નારીવાદ: પુનર્વિચાર/સ્ત્રીઓ માટે જાતીય સતામણીથી મુક્ત કાર્યક્ષેત્ર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 37: Line 37:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''માન્યતાઓ અને હકીકતો :'''
'''માન્યતાઓ અને હકીકતો :'''
<poem>'''માન્યતા-૧ :''' છેડતી / જાતીય સતામણી થાય એમાંથી સ્ત્રીઓને આનંદ મળે છે.
<poem>'''''માન્યતા-૧ :''' છેડતી / જાતીય સતામણી થાય એમાંથી સ્ત્રીઓને આનંદ મળે છે.''
'''હકીકત :''' છેડતી / જાતીય સતામણી અપમાનજનક, ડરાવનારી, દર્દનાક અને ભયજનક હોય છે.
'''હકીકત :''' છેડતી / જાતીય સતામણી અપમાનજનક, ડરાવનારી, દર્દનાક અને ભયજનક હોય છે.
'''માન્યતા-૨ :''' છેડતી તો ઈજા ન પહોંચાડે એવા ગલગલિયાં / મસ્તી છે. એનો વિરોધ કરનારી મહિલાઓ મશ્કરી સમજી શકતી નથી.
'''''માન્યતા-૨ :''' છેડતી તો ઈજા ન પહોંચાડે એવા ગલગલિયાં / મસ્તી છે. એનો વિરોધ કરનારી મહિલાઓ મશ્કરી સમજી શકતી નથી.''
'''હકીકત :''' જે વર્તન અનાવકાર્ય હોય એને ઈજારહિત / મજાકિયું ગણી શકાય નહીં. જાતીય સતામણીની વ્યાખ્યા સ્ત્રી પર થનારી અસર પરથી કરવામાં આવે છે, નહીં કે આક્રમણ કરનારી વ્યક્તિના ઇરાદા મુજબ.
'''હકીકત :''' જે વર્તન અનાવકાર્ય હોય એને ઈજારહિત / મજાકિયું ગણી શકાય નહીં. જાતીય સતામણીની વ્યાખ્યા સ્ત્રી પર થનારી અસર પરથી કરવામાં આવે છે, નહીં કે આક્રમણ કરનારી વ્યક્તિના ઇરાદા મુજબ.
'''માન્યતા-૩ :''' સ્ત્રીઓ જ SHW નોતરે છે. જે સ્ત્રીઓ ઉશ્કેરણીજનક કપડાં પહેરે છે, તેમની જ જાતીય સતામણી થાય છે.
'''''માન્યતા-૩ :''' સ્ત્રીઓ જ SHW નોતરે છે. જે સ્ત્રીઓ ઉશ્કેરણીજનક કપડાં પહેરે છે, તેમની જ જાતીય સતામણી થાય છે.''
'''હકીકત :''' સતાવનાર વ્યક્તિના માથેથી લઈને દોષનો ટોપલો સ્ત્રી પર ઢોળવાની આ એક આબાદ રીત છે. હુમલા કે સતામણીની ધમકી વિના સ્ત્રીઓને મુક્તપણે વર્તન કરવાનો, પહેરવા-ઓઢવાનો અને હરવા-ફરવાનો અધિકાર છે. છેલ્લા ત્રણ દાયકાથી સ્ત્રીઓના અધિકારની ચળવળનો સૌથી વધુ પ્રચલિત નારો છે :

અમે ગમે તે રીતે કપડાં પહેરીએ, ગમે ત્યાં જઈએ.
અમે ગમે તે રીતે કપડાં પહેરીએ, ગમે ત્યાં જઈએ.
‘હા’નો અર્થ ‘હા’ છે અને ‘ના’નો અર્થ ‘ના.’
‘હા’નો અર્થ ‘હા’ છે અને ‘ના’નો અર્થ ‘ના.’
'''માન્યતા-૪ :''' સ્ત્રીઓ ‘ના’ કહે છે, એનો ખરેખરો અર્થ તો ‘હા’ થાય છે.
'''''માન્યતા-૪ :''' સ્ત્રીઓ ‘ના’ કહે છે, એનો ખરેખરો અર્થ તો ‘હા’ થાય છે.''
'''હકીકત :''' જે પુરુષો જાતીય બળજબરી કરતા હોય અને એકતરફી છૂટછાટ લેતા હોય છે, તેઓ આ માન્યતાનો વારંવાર ઉપયોગ કરે છે.
'''હકીકત :''' જે પુરુષો જાતીય બળજબરી કરતા હોય અને એકતરફી છૂટછાટ લેતા હોય છે, તેઓ આ માન્યતાનો વારંવાર ઉપયોગ કરે છે.
'''માન્યતા-૫ :''' ખરેખર તો જાતીય સતામણીની કોઈ સમસ્યા જ નથી. એનાથી કોઈને ઈજા પહોંચતી જ નથી.
'''''માન્યતા-૫ :''' ખરેખર તો જાતીય સતામણીની કોઈ સમસ્યા જ નથી. એનાથી કોઈને ઈજા પહોંચતી જ નથી.''
'''હકીકત :''' જાતીય સતામણીનો ભોગ બનનાર વ્યક્તિઓને ઘણી વાર શારીરિક અને માનસિક તકલીફો થાય છે. પીડિતોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમ જ સંસ્થાની ઉત્પાદન-ક્ષમતા, કાર્યકુશળતા અને કાર્યનીતિ-ધોરણનાં આર્થિક પરિણામો આવતાં હોય છે.

