સુરેશ જોષીનાં સામયિકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 96: Line 96:
*[https://issuu.com/ekatra/docs/kshitij_36__june_1962?fr=sYzFmOTM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 3, અંક 36, જૂન 1962]
*[https://issuu.com/ekatra/docs/kshitij_36__june_1962?fr=sYzFmOTM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 3, અંક 36, જૂન 1962]
*[https://issuu.com/ekatra/docs/kshitij_37__july_1962?fr=sY2MyODM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 37, જુલાઇ 1962]
*[https://issuu.com/ekatra/docs/kshitij_37__july_1962?fr=sY2MyODM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 37, જુલાઇ 1962]
*[
*[https://issuu.com/ekatra/docs/kshitij_38__august_1962?fr=sMmE3NzM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 38, ઓગસ્ટ 1962]
ક્ષિતિજ — વર્ષ 4, અંક 38, ઓગસ્ટ 1962
*[https://issuu.com/ekatra/docs/kshitij_39__september_1962?fr=sMTY5NzM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 39, સપ્ટેમ્બર 1962]
ક્ષિતિજ — વર્ષ 4, અંક 39, સપ્ટેમ્બર 1962
*[https://issuu.com/ekatra/docs/kshitij_40__october_1962?fr=sZTBmYTM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 40, ઓક્ટોબર 1962]
ક્ષિતિજ — વર્ષ 4, અંક 40, ઓક્ટોબર 1962
*[https://issuu.com/ekatra/docs/kshitij_41__november_1962?fr=sMjE3NzM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 41, નવેમ્બર 1962]
ક્ષિતિજ — વર્ષ 4, અંક 41, નવેમ્બર 1962
*[https://issuu.com/ekatra/docs/kshitij_42__december_1962?fr=sNGVjOTM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 42, ડિસેમ્બર 1962]
ક્ષિતિજ — વર્ષ 4, અંક 42, ડિસેમ્બર 1962
*[https://issuu.com/ekatra/docs/kshitij_45__march_1963?fr=sZmQzNjM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 45, માર્ચ 1963]
ક્ષિતિજ — વર્ષ 4, અંક 45, માર્ચ 1963
*[https://issuu.com/ekatra/docs/kshitij_46__april_1963?fr=sZjAxYTM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 46, એપ્રિલ 1963]
ક્ષિતિજ — વર્ષ 4, અંક 46, એપ્રિલ 1963
*[https://issuu.com/ekatra/docs/kshitij_50__august_1963?fr=sNGNlYjM5NzgyNTA ક્ષિતિજ — વર્ષ 4, અંક 50, ઓગસ્ટ 1963]
ક્ષિતિજ — વર્ષ 4, અંક 50, ઓગસ્ટ 1963
*[https://issuu.com/ekatra/docs/kshitij_51_september_1963?fr=sZWE3YTM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 4, અંક 51, સપ્ટેમ્બર 1963]
ક્ષિતિજ — વર્ષ 4, અંક 51, સપ્ટેમ્બર 1963
*[https://issuu.com/ekatra/docs/kshitij_52_october_1963?fr=sZWNlYzM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 5, અંક 52, ઓક્ટોબર 1963]
ક્ષિતિજ — વર્ષ 5, અંક 52, ઓક્ટોબર 1963
*[https://issuu.com/ekatra/docs/kshitij_53_november_1963?fr=sOWRiMjM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 5, અંક 53, નવેમ્બર 1963]
ક્ષિતિજ — વર્ષ 5, અંક 53, નવેમ્બર 1963
*[https://issuu.com/ekatra/docs/kshitij_54-55_december_1963?fr=sM2M4ODM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 5, અંક 54-55, ડિસેમ્બર 1963]
ક્ષિતિજ — વર્ષ 5, અંક 54-55, ડિસેમ્બર 1963
*[https://issuu.com/ekatra/docs/kshitij_56_february_1964?fr=sYTcxMDM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 5, અંક 56, ફેબ્રુઆરી 1964]
ક્ષિતિજ — વર્ષ 5, અંક 56, ફેબ્રુઆરી 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_57_march_1964?fr=sMTZjNzM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 5, અંક 57, માર્ચ 1964]
ક્ષિતિજ — વર્ષ 5, અંક 57, માર્ચ 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_58_april_1964?fr=sNDAxODM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 5, અંક 58, એપ્રિલ 1964]
