे सुजातम् ॥</poem>}} | |||
{{Poem2Open}} | |||
ઋતના કાર્યના નિયમમાં દેવતાઓ તેને (અગ્નિને) અનુસરે છે. સ્વર્ગ અને પૃથ્વી બંનેને વ્યાપીને તે ઊભો છે. પરમ સત્યના નિવાસમાં આદ્યજલો પોતાના ગર્ભમાં સારી રીતે જન્મેલા અગ્નિનું મંત્રગાન દ્વારા તેના દેહરાશિનું સંવર્ધન કરે છે. | ઋતના કાર્યના નિયમમાં દેવતાઓ તેને (અગ્નિને) અનુસરે છે. સ્વર્ગ અને પૃથ્વી બંનેને વ્યાપીને તે ઊભો છે. પરમ સત્યના નિવાસમાં આદ્યજલો પોતાના ગર્ભમાં સારી રીતે જન્મેલા અગ્નિનું મંત્રગાન દ્વારા તેના દેહરાશિનું સંવર્ધન કરે છે. | ||
शवसित्यप्सु हंसो न सीदन करत्वा चेतिष्ठो विशामुषर्भुत। | {{Poem2Close}} | ||
सोमो न वेधा रतप्रजातः पशुर्न शिश्वा विभुर्दूरेभाः ॥ | {{Block center|<poem>शवसित्यप्सु हंसो न सीदन करत्वा चेतिष्ठो विशामुषर्भुत। | ||
सोमो न वेधा रतप्रजातः पशुर्न शिश्वा विभुर्दूरेभाः ॥</poem>}} | |||
{{Poem2Open}} | |||
તે (અગ્નિ) આદ્યજલોમાં બેઠેલા હંસની જેમ શ્વાસ લે છે. પ્રભાતે જાગીને પ્રજાઓને જ્ઞાન આપવાનું સામર્થ્ય પોતાનાં કાર્યોની ઇચ્છાશક્તિથી તે મેળવે છે. ઋતુ અને સૃષ્ટામાંથી જન્મેલો એ અગ્નિ સોમદેવતા જેવો છે. એ અગ્નિ નવજાત વાછરડીવાળી ગાય જેવો છે. અનંતમાં તે પ્રસરી રહ્યો છે, અને તેનો પ્રકાશ દૂરદૂરથી દેખાયા કરે છે. | તે (અગ્નિ) આદ્યજલોમાં બેઠેલા હંસની જેમ શ્વાસ લે છે. પ્રભાતે જાગીને પ્રજાઓને જ્ઞાન આપવાનું સામર્થ્ય પોતાનાં કાર્યોની ઇચ્છાશક્તિથી તે મેળવે છે. ઋતુ અને સૃષ્ટામાંથી જન્મેલો એ અગ્નિ સોમદેવતા જેવો છે. એ અગ્નિ નવજાત વાછરડીવાળી ગાય જેવો છે. અનંતમાં તે પ્રસરી રહ્યો છે, અને તેનો પ્રકાશ દૂરદૂરથી દેખાયા કરે છે. | ||
रयिर्न चित्रा सूरो न संदृगायुर्न प्राणो नित्यो न सूनुः ॥१॥ | {{Poem2Close}} | ||
तक्वा न भूर्णिर्वना सिषक्ति पयो न धेनुः शुचिर्विभावा ॥२॥ | {{Block center|<poem>रयिर्न चित्रा सूरो न संदृगायुर्न प्राणो नित्यो न सूनुः ॥१॥ | ||
तक्वा न भूर्णिर्वना सिषक्ति पयो न धेनुः शुचिर्विभावा ॥२॥</poem>}} | |||
{{Poem2Open}} | |||