'''માન્યતા-૬ :''' જાતીય સતામણી! એ તો પુરુષનું કુદરતી વર્તન છે. પુરુષ એક શિકારી છે અને સ્ત્રી એક શિકાર છે.
'''''માન્યતા-૬ :''' જાતીય સતામણી! એ તો પુરુષનું કુદરતી વર્તન છે. પુરુષ એક શિકારી છે અને સ્ત્રી એક શિકાર છે.''
'''હકીકત :''' પુરુષો કંઈ બીજાની જાતીય સતામણી કઈ રીતે કરવી એનું જ્ઞાન લઈને નથી જન્મતા. એ તો સ્ત્રીઓ પ્રત્યે અણછાજતું જાતીય વર્તન કરનાર વ્યક્તિ અને સ્ત્રીઓની કામુકતા, પ્રજનનશક્તિ અને શારીરિક મંજૂરી પર સતત અંકુશ રાખનાર પિતૃસત્તાક વાતાવરણમાંથી શીખવામાં આવે છે.

'''માન્યતા-૭ :''' સ્ત્રીઓ ચુપકીદી સેવે છે  એનો અર્થ એ છે કે તેઓને એ ગમે છે.
'''''માન્યતા-૭ :''' સ્ત્રીઓ ચુપકીદી સેવે છે  એનો અર્થ એ છે કે તેઓને એ ગમે છે.''
'''હકીકત :''' સ્ત્રી બદનામીના ડરથી અને ત્રાસ આપનાર વ્યક્તિ વધારે ઉશ્કેરાઈ શકે એ ડરથી ચૂપ રહે છે. સ્ત્રીઓ ગભરાય છે કે એ લોકો પર ઉશ્કેરણી કરવાનો, જુલમ કરવાનો, જૂઠું બોલવાનો અને '''કૂથલીનો વિષય બનવાનો આરોપ મૂકવામાં આવશે.
'''હકીકત :''' સ્ત્રી બદનામીના ડરથી અને ત્રાસ આપનાર વ્યક્તિ વધારે ઉશ્કેરાઈ શકે એ ડરથી ચૂપ રહે છે. સ્ત્રીઓ ગભરાય છે કે એ લોકો પર ઉશ્કેરણી કરવાનો, જુલમ કરવાનો, જૂઠું બોલવાનો અને કૂથલીનો વિષય બનવાનો આરોપ મૂકવામાં આવશે.
'''માન્યતા-૮ :''' સ્ત્રીઓની હાજરી આવકાર્ય ન હોય એવાં સ્થળોએ જો તેઓ જાય, તો પછી તેઓએ જાતીય સતામણીની અપેક્ષા રાખવી જ જોઈએ.
'''''માન્યતા-૮ :''' સ્ત્રીઓની હાજરી આવકાર્ય ન હોય એવાં સ્થળોએ જો તેઓ જાય, તો પછી તેઓએ જાતીય સતામણીની અપેક્ષા રાખવી જ જોઈએ.''
'''હકીકત :''' ભેદભાવપૂર્વકનું વર્તન અને જુલમ ગેરકાયદેસર છે. દરેક કાર્યક્ષેત્રમાં સ્ત્રીઓને સમાન ધોરણે પ્રવેશ મળવો જ જોઈએ. સલામત કાર્યસ્થળ, એ સ્ત્રીઓનો કાયદેસર હક્ક છે.</poem>
'''હકીકત :''' ભેદભાવપૂર્વકનું વર્તન અને જુલમ ગેરકાયદેસર છે. દરેક કાર્યક્ષેત્રમાં સ્ત્રીઓને સમાન ધોરણે પ્રવેશ મળવો જ જોઈએ. સલામત કાર્યસ્થળ, એ સ્ત્રીઓનો કાયદેસર હક્ક છે.</poem>
'''‘વિશાખા’ માર્ગદર્શિકા :'''
'''‘વિશાખા’ માર્ગદર્શિકા :'''
Line 191: Line 191:
આ સાતેય વર્કશોપ્સમાં ભાગ લેનારાંઓની કુલ સંખ્યા – જેમાં સ્ત્રીઓ અને પુરુષો બંનેનો સમાવેશ થાય છે – ૨૧૮ હતી. માત્ર પેણમાં જ ૩૬ ભાગ લેનારાંઓમાંથી ૧૮ પુરુષો હતા અને ૧૮ સ્ત્રીઓ હતી. બાકી રહેલ ૬ વર્કશૉપ્સમાં ભાગ લેનાર પુરુષોની કુલ સંખ્યા ૧૦ કરતાં પણ ઓછી હતી, એ બાબતની નોંધ લેવી જોઈએ.