ક્ષિતિજ — વર્ષ 5, અંક 58, એપ્રિલ 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_59_may_1964?fr=sMjkxYjM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 5, અંક 59, મે 1964]
ક્ષિતિજ — વર્ષ 5, અંક 59, મે 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_60_june_1964?fr=sMTY0YTM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 5, અંક 60, જૂન 1964]
ક્ષિતિજ — વર્ષ 5, અંક 60, જૂન 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_61_july_1964?fr=sZWVjNjM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 61, જુલાઇ 1964]
ક્ષિતિજ — વર્ષ 6, અંક 61, જુલાઇ 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_62_august_1964?fr=sNmI4ZTM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 62, ઓગસ્ટ 1964]
ક્ષિતિજ — વર્ષ 6, અંક 62, ઓગસ્ટ 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_63_september_1964?fr=sYzBlNzM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 63, સપ્ટેમ્બર 1964]
ક્ષિતિજ — વર્ષ 6, અંક 63, સપ્ટેમ્બર 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_64_october_1964?fr=sMjQzYzM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 6, અંક 64, ઓક્ટોબર 1964]
ક્ષિતિજ — વર્ષ 6, અંક 64, ઓક્ટોબર 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_65_november_1964?fr=sOGY1OTM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 6, અંક 65, નવેમ્બર 1964]
ક્ષિતિજ — વર્ષ 6, અંક 65, નવેમ્બર 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_66_december_1964?fr=sMTg1OTM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 6, અંક 66, ડિસેમ્બર 1964]
ક્ષિતિજ — વર્ષ 6, અંક 66, ડિસેમ્બર 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_67_januay_1965?fr=sMDE1ZTM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 67, જાન્યુઆરી 1964]
ક્ષિતિજ — વર્ષ 6, અંક 67, જાન્યુઆરી 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_68_february_1965?fr=sZDE5ZjM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 68, ફેબ્રુઆરી 1964]
ક્ષિતિજ — વર્ષ 6, અંક 68, ફેબ્રુઆરી 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_69_march_1965?fr=sMmIxMjM4MTM3OTQ  ક્ષિતિજ — વર્ષ 6, અંક 69, માર્ચ 1965]
ક્ષિતિજ — વર્ષ 6, અંક 69, માર્ચ 1965
*[https://issuu.com/ekatra/docs/kshitij_70_april_1966?fr=sODhjZDM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 70, એપ્રિલ 1964]
ક્ષિતિજ — વર્ષ 6, અંક 70, એપ્રિલ 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_71-72_may-june_1966?fr=sNGVmNjM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 71-72, મે-જૂન 1964]
ક્ષિતિજ — વર્ષ 6, અંક 71-72, મે-જૂન 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_73_july_1966?fr=sYjA0YzM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 73, મે-જુલાઇ 1964]
ક્ષિતિજ — વર્ષ 6, અંક 73, મે-જુલાઇ 1964
*[https://issuu.com/ekatra/docs/kshitij_73_august_1966?fr=sZTA3YTM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 6, અંક 73, ઓગસ્ટ 1966]
ક્ષિતિજ — વર્ષ 6, અંક 73, ઓગસ્ટ 1966
*[https://issuu.com/ekatra/docs/kshitij_74_september_1966?fr=sNzc0MjM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 74, સપ્ટેમ્બર 1966]
ક્ષિતિજ — વર્ષ 6, અંક 74, સપ્ટેમ્બર 1966
*[https://issuu.com/ekatra/docs/kshitij_76-77_january-february_1967?fr=sYWU0MjM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 7, અંક 76-77, જાન્યુઆરી-ફેબ્રુઆરી 1967]
ક્ષિતિજ — વર્ષ 7, અંક 76-77, જાન્યુઆરી-ફેબ્રુઆરી 1967
*[https://issuu.com/ekatra/docs/kshitij_78-79_march-april_1967?fr=sNDYzMjM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 8, અંક 78-79, માર્ચ-એપ્રિલ 1967]
ક્ષિતિજ — વર્ષ 8, અંક 78-79, માર્ચ-એપ્રિલ 1967