તે (અગ્નિ) વૈવિધ્યભરી સમૃદ્ધિ જેવો અને સૂર્યની સર્વતોમુખી દૃષ્ટિ જેવો છે. આપણા અસ્તિત્વમાં તે જીવન અને પ્રાણરૂપ છે. તે આપણા શાશ્વત શિશુ જેવો છે. જેના પર આપણે અસ્વાર છીએ એવો એ ઝડપી અશ્વ છે, અરણ્યોને તે વળગે છે. તે દૂધ આપતી ગાય સમો છે. તે વિશુદ્ધ તેજોમય છે, તેનો ઝળહળાટ વિસ્તારી છે. | તે (અગ્નિ) વૈવિધ્યભરી સમૃદ્ધિ જેવો અને સૂર્યની સર્વતોમુખી દૃષ્ટિ જેવો છે. આપણા અસ્તિત્વમાં તે જીવન અને પ્રાણરૂપ છે. તે આપણા શાશ્વત શિશુ જેવો છે. જેના પર આપણે અસ્વાર છીએ એવો એ ઝડપી અશ્વ છે, અરણ્યોને તે વળગે છે. તે દૂધ આપતી ગાય સમો છે. તે વિશુદ્ધ તેજોમય છે, તેનો ઝળહળાટ વિસ્તારી છે. | ||
वनेषु जायुर्मतेषु भित्रो वृणीते श्रुष्टि राजेवाजुयम् । | {{Poem2Close}} | ||
क्षेमो न साधुः करतुनै भद्रो भुषत्खाधीर्होता हव्यवाद ॥ | {{Block center|<poem>वनेषु जायुर्मतेषु भित्रो वृणीते श्रुष्टि राजेवाजुयम् । | ||
क्षेमो न साधुः करतुनै भद्रो भुषत्खाधीर्होता हव्यवाद ॥</poem>}} | |||
{{Poem2Open}} | |||
તે (અગ્નિ) અરણ્યોમાંથી વિજેતા (રાજા) છે; મોંમાં તે મિત્ર છે; રાજા, જેને ક્યારેય વૃદ્ધત્વ ન સંભવે, એવા મંત્રીની વરણી કરે છે. એ જ રીતે તે (અગ્નિ) પ્રેરણાતત્ત્વને વરે છે, તે (અગ્નિ) આપણું પૂર્ણ શ્રેય સાધનાર છે. તે તેના ચિંતનમાં સુખકર સંકલ્પ જેવો છે. આપણા આમંત્રણથી તે આપણો હોતા અને હિવ બને છે. | તે (અગ્નિ) અરણ્યોમાંથી વિજેતા (રાજા) છે; મોંમાં તે મિત્ર છે; રાજા, જેને ક્યારેય વૃદ્ધત્વ ન સંભવે, એવા મંત્રીની વરણી કરે છે. એ જ રીતે તે (અગ્નિ) પ્રેરણાતત્ત્વને વરે છે, તે (અગ્નિ) આપણું પૂર્ણ શ્રેય સાધનાર છે. તે તેના ચિંતનમાં સુખકર સંકલ્પ જેવો છે. આપણા આમંત્રણથી તે આપણો હોતા અને હિવ બને છે. | ||
गर्भो यो अपां गर्भो वनानां गर्भश्च स्थातां गर्भश्चरथाम् । | {{Poem2Close}} | ||
अद्रौ चिदस्मा अन्तर्दुरोणे विशां न विश्वो अमृतः स्वाधीः ॥ | {{Block center|<poem>गर्भो यो अपां गर्भो वनानां गर्भश्च स्थातां गर्भश्चरथाम् । | ||
अद्रौ चिदस्मा अन्तर्दुरोणे विशां न विश्वो अमृतः स्वाधीः ॥</poem>}} | |||
{{Poem2Open}} | |||
તે (અગ્નિ) આદ્યજલોનું સંતાન છે, અરણ્યોનું સંતાન છે, તે સ્થાવર વસ્તુઓનું સંતાન છે, તે જંગમ વસ્તુઓનું સંતાન છે. માનવ અર્થે તે પથ્થરમાંય છે, અને માનવીના ગૃહમાંય તે મધ્યસ્થાને છે. પ્રાણીઓમાં રહેલું તે એક શાશ્વત છે, તે અમૃતસ્વરૂપ છે, પૂર્ણ ચિંતક છે. | તે (અગ્નિ) આદ્યજલોનું સંતાન છે, અરણ્યોનું સંતાન છે, તે સ્થાવર વસ્તુઓનું સંતાન છે, તે જંગમ વસ્તુઓનું સંતાન છે. માનવ અર્થે તે પથ્થરમાંય છે, અને માનવીના ગૃહમાંય તે મધ્યસ્થાને છે. પ્રાણીઓમાં રહેલું તે એક શાશ્વત છે, તે અમૃતસ્વરૂપ છે, પૂર્ણ ચિંતક છે. | ||
