સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/સંપાદક-પરિચય: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સંપાદકનો પરિચય }}
{{Heading|સંપાદક-પરિચય |કેસર મકવાણા}}
[[File:Kesar Makwana.jpg|200px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગામ મિતિયાજમાં તારીખ ૧૦-૯-૧૯૬૬ના રોજ શ્રી કેસર મકવાણાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. ગુજરાતી વિષય સાથે બી.એ. સુધીનો અભ્યાસ એમણે કોડીનારની જે. એસ. પરમાર કૉલેજમાં ૧૯૮૮માં પૂર્ણ કર્યો. ત્યારબાદ એમ.એ. એમણે ગુજરાતી વિષય સાથે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં ૧૯૯૦માં પ્રથમ વર્ગ સાથે કર્યું છે. એ જ વર્ષે નવેમ્બર માસથી તેઓ સાવરકુંડલાની આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. તેમણે સાવરકુંડલાની આ કૉલેજમાં સળંગ ૩૧ વર્ષ સુધી સેવાઓ આપી. વચ્ચે કોરોનાકાળમાં ઘરેથી ભણાવવાનું થયું એ સમયમાં તેમને લેખન અને વાચનમાં અત્યંત રસ પડતાં, તેમને સ્વેચ્છિક નિવૃત્તિ લેવાનો વિચાર આવ્યો અને ૧૫ જૂન ૨૦૨૧થી સ્વૈચ્છિક નિવૃત્ત થઈ હાલ ભાવનગર રહી માત્ર સાહિત્યિક વાચન-લેખનમાં પ્રવૃત્ત છે.  