31,394
edits
(+૧) |
(+૧) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|હવેલીની ચાવી|શ્રદ્ધા ત્રિવેદી}} | {{Heading|હવેલીની ચાવી|શ્રદ્ધા ત્રિવેદી}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક મોટી હવેલી. એના વૈભવની વાત કહેતાં તો કાંઈ પાર ના આવે. એની આગળ મોટો દરવાજો. દરવાજો ખોલો એટલે આવે મોટો ચોક. દરવાજાથી હવેલીના મુખ્ય ખંડ સુધી જતો એક રસ્તો. તે આખો સરસ જાજમથી પથરાયેલો. જમણી બાજુએ ચંપાનું ઝાડ. હવેલીની પાસે તો તુલસી જ તુલસી ! હવેલીની ભીંત પર જૂઈની વેલ. આવી સરસ હવેલીમાં રહે એકમાત્ર જમના શેઠાણી. તેય એક દહાડો ગયાં ભગવાનના ઘરે. ગામ આખું હવેલી પાસે ઊમટ્યું. હવેલીને સાત ખંડો. બધાય બંધ. એક ખંડના તાળા પાસે ચિઠ્ઠી બાંધેલી. ગામના મુખી અને પંચના માણસો ભેગા થયા. ચિઠ્ઠી વાંચી : ‘આ તાળાની ચાવી આ બારણાના જમણા ટોડલા પર છે. જેનાથી એ ખૂલે તેને બધી મિલકત મળે.’ | એક મોટી હવેલી. એના વૈભવની વાત કહેતાં તો કાંઈ પાર ના આવે. એની આગળ મોટો દરવાજો. દરવાજો ખોલો એટલે આવે મોટો ચોક. દરવાજાથી હવેલીના મુખ્ય ખંડ સુધી જતો એક રસ્તો. તે આખો સરસ જાજમથી પથરાયેલો. જમણી બાજુએ ચંપાનું ઝાડ. હવેલીની પાસે તો તુલસી જ તુલસી ! હવેલીની ભીંત પર જૂઈની વેલ. આવી સરસ હવેલીમાં રહે એકમાત્ર જમના શેઠાણી. તેય એક દહાડો ગયાં ભગવાનના ઘરે. ગામ આખું હવેલી પાસે ઊમટ્યું. હવેલીને સાત ખંડો. બધાય બંધ. એક ખંડના તાળા પાસે ચિઠ્ઠી બાંધેલી. ગામના મુખી અને પંચના માણસો ભેગા થયા. ચિઠ્ઠી વાંચી : ‘આ તાળાની ચાવી આ બારણાના જમણા ટોડલા પર છે. જેનાથી એ ખૂલે તેને બધી મિલકત મળે.’ | ||
| Line 28: | Line 27: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હવેલીની ચાવી | ||
|next = | |next = વૃક્ષમંદિર | ||
}} | }} | ||