ईमं स्तोममर्हते जातवेदसे रथमिव सं महेमा मनीषया । | {{Poem2Close}} | ||
भद्रा हि नः प्रमतिरस्य संसहाग्ने सख्ये मा रिषामा वयं तव ॥ | {{Block center|<poem>ईमं स्तोममर्हते जातवेदसे रथमिव सं महेमा मनीषया । | ||
भद्रा हि नः प्रमतिरस्य संसहाग्ने सख्ये मा रिषामा वयं तव ॥</poem>}} | |||
{{Poem2Open}} | |||
આ અગ્નિ જે સર્વજ્ઞ છે તે આપણા અસ્તિત્વનું ઋત જાણે છે, અને પોતાની કૃતિઓ અર્થે પર્યાપ્ત છે. આપણે આપણા વિચારો દ્વારા તેના ઋતનું ગીત રચીએ, અને એ ગીત જાણે એક રથ બની રહેશે, અને તે તેના પ૨ ૨થી બનશે. જ્યારે આપણી સાથે સહવાસ કરે છે ત્યારે સુખદાયી શાણપણ આપણું બની રહે છે. એ આપણો મિત્ર છે, એની ઉપસ્થિતિમાં આપણને કશી હાનિ ન થાય. | આ અગ્નિ જે સર્વજ્ઞ છે તે આપણા અસ્તિત્વનું ઋત જાણે છે, અને પોતાની કૃતિઓ અર્થે પર્યાપ્ત છે. આપણે આપણા વિચારો દ્વારા તેના ઋતનું ગીત રચીએ, અને એ ગીત જાણે એક રથ બની રહેશે, અને તે તેના પ૨ ૨થી બનશે. જ્યારે આપણી સાથે સહવાસ કરે છે ત્યારે સુખદાયી શાણપણ આપણું બની રહે છે. એ આપણો મિત્ર છે, એની ઉપસ્થિતિમાં આપણને કશી હાનિ ન થાય. | ||
शकेम त्वा समिधं साधया धियस्त्वे देवा हविरदन्त्याहुतम् । | {{Poem2Close}} | ||
त्वमादित्याँ आ वह तान्ह्युश्मस्यग्ने सख्ये मा रिषामा वयं तव ॥ | {{Block center|<poem>शकेम त्वा समिधं साधया धियस्त्वे देवा हविरदन्त्याहुतम् । | ||
त्वमादित्याँ आ वह तान्ह्युश्मस्यग्ने सख्ये मा रिषामा वयं तव ॥</poem>}} | |||
{{Poem2Open}} | |||
અમારા યજ્ઞની આ સમિધ છે. એની પૂર્ણ ઊંચાઈએ પ્રજ્વલિત ક૨વાને અમને બળ પ્રાપ્ત થાઓ, આપણા વિચારોને એ અગ્નિ પૂર્ણતા અર્પે. આ સર્વ જે અમે અર્પણ કરીએ છીએ તે દેવતાઓનું ભોજ્ય બને એ રીતે ફેલાઈ જાઓ. એ રીતે અનંત ચૈતન્યના દિવ્યાંશની આપણી જે કામના છે તે પૂરી કરશે. | અમારા યજ્ઞની આ સમિધ છે. એની પૂર્ણ ઊંચાઈએ પ્રજ્વલિત ક૨વાને અમને બળ પ્રાપ્ત થાઓ, આપણા વિચારોને એ અગ્નિ પૂર્ણતા અર્પે. આ સર્વ જે અમે અર્પણ કરીએ છીએ તે દેવતાઓનું ભોજ્ય બને એ રીતે ફેલાઈ જાઓ. એ રીતે અનંત ચૈતન્યના દિવ્યાંશની આપણી જે કામના છે તે પૂરી કરશે. | ||