Revision as of 16:35, 13 July 2021

સુરેશ જોષીનાં સામયિકો

સાહિત્યક્ષેત્રે સુરેશ જોષીના પ્રદાનનો ક્યાસ કાઢવો હોય તો શિરીષ પંચાલે સંપાદિત કરેલા પંદર ગ્રંથો જોતાં એમની સર્જનશક્તિનાં ઊંડાણ અને વ્યાપનો પરચો થાય. એમની સાહિત્યદૃષ્ટિ અને પ્રવૃત્તિ પોતાના સર્જન પૂરતી મર્યાદિત નહોતી. વિશ્વસાહિત્યના લાંબા અને ઊંડા પરિશીલનનાં સુફળ એમણે સંપાદિત કરેલાં સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’ અને ‘એતદ્’ ઉપરાંત દ્વિભાષી ‘સેતુ’માં પ્રગટ થયાં છે. લગભગ ૧૯૪૬થી ૧૯૮૬ લગીનાં એ સામયિકોમાં સર્જનાત્મક તેમજ વિવેચનાત્મક-વિશ્લેષણાત્મકનાં કહેવાતાં અંતિમોને આવરી લેતી સમ્યકદૃષ્ટિ તો પ્રતિબિંબિત થાય છે જ, પણ એમાં બદલાતા જતા સમયના પરિપ્રેક્ષ્યનાં પાસાં પણ સમાઈ જાય છે. એ દૃષ્ટિએ આ સામયિકો લગભગ અડધી સદીનાં સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિનો ઐતિહાસિક દસ્તાવેજ પણ બની જાય છે. વિશ્વસાહિત્ય ગુજરાતને આંગણે પહોંચાડવા એમણે ઉત્તમ કૃતિઓનું ચયન કર્યું, અનુવાદો કર્યા અને કરાવ્યા એમાં આધુનિક ચેતનાના આવિષ્કારોની સંવિત્તિ સાકાર થઈ. અંગત વાત કરું તો, કોઈ ન કરે એવા દૃશ્યકળાવિશેષાંકની મારી દરખાસ્તને અમલમાં મૂકી અને ‘ક્ષિતિજ’નો બેવડો અંક (૪૭-૪૮, મે-જૂન, ૧૯૬૩) કર્યો અને દૃશ્યકળાની જાગૃતિ કેળવવા દર અંકે પૂંઠાં બદલવાની છૂટ દીધી. વુડકટ અને લીનોકટ, લિથોગ્રાફી અને સિલ્કસ્ક્રીનની હાથછપાઈની તરકીબો વાપરી આધુનિક કળાકારો પાસે મૌલિક કૃતિઓ કરાવડાવી તે મેં અંક ૫૦ (ઑગસ્ટ, ૧૯૬૩) લગી સંભાળ્યું અને ત્યાર બાદ મારા વિદેશગમન દરમિયાન એનો હવાલો ભૂપેન ખખ્ખરે લીધો.

સુરેશ જોષી-સંપાદિત સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘સંપુટ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ તથા વાર્ષિકો ‘સાયુજ્ય’ અને ‘નવભારત દીપોત્સવી’ ઉપરાંત દ્વિભાષી સામયિક ‘સેતુ’, વગેરેના બધા અંકોનું સ્કેનિંગ કરવાના અભિયાનમાં નીચેના સાહિત્યકાર-મિેત્રોનો સહકાર સાંપડ્યો છે : શિરીષ પંચાલ, યુયુત્સુ પંચાલ, પીયૂષ ઠક્કર, બિપિન પટેલ, કિશોર વ્યાસ, રાજેશ દોશી (ફાર્બસ ગુજરાતીસભા), હરીશ મીનાશ્રુ (ગુજરાતી સાહિત્ય પરિષદ), પ્રણવ જોષી, અજય રાવલ, અશ્વિની બાપટ, બાબુ સુથાર, અતુલ ડોડિયા, જયેશ ભોગાયતા, પ્રબોધ પરીખ, કમલ વોરા, નૌશિલ મહેતા, રાજેશ મશરૂવાળા અને અતુલ રાવલ.
સ્કેનિંગમાં સહાયક – રાજેશ પરમાર, સ્કેનિંગનું સ્થળ – ઓમ કૉપી પૉઇન્ટ, વડોદરા. કોઈ નામ રહી ગયું હોય તો ક્ષમા-યાચના.

~ ગુલામમોહમ્મદ શેખ
૨૮-૨-૨૦૨૧


૧. ફાલ્ગુની


૨. વાણી

૩. મનીષા

૪. ક્ષિતિજ