ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પ્રસાદજીની બેચેની: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 3: Line 3:
'''પ્રસાદજીની બેચેની''' (સુન્દરમ્; ‘ઉન્નયન’, ૧૯૪૫) વેશ્યાગમનના અનુભવે ને વેશ્યાઓ સાથે શરીરસુખ માણ્યા પછી હંમેશ સ્વસ્થ ને પ્રસન્ન રહેતા શિવપ્રસાદજી એક વેશ્યા સાથે શરીરસુખ માણ્યા પછી એ વેશ્યાના ‘યા રહીમ! યા રસૂલ' શબ્દોથી કેમ બેચેન બની જાય છે તેનું આલેખન લેખકે કર્યું છે. શિવપ્રસાદજીના અંતરાત્માને ઢંઢોળવામાં આ વાક્ય નિમિત્ત બને છે. વાર્તાનું અંતિમ વાક્ય પણ દ્યોતક છે. જ.<br>

{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav
{{HeaderNav2
|previous =  [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પ્રતીતિ|પ્રતીતિ]]
|previous =  પ્રતીતિ
|next =  [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બટુકનો બાપ કોણ?|બટુકનો બાપ કોણ?]]
|next =  પ્રોફેસર: એક સફર
}}
}}

Latest revision as of 08:13, 29 July 2025

પ્રસાદજીની બેચેની

સુન્દરમ્

પ્રસાદજીની બેચેની (સુન્દરમ્; ‘ઉન્નયન’, ૧૯૪૫) વેશ્યાગમનના અનુભવે ને વેશ્યાઓ સાથે શરીરસુખ માણ્યા પછી હંમેશ સ્વસ્થ ને પ્રસન્ન રહેતા શિવપ્રસાદજી એક વેશ્યા સાથે શરીરસુખ માણ્યા પછી એ વેશ્યાના ‘યા રહીમ! યા રસૂલ’ શબ્દોથી કેમ બેચેન બની જાય છે તેનું આલેખન લેખકે કર્યું છે. શિવપ્રસાદજીના અંતરાત્માને ઢંઢોળવામાં આ વાક્ય નિમિત્ત બને છે. વાર્તાનું અંતિમ વાક્ય પણ દ્યોતક છે. જ.
ચં.