33,084
edits
(+1) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|6. આત્મોપલબ્ધિ : 1594-1599}} | {{Heading|6. આત્મોપલબ્ધિ : 1594-1599}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિએ ત્રીસમું વર્ષ વટાવ્યું અને રાજયોગનાં વર્ષો આવી પહોંચ્યાં ત્યાં સુધીમાં અંતઃસ્રોતા કાવ્યશક્તિનો પૂરો તાગ એણે મેળવી લીધો હતો, કરુણાન્ત ઐતિહાસિક નાટકોમાં (‘6ઠ્ઠો હેન્રી’ અને ‘3જો રિચર્ડ'), મુક્ત હાસ્યનાં પ્રહસનોમાં (‘ગોટાળાની ગમ્મત’ અને ‘વઢકણી વહુ'), રંગીન પ્રેમનાં સામંતશાહી દર્શનોમાં (‘વિફલ પ્રેમ’ અને ‘વેરોનાના બે ભદ્રિકો’). | કવિએ ત્રીસમું વર્ષ વટાવ્યું અને રાજયોગનાં વર્ષો આવી પહોંચ્યાં ત્યાં સુધીમાં અંતઃસ્રોતા કાવ્યશક્તિનો પૂરો તાગ એણે મેળવી લીધો હતો, કરુણાન્ત ઐતિહાસિક નાટકોમાં (‘6ઠ્ઠો હેન્રી’ અને ‘3જો રિચર્ડ'), મુક્ત હાસ્યનાં પ્રહસનોમાં (‘ગોટાળાની ગમ્મત’ અને ‘વઢકણી વહુ'), રંગીન પ્રેમનાં સામંતશાહી દર્શનોમાં (‘વિફલ પ્રેમ’ અને ‘વેરોનાના બે ભદ્રિકો’). | ||
| Line 82: | Line 80: | ||
સાથે જ પ્રેક્ષકો પ્રતિ એનું વલણ સંસ્કારી રહે છે. જાણે સાઉધમપ્ટનને ‘સ્વામી’ કહ્યાનો ડંખ રૂઝવવો હોય તેમ હવે કવિ પ્રેક્ષકસમુદાયને ‘મારા માલિક' ‘Masters' કહીને સંબોધે છે. પોતાનાં નાટકોને પડછાયા ગણી એ પડછાયાને પદાર્થ કરનારી માનવસમૂહની કલ્પનાશક્તિને એ વંદે છે. પોતાનાં સર્જનોના પ્રેરક બળ જેવી કાવ્યશક્તિને આવી રીતે સમષ્ટિમાં રહેલી કલ્પનાશક્તિની સહોદરી એ સમજે છે. આમ ફ્લોદ્ગમે શેક્સ્પિયરની કલા વિનમ્રતાની માધુરી લાભે છે એ કવિની મૂલ્યવાન ઉપલબ્ધિ છે. | સાથે જ પ્રેક્ષકો પ્રતિ એનું વલણ સંસ્કારી રહે છે. જાણે સાઉધમપ્ટનને ‘સ્વામી’ કહ્યાનો ડંખ રૂઝવવો હોય તેમ હવે કવિ પ્રેક્ષકસમુદાયને ‘મારા માલિક' ‘Masters' કહીને સંબોધે છે. પોતાનાં નાટકોને પડછાયા ગણી એ પડછાયાને પદાર્થ કરનારી માનવસમૂહની કલ્પનાશક્તિને એ વંદે છે. પોતાનાં સર્જનોના પ્રેરક બળ જેવી કાવ્યશક્તિને આવી રીતે સમષ્ટિમાં રહેલી કલ્પનાશક્તિની સહોદરી એ સમજે છે. આમ ફ્લોદ્ગમે શેક્સ્પિયરની કલા વિનમ્રતાની માધુરી લાભે છે એ કવિની મૂલ્યવાન ઉપલબ્ધિ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||