અગ્નિ વિશેની આ ઋચાઓમાં પરમ તત્ત્વને સંબોધીને જે અંતરની પ્રાર્થના રંજૂ થઈ છે તે કોઈ પણ આધ્યાત્મિક વ્યક્તિને સીધી સ્પર્શે છે. | અગ્નિ વિશેની આ ઋચાઓમાં પરમ તત્ત્વને સંબોધીને જે અંતરની પ્રાર્થના રંજૂ થઈ છે તે કોઈ પણ આધ્યાત્મિક વ્યક્તિને સીધી સ્પર્શે છે. | ||
મારા પ્રેરણાગ્રંથમાં શ્રીમદ્ ભગવદ્ગીતાનું વિરલ સ્થાન છે. એમાં ૨જૂ થયેલું અધ્યાત્મદર્શને એ શ્રીકૃષ્ણ પ્રભુનું દિવ્યગાન લેખાયું છે. આત્મા-અનાત્માવિવેક, જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગમાર્ગ, વિભૂતિવર્ણન, વિશ્વરૂપદર્શન આદિ સર્વ પાસાંઓનું એમાંનું દર્શન વિશ્વસાહિત્યમાં અપૂર્વ છે. પણ એ કેવળ દાર્શનિક ચિંતનમાં સમાઈ ગયો નથી : એમાં વ્યક્તિ અને સમાજના પરમ શ્રેય અર્થે નૈતિક ચિંતન પણ છે. નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞદશા, યજ્ઞમાં સહયોગ વિશેની ગીતામાં વિચારણા મારા જેવા જિજ્ઞાસુને ઘણી રીતે પ્રેરણાદાયી બની છે. ગીતાના ત્રીજા અધ્યાય ‘કર્મયોગ’માં યજ્ઞની ભાવનાનું જે રીતે વર્ણન થયું છે તે તો સમગ્ર માનવજાતિ માટે કલ્યાણકારી સંદેશ છે. | મારા પ્રેરણાગ્રંથમાં શ્રીમદ્ ભગવદ્ગીતાનું વિરલ સ્થાન છે. એમાં ૨જૂ થયેલું અધ્યાત્મદર્શને એ શ્રીકૃષ્ણ પ્રભુનું દિવ્યગાન લેખાયું છે. આત્મા-અનાત્માવિવેક, જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગમાર્ગ, વિભૂતિવર્ણન, વિશ્વરૂપદર્શન આદિ સર્વ પાસાંઓનું એમાંનું દર્શન વિશ્વસાહિત્યમાં અપૂર્વ છે. પણ એ કેવળ દાર્શનિક ચિંતનમાં સમાઈ ગયો નથી : એમાં વ્યક્તિ અને સમાજના પરમ શ્રેય અર્થે નૈતિક ચિંતન પણ છે. નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞદશા, યજ્ઞમાં સહયોગ વિશેની ગીતામાં વિચારણા મારા જેવા જિજ્ઞાસુને ઘણી રીતે પ્રેરણાદાયી બની છે. ગીતાના ત્રીજા અધ્યાય ‘કર્મયોગ’માં યજ્ઞની ભાવનાનું જે રીતે વર્ણન થયું છે તે તો સમગ્ર માનવજાતિ માટે કલ્યાણકારી સંદેશ છે. | ||
इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः। | {{Poem2Close}} | ||
तैर्दत्तान प्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव सः ॥ १२ ॥ | {{Block center|<poem>इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः। | ||
