ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/જીવાભાઇ રેવાભાઈ પટેલ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|જયસુખરામ પુરૂષોતમરાય જોષીપુરા,|એમ. એ.,}}
{{Heading|જીવાભાઈ રેવાભાઈ પટેલ}}

{{Poem2Open}}
{{Poem2Open}}
જીવાભાઈ રેવાભાઈ પટેલ
એઓ જાતે લેઉઆ પાટીદાર; અને મૂળ વતની કરમસદના છે. હમણાં તેઓ ઉમરેઠમાં વકીલાત કરે છે. એમના પિતાનું નામ રેવાભાઇ અને માતાનું નામ કસનબા છે. એમનો જન્મ સં. ૧૯૩૨ માં ભાદરણમાં થયો હતો; અને લગ્ન સં. ૧૯૪૪માં આણંદ તાલુકાના ચીખેદ્રા ગામમાં સૌ. હીરાબ્હેન સાથે થયું હતું.

પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ એમણે કરમસદમાં લીધેલું; અને ઉંચી કેળવણી વડોદરામાં લીધેલી. તેઓએ સન ૧૮૯૬ માં બી. એ. ની પરીક્ષા વડોદરા કૉલેજમાંથી પાસ કરી હતી. એ પરીક્ષામાં સંસ્કૃતમાં ઉંચા માર્કસ મળવાથી તેમને ભાઉ દાજી પ્રાઇઝ મળ્યું હતું, જે માન મેળવનાર ગુજરાતીઓ બહુ થોડી સંખ્યામાં મળી આવશે. સન ૧૮૯૮માં એલ એલ. બી થયા; અને તે પછી ઉમરેઠમાં વકીલાત કરવા માંડી. સન ૧૯૧૩ માં ડાકોરના રણછોડરાયના મંદિરના મેનેજરની જગા મળતાં વકીલાત છોડી. પણ દશ વર્ષ પછી એ જગાનું રાજીનામું આપી ફરીથી વકીલાત શરૂ કરી છે.