31,395
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(Rechecking Formatting Done) |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> '''જુગતસે નર જીવે જોગી''' | {{Block center|<poem> '''જુગતસે નર જીવે જોગી''' | ||
{{ | {{gap|6em}}'''મુગત સે પરમાણ રે''' | ||
'''દયા કફની પેર બાવા, નામ છે નિર્વાણ જી,''' | '''દયા કફની પેર બાવા, નામ છે નિર્વાણ જી,''' | ||
'''ખમા ખલકો પેર અવધૂત, નામ છે આલેક જી—''' | '''ખમા ખલકો પેર અવધૂત, નામ છે આલેક જી—''' | ||
| Line 22: | Line 22: | ||
'''મેલ માયા, મેલ મમતા, મેલ ડારો દોય રે,''' | '''મેલ માયા, મેલ મમતા, મેલ ડારો દોય રે,''' | ||
'''મછંદરનો ચેલો બોલ્યા, જોગ એસા હોય જી —''' | '''મછંદરનો ચેલો બોલ્યા, જોગ એસા હોય જી —''' | ||
{{ | {{gap}]'''જુગતસે નર જીવે જોગી૦''' | ||
''' </poem>}} | ''' </poem>}} | ||
{{center|'''જુગતસે નર'''}} | {{center|'''જુગતસે નર'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભજનવાણી એકીસાથે બે કામ કરે છે. શબ્દના પ્રહારથી તે આપણા અહમ્નું કોચલું ભાંગી નાખે છે અને આત્મદર્શનનું અમૃતજળ પાય છે. ગોરખનાથ કહે છે તેમ ‘સબકૈં મારી, સબહૈં જિલાઈ' — શબ્દથી મારવાની અને શબ્દથી જીવતા કરવાની આ ક્રિયા છે. ગોરખનાથના આ ભજનમાં એ કળાની ઝાંખી થાય છે. પહેલો પ્રશ્ન તો એ કે યોગી પુરુષ કેવી રીતે જીવે? અને એ જીવવાની કળા તેને કેવી રીતે પ્રાપ્ત થાય? આ ભજનમાં તેનું ચોટદાર વર્ણન છે. ભજન કહે છે કે યોગીનર જીવે ‘જુગતસે,' યુક્તપણે. ગીતામાં કહ્યું છે : | ભજનવાણી એકીસાથે બે કામ કરે છે. શબ્દના પ્રહારથી તે આપણા અહમ્નું કોચલું ભાંગી નાખે છે અને આત્મદર્શનનું અમૃતજળ પાય છે. ગોરખનાથ કહે છે તેમ ‘સબકૈં મારી, સબહૈં જિલાઈ' — શબ્દથી મારવાની અને શબ્દથી જીવતા કરવાની આ ક્રિયા છે. ગોરખનાથના આ ભજનમાં એ કળાની ઝાંખી થાય છે. પહેલો પ્રશ્ન તો એ કે યોગી પુરુષ કેવી રીતે જીવે? અને એ જીવવાની કળા તેને કેવી રીતે પ્રાપ્ત થાય? આ ભજનમાં તેનું ચોટદાર વર્ણન છે. ભજન કહે છે કે યોગીનર જીવે ‘જુગતસે,' યુક્તપણે. ગીતામાં કહ્યું છે : | ||
'युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु | {{Poem2Close}} | ||
युक्तस्वप्राववोधस्य योगो भवति दुःखहा. | {{Block center|<poem>'युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु | ||
युक्तस्वप्राववोधस्य योगो भवति दुःखहा.</poem>}} | |||
{{Poem2Open}} | |||
યુક્ત આહાર-વિહાર, યુક્ત પ્રવૃત્તિ, યુક્ત નિદ્રા અને જાગૃતિ રાખનારને દુઃખોનો નાશ કરનારો યોગ સિદ્ધ થાય છે. ગમે તેવી પરિસ્થિતિમાં યથાયોગ્ય રીતે વર્તે તે યોગી. પણ આ યોગ સિદ્ધ થયો છે તેનું પ્રમાણ શું? ભજન કહે છે : ‘મુગતસે ૫૨માણ’ — યોગી કેટલો મુક્ત બન્યો એ તેનું પ્રમાણ. આપણાં કાર્યો તો ક્રિયા-પ્રતિક્રિયા અને આઘાત-પ્રત્યાઘાતના વિષચક્રમાંથી નીપજતાં હોય છે. પણ યોગીનાં વિચાર, વાણી અને કર્મ તો સ્વેચ્છાપૂર્વક સ્વ-નિર્ણયમાંથી પાંગરે. તે યુક્તપણે વર્તે છે કારણ કે બહારના પ્રભાવથી તે મુક્ત છે. મુક્તિનો આ માપદંડ જ યોગી કેટલો યોગારૂઢ થયો તેનું પ્રમાણ છે. | યુક્ત આહાર-વિહાર, યુક્ત પ્રવૃત્તિ, યુક્ત નિદ્રા અને જાગૃતિ રાખનારને દુઃખોનો નાશ કરનારો યોગ સિદ્ધ થાય છે. ગમે તેવી પરિસ્થિતિમાં યથાયોગ્ય રીતે વર્તે તે યોગી. પણ આ યોગ સિદ્ધ થયો છે તેનું પ્રમાણ શું? ભજન કહે છે : ‘મુગતસે ૫૨માણ’ — યોગી કેટલો મુક્ત બન્યો એ તેનું પ્રમાણ. આપણાં કાર્યો તો ક્રિયા-પ્રતિક્રિયા અને આઘાત-પ્રત્યાઘાતના વિષચક્રમાંથી નીપજતાં હોય છે. પણ યોગીનાં વિચાર, વાણી અને કર્મ તો સ્વેચ્છાપૂર્વક સ્વ-નિર્ણયમાંથી પાંગરે. તે યુક્તપણે વર્તે છે કારણ કે બહારના પ્રભાવથી તે મુક્ત છે. મુક્તિનો આ માપદંડ જ યોગી કેટલો યોગારૂઢ થયો તેનું પ્રમાણ છે. | ||
સર્વ સાથે યુક્ત થવાના પ્રદેશમાં આ મુક્તિનું ઝરા વહે ત્યારે તેની ગતિ કેવી હોય? | સર્વ સાથે યુક્ત થવાના પ્રદેશમાં આ મુક્તિનું ઝરા વહે ત્યારે તેની ગતિ કેવી હોય? | ||
| Line 58: | Line 60: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'''જીવ જાત સે બિછુડ઼ા ધર પંચતત કા ભેખ,''' | {{Block center|<poem>'''જીવ જાત સે બિછુડ઼ા ધર પંચતત કા ભેખ,''' | ||
'''દરિયા નિજ ઘર આઈયા, પાયા બ્રહ્મ અલેખ.''' | '''દરિયા નિજ ઘર આઈયા, પાયા બ્રહ્મ અલેખ.''' </poem>}} | ||
<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = રમતા જોગી આયા | |previous = રમતા જોગી આયા | ||
|next = અલખ નિશાની | |next = અલખ નિશાની | ||
}} | }} | ||