तैर्दत्तान प्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव सः ॥ १२ ॥</poem>}} | |||
{{Poem2Open}} | |||
યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઇચ્છિત ભોગો આપશેઃ પરંતુ તેમણે આપેલા ભોગો તેમને ન આપતાં, જેઓ પોતે જ ભોગવે છે તે ચોર જ છે. | યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઇચ્છિત ભોગો આપશેઃ પરંતુ તેમણે આપેલા ભોગો તેમને ન આપતાં, જેઓ પોતે જ ભોગવે છે તે ચોર જ છે. | ||
{{Poem2Close}} | |||
यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः । | {{Block center|<poem>यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः । | ||
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥ १३ ॥ | भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥ १३ ॥</poem>}} | ||
{{Poem2Open}} | |||
યજ્ઞમાંથી વધેલું જમનારા સત્પુરુષો સર્વપાપથી મુક્ત થાય છે; પરંતુ જે પાપીઓ માત્ર પોતાને અર્થે જ રાંધે છે તેઓ પાપ જ ખાય છે. | યજ્ઞમાંથી વધેલું જમનારા સત્પુરુષો સર્વપાપથી મુક્ત થાય છે; પરંતુ જે પાપીઓ માત્ર પોતાને અર્થે જ રાંધે છે તેઓ પાપ જ ખાય છે. | ||
અગ્નિ વિશેની ઋચાઓમાં જ વિશ્વજીવનના યજ્ઞની ભાવના ફરીફરીને રજૂ થઈ છે – વૈદિક ઋષિઓનું એ કેન્દ્રવર્તી દર્શન રહ્યું છે – અને ગીતામાં તેનુ સમાજધર્મ તરીકે થયેલું અર્થદર્શન એટલું જ પ્રેરક છે. કોઈ પણ પ્રજા કલ્યાણરાજ્યની કલ્પના કરતી હોય તો તેની સમાજરચનાના પાયામાં આ પ્રકારની સમષ્ટિહિતની ભાવના હોવી જોઈએ એમ એમાં અભિપ્રેત છે. | અગ્નિ વિશેની ઋચાઓમાં જ વિશ્વજીવનના યજ્ઞની ભાવના ફરીફરીને રજૂ થઈ છે – વૈદિક ઋષિઓનું એ કેન્દ્રવર્તી દર્શન રહ્યું છે – અને ગીતામાં તેનુ સમાજધર્મ તરીકે થયેલું અર્થદર્શન એટલું જ પ્રેરક છે. કોઈ પણ પ્રજા કલ્યાણરાજ્યની કલ્પના કરતી હોય તો તેની સમાજરચનાના પાયામાં આ પ્રકારની સમષ્ટિહિતની ભાવના હોવી જોઈએ એમ એમાં અભિપ્રેત છે. | ||
