ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઉઘાડું ઘર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)

(+1)

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ઉઘાડું ઘર}}
{{Heading|ઉઘાડું ઘર|પીતાંબર પટેલ}}
'''ઉઘાડું ઘર''' (પીતાંબર પટેલ; પીતાંબર પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, ૧૯૬૦) ભગત દત્તક પુત્ર લેવા રાજી થયા હોવાથી દિવાળીબા દિયરના દીકરા મફત પર પસંદગી ઠેરવે છે પરંતુ ભગતનો બીજો ભાઈ જેસિંગ મરણિયો થઈ એની સામે પડતાં ભગત કોઈને પણ દત્તક ન લેવાનું જાહેર કરે છે. ગામનાં છોકરાંને પોતાનાં કરવાને બદલે એક મફતને પોતાનો કરવાની સંકુચિતતાનું ભગતને ભાન થાય છે અને ઘરબાર છોડી દે છે. કથાવસ્તુ પાછળ ભગતની સંકુચિતતામાંથી વિસ્તરતી સમજનો સંકેત છે. {{right|ચં.}}

'''ઉઘાડું ઘર''' (પીતાંબર પટેલ; પીતાંબર પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, ૧૯૬૦) ભગત દત્તક પુત્ર લેવા રાજી થયા હોવાથી દિવાળીબા દિયરના દીકરા મફત પર પસંદગી ઠેરવે છે પરંતુ ભગતનો બીજો ભાઈ જેસિંગ મરણિયો થઈ એની સામે પડતાં ભગત કોઈને પણ દત્તક ન લેવાનું જાહેર કરે છે. ગામનાં છોકરાંને પોતાનાં કરવાને બદલે એક મફતને પોતાનો કરવાની સંકુચિતતાનું ભગતને ભાન થાય છે અને ઘરબાર છોડી દે છે. કથાવસ્તુ પાછળ ભગતની સંકુચિતતામાંથી વિસ્તરતી સમજનો સંકેત છે.
{{right|'''ચં.'''}}

{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 23:47, 24 July 2025

ઉઘાડું ઘર

પીતાંબર પટેલ

ઉઘાડું ઘર (પીતાંબર પટેલ; પીતાંબર પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, ૧૯૬૦) ભગત દત્તક પુત્ર લેવા રાજી થયા હોવાથી દિવાળીબા દિયરના દીકરા મફત પર પસંદગી ઠેરવે છે પરંતુ ભગતનો બીજો ભાઈ જેસિંગ મરણિયો થઈ એની સામે પડતાં ભગત કોઈને પણ દત્તક ન લેવાનું જાહેર કરે છે. ગામનાં છોકરાંને પોતાનાં કરવાને બદલે એક મફતને પોતાનો કરવાની સંકુચિતતાનું ભગતને ભાન થાય છે અને ઘરબાર છોડી દે છે. કથાવસ્તુ પાછળ ભગતની સંકુચિતતામાંથી વિસ્તરતી સમજનો સંકેત છે.
ચં.