પુરુષોના સહકાર વિના WDC અસરકારક રીતે કામ ન જ કરી શકે એવું પણ સૂચન થયું હતું. યુનિવર્સિટી-તંત્રના પુરુષોએ તેમના મગજમાંથી કાઢી નાંખવું જોઈએ કે WDC માત્ર સ્ત્રીઓ માટે જ છે.
પુરુષોના સહકાર વિના WDC અસરકારક રીતે કામ ન જ કરી શકે એવું પણ સૂચન થયું હતું. યુનિવર્સિટી-તંત્રના પુરુષોએ તેમના મગજમાંથી કાઢી નાંખવું જોઈએ કે WDC માત્ર સ્ત્રીઓ માટે જ છે.
WDCએ નીચે મુજબના વિવિધ પ્રકારના મુદ્દાઓનો સામનો કરવો પડે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>૧. કૉલેજો અને યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટોમાં કમ્પ્યુટર-રૂમોમાં સાયબર-પોર્નના ઉપયોગ વિશે શિક્ષિકાઓએ કરેલી ફરિયાદો.
'''WDCએ નીચે મુજબના વિવિધ પ્રકારના મુદ્દાઓનો સામનો કરવો પડે છે :'''
૨. SMS સંદેશાઓ દ્વારા કરવામાં આવતી સતામણી વિશે વિદ્યાર્થિનીઓની ફરિયાદો.
 
૩. અધિકારીઓ દ્વારા કરવામાં આવતી જાતીય સતામણીની ફરિયાદો.
<poem>::૧. કૉલેજો અને યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટોમાં કમ્પ્યુટર-રૂમોમાં સાયબર-પોર્નના ઉપયોગ વિશે શિક્ષિકાઓએ કરેલી ફરિયાદો.
૪. નજીકનાં સગાં દ્વારા કરવામાં આવતા જાતીય હુમલાની વિદ્યાર્થિનીઓ દ્વારા કરાતી ફરિયાદો.
::૨. SMS સંદેશાઓ દ્વારા કરવામાં આવતી સતામણી વિશે વિદ્યાર્થિનીઓની ફરિયાદો.
૫. જ્યાં પ્રિન્સિપલ / મૅનેજમેન્ટ દ્વારા કૉલેજનાં WDCનાં સભ્યો સાથે કઠપૂતળીની જેમ વ્યવહાર કરવામાં આવતો હોય એવા નામ પૂરતા એકમ વિશેની ફરિયાદો.
::૩. અધિકારીઓ દ્વારા કરવામાં આવતી જાતીય સતામણીની ફરિયાદો.
૬. ઑફિસના કલાકો દરમિયાન સિગરેટ પીવા, થૂંકવા અને દારૂ પીવા વિશેની ફરિયાદો.
::૪. નજીકનાં સગાં દ્વારા કરવામાં આવતા જાતીય હુમલાની વિદ્યાર્થિનીઓ દ્વારા કરાતી ફરિયાદો.
૭. જેઓએ જેન્ડર ઇશ્યુઝ સેલ પહેલાંથી ચાલુ કરી દીધા જ હોય તેઓએ એનું WDC તરીકે ફરીથી નામકરણ કરવું, એવી અપેક્ષા રાખવામાં આવે છે ?</poem>
::૫. જ્યાં પ્રિન્સિપલ / મૅનેજમેન્ટ દ્વારા કૉલેજનાં WDCનાં સભ્યો સાથે કઠપૂતળીની જેમ વ્યવહાર કરવામાં આવતો હોય એવા નામ પૂરતા એકમ વિશેની ફરિયાદો.
::૬. ઑફિસના કલાકો દરમિયાન સિગરેટ પીવા, થૂંકવા અને દારૂ પીવા વિશેની ફરિયાદો.
::૭. જેઓએ જેન્ડર ઇશ્યુઝ સેલ પહેલાંથી ચાલુ કરી દીધા જ હોય તેઓએ એનું WDC તરીકે ફરીથી નામકરણ કરવું, એવી અપેક્ષા રાખવામાં આવે છે ?</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}