ભારતીય ભાષાઓના અર્વાચીન સાહિત્યમાંથી કવિવર રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યનો મારા હૃદયજીવન પર ઊંડો પ્રભાવ રહ્યો છે. ખાસ કરીને ‘ગીતાંજલિ’ ‘માળી’ અને ‘ફ્લુસંચય’ એ કાવ્યગ્રંથો અને ‘શાંતિનિકેતન’ (૧-૩) જેવા પ્રવચનગ્રંથો મારા લાગણીમય જીવન સાથે વધુ ઓતપ્રોત રહ્યા છે. જે ક્ષણ જીવનમાં કોઈ ધૂંધળો પિરવેશ વીંટાતો લાગ્યો છે, આસપાસના જગત સાથેના સંબંધોમાં ક્યાંક તણાવ વરતાતો થયો છે તે ક્ષણે એ ગ્રંથોની કવિતા કે પ્રવચન હાથમાં લઉં છું. જગત પ્રતિ અને જગતસર્જક પ્રતિ શ્રદ્ધાના તંતુમાં નવું બળ પુરાય છે, નવી ચેતના જન્મે છે. મર્મેજ્ઞો તો જાણે છે કે ટાગોરની કવિતાના હાર્દમાં ઉપનિષદોનું બ્રહ્મદર્શન, ભગવાન બુદ્ધની કરુણા અને પ્રજ્ઞાદૃષ્ટિ, સંત કબીરની રહસ્યવાદી દૃષ્ટિ, બંગાળ- અસમના વૈષ્ણવ સંપ્રદાયના કવિઓની તેમ બાઉલ સાધુઓની ભક્તિકવિતા એ સર્વ તત્ત્વો સહજ આત્મસાત્ થઈ ચૂક્યાં છે. ભારતીય સંસ્કૃતિનાં વિશુદ્ધ શ્રેયસ્કર તત્ત્વોનું રમણીય કાવ્યરૂપે એમાં અવતરણ છે. પણ ટાગોરની કવિતાની મારા હૃદયને જે વિશેષ અપીલ છે તે તો તેમના વિશેષ માનવદર્શનની છે. તેમની કવિતામાં જે પરમ આરાધ્ય તત્ત્વ છે તે તો માનવીના અંતરમાં વસતો જીવનદેવતા. એ જીવનદેવતા સ્વયં પરમ પુરુષ છે. એ જ પૂર્ણ પુરુષ છે. સીમિત વ્યક્તિતા અને અસીમ બ્રહ્મન્ એ પુરુષમાં એકરૂપ છે. પરમાત્મા, પરમબ્રહ્મ, પરમ ચૈતન્ય એ કોઈ પેલેપા૨ વસતું તત્ત્વ નથીઃ સ્વયં માનવીના અંતરમાં માનવદેવતા રૂપે સાકાર થતું તત્ત્વ છે. એના દર્શન અર્થે કોઈ અગાધ પાંડિત્યની જરૂર નથી કે અટપટા વિધિવિધાનની જરૂર નથી કે ઉગ્ર કઠોર હઠયોગની જરૂર નથી. સરળ નિર્વ્યાજ પ્રેમના મૃદુ સ્પર્શે એ પ્રગટ થાય છે. વિશ્વપ્રકૃતિ સાથે ગાઢ આત્મીય સંવાદ અને ઐક્ય સ્થપાય એ માવનચેતનાનું લક્ષ્ય છે. | ભારતીય ભાષાઓના અર્વાચીન સાહિત્યમાંથી કવિવર રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યનો મારા હૃદયજીવન પર ઊંડો પ્રભાવ રહ્યો છે. ખાસ કરીને ‘ગીતાંજલિ’ ‘માળી’ અને ‘ફ્લુસંચય’ એ કાવ્યગ્રંથો અને ‘શાંતિનિકેતન’ (૧-૩) જેવા પ્રવચનગ્રંથો મારા લાગણીમય જીવન સાથે વધુ ઓતપ્રોત રહ્યા છે. જે ક્ષણ જીવનમાં કોઈ ધૂંધળો પિરવેશ વીંટાતો લાગ્યો છે, આસપાસના જગત સાથેના સંબંધોમાં ક્યાંક તણાવ વરતાતો થયો છે તે ક્ષણે એ ગ્રંથોની કવિતા કે પ્રવચન હાથમાં લઉં છું. જગત પ્રતિ અને જગતસર્જક પ્રતિ શ્રદ્ધાના તંતુમાં નવું બળ પુરાય છે, નવી ચેતના જન્મે છે. મર્મેજ્ઞો તો જાણે છે કે ટાગોરની કવિતાના હાર્દમાં ઉપનિષદોનું બ્રહ્મદર્શન, ભગવાન બુદ્ધની કરુણા અને પ્રજ્ઞાદૃષ્ટિ, સંત કબીરની રહસ્યવાદી દૃષ્ટિ, બંગાળ- અસમના વૈષ્ણવ સંપ્રદાયના કવિઓની તેમ બાઉલ સાધુઓની ભક્તિકવિતા એ સર્વ તત્ત્વો સહજ આત્મસાત્ થઈ ચૂક્યાં છે. ભારતીય સંસ્કૃતિનાં વિશુદ્ધ શ્રેયસ્કર તત્ત્વોનું રમણીય કાવ્યરૂપે એમાં અવતરણ છે. પણ ટાગોરની કવિતાની મારા હૃદયને જે વિશેષ અપીલ છે તે તો તેમના વિશેષ માનવદર્શનની છે. તેમની કવિતામાં જે પરમ આરાધ્ય તત્ત્વ છે તે તો માનવીના અંતરમાં વસતો જીવનદેવતા. એ જીવનદેવતા સ્વયં પરમ પુરુષ છે. એ જ પૂર્ણ પુરુષ છે. સીમિત વ્યક્તિતા અને અસીમ બ્રહ્મન્ એ પુરુષમાં એકરૂપ છે. પરમાત્મા, પરમબ્રહ્મ, પરમ ચૈતન્ય એ કોઈ પેલેપા૨ વસતું તત્ત્વ નથીઃ સ્વયં માનવીના અંતરમાં માનવદેવતા રૂપે સાકાર થતું તત્ત્વ છે. એના દર્શન અર્થે કોઈ અગાધ પાંડિત્યની જરૂર નથી કે અટપટા વિધિવિધાનની જરૂર નથી કે ઉગ્ર કઠોર હઠયોગની જરૂર નથી. સરળ નિર્વ્યાજ પ્રેમના મૃદુ સ્પર્શે એ પ્રગટ થાય છે. વિશ્વપ્રકૃતિ સાથે ગાઢ આત્મીય સંવાદ અને ઐક્ય સ્થપાય એ માવનચેતનાનું લક્ષ્ય છે. | ||
‘ગીતાજંલિ’ની કાવ્યરચનાઓ મને તો અખૂટ પ્રેરણાસ્રોત સમી રહી છે. જે સૂક્ષ્મ ઉદાત્ત ભાવ કે ભાવના ટાગોરને વર્ણવવાં છે તે માટે તેમને વિદગ્ધ કાવ્યબાનીની આવશ્યકતા નથી. સરળ ઋજુ બાનીમાં ઝાઝા અલંકરણ વિના એ ભાવ-ભાવના મૂર્ત થયાં છે. વેદઉ પનિષદોથી વર્તમાન બાઉલ પરંપરાના સાધુઓની બાનીનાં સા૨સત્ત્વો એમાં ઝીલાયાં છે. પરંપરામાં નિરંતર પ્રયોજાઈ ને સત્ત્વસમૃદ્ધ બનેલાં પ્રતીકો અને આદ્યબિંબો એમાં સહજ સ્થાન પામ્યાં છે. છતાં આ સર્વ કવિતામાં જે વિશેષ પ્રભાવક તત્ત્વ છે તે તો (કવિ) વ્યક્તિ અને અંતરદેવતા વચ્ચેનો વિદ્રંભ વાર્તાલાપ છે. આત્મીયતાનો સૌમ્યઋજુ સ્વર છે. આરાધક જે રીતે આરાધ્ય જીવનદેવતા સમક્ષ સમર્પણભાવ વ્યક્ત કરે છે, અને વિરહની વ્યથા કે મિલનની પ્રસન્નતા વ્યક્ત કરે છે, તેમાં બંને વચ્ચેના સામીપ્ટની મોકળાશ છે. હૃદયની આરત, આસ્થા, વિસ્મય, વિરહ, કૃતકૃત્યતા, સમર્પણ, ઝાંખી, રહસ્યમય અણસાર, એમ અનેકવિધ ભાવરમણાઓ અહીં લીલામય કાવ્ય રચે છે, અને પરમ દેવતાની અનન્ય આસ્થાના બળે હ્રદયમાં ઊંડો પ્રભાવ જન્માવે છે. કવિવરની આ ભાવરમણા કોઈ અંગત વૈયક્તિક ઊર્મિનો આવિષ્કાર છે એમ નહિ, વિશાળ માનવજાતિને આવરી લેતી વ્યાપક આદ્યચેતનાનું પ્રગટીકરણ એમાં પ્રતીત થાય છે. | ‘ગીતાજંલિ’ની કાવ્યરચનાઓ મને તો અખૂટ પ્રેરણાસ્રોત સમી રહી છે. જે સૂક્ષ્મ ઉદાત્ત ભાવ કે ભાવના ટાગોરને વર્ણવવાં છે તે માટે તેમને વિદગ્ધ કાવ્યબાનીની આવશ્યકતા નથી. સરળ ઋજુ બાનીમાં ઝાઝા અલંકરણ વિના એ ભાવ-ભાવના મૂર્ત થયાં છે. વેદઉ પનિષદોથી વર્તમાન બાઉલ પરંપરાના સાધુઓની બાનીનાં સા૨સત્ત્વો એમાં ઝીલાયાં છે. પરંપરામાં નિરંતર પ્રયોજાઈ ને સત્ત્વસમૃદ્ધ બનેલાં પ્રતીકો અને આદ્યબિંબો એમાં સહજ સ્થાન પામ્યાં છે. છતાં આ સર્વ કવિતામાં જે વિશેષ પ્રભાવક તત્ત્વ છે તે તો (કવિ) વ્યક્તિ અને અંતરદેવતા વચ્ચેનો વિદ્રંભ વાર્તાલાપ છે. આત્મીયતાનો સૌમ્યઋજુ સ્વર છે. આરાધક જે રીતે આરાધ્ય જીવનદેવતા સમક્ષ સમર્પણભાવ વ્યક્ત કરે છે, અને વિરહની વ્યથા કે મિલનની પ્રસન્નતા વ્યક્ત કરે છે, તેમાં બંને વચ્ચેના સામીપ્ટની મોકળાશ છે. હૃદયની આરત, આસ્થા, વિસ્મય, વિરહ, કૃતકૃત્યતા, સમર્પણ, ઝાંખી, રહસ્યમય અણસાર, એમ અનેકવિધ ભાવરમણાઓ અહીં લીલામય કાવ્ય રચે છે, અને પરમ દેવતાની અનન્ય આસ્થાના બળે હ્રદયમાં ઊંડો પ્રભાવ જન્માવે છે. કવિવરની આ ભાવરમણા કોઈ અંગત વૈયક્તિક ઊર્મિનો આવિષ્કાર છે એમ નહિ, વિશાળ માનવજાતિને આવરી લેતી વ્યાપક આદ્યચેતનાનું પ્રગટીકરણ એમાં પ્રતીત થાય છે. | ||
માનવના અંતરમાં વસતા જીવનદેવતા, આમ જુઓ તો, અતિ સમીપ – બલકે, સીમિત જ્યાં અસીમને મળે છે એ બિંદુએ તો એ વ્યક્તિચેતના અને જીવનદેવતા બંને છે – એકરૂપ બની રહે છે – છતાં બંને વચ્ચે અમુક દૂરતા રહી છે. વ્યક્તિચેતના જ્યારે જાગૃત થાય છે ત્યારે એ જીવનદેવતાને અભિમુખ બને છે. રવીન્દ્રનાથે એ બંનેના સંબંધોમાં વૈષ્ણવભક્તિની ભાવનાનું સિંચન કર્યું છે. ‘ગીતાજંલિ’ની પહેલી રચના જુઓઃ | |||
તેં મને અનંત સર્જ્યો છે, એ જ તારો આનંદ છે. આ ક્ષણભંગુર પાત્રને તું ફરીફરીને ખાલી કરતો રહે છે, અને નિરંતર નવો પ્રાણ તું એમાં ભરતો રહે છે. | તેં મને અનંત સર્જ્યો છે, એ જ તારો આનંદ છે. આ ક્ષણભંગુર પાત્રને તું ફરીફરીને ખાલી કરતો રહે છે, અને નિરંતર નવો પ્રાણ તું એમાં ભરતો રહે છે. | ||
બરુની આ નાનકડી વાંસળી લઈ ને તું ટેકરીઓ અને ખીણોમાં વિહરતો રહ્યો છે, અને એમાં પ્રાણ ફૂંકીને નિત્ય નવીન મધુર સૂરો રેલાવ્યા છે. | બરુની આ નાનકડી વાંસળી લઈ ને તું ટેકરીઓ અને ખીણોમાં વિહરતો રહ્યો છે, અને એમાં પ્રાણ ફૂંકીને નિત્ય નવીન મધુર સૂરો રેલાવ્યા છે. | ||