ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મગમાળા: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 3: Line 3:
'''મગમાળા''' (પન્નાલાલ પટેલ; ‘જિંદગીના ખેલ’, ૧૯૪૧) મોંઘી ડોશીએ મરતી વેળા સોનાની મગમાળા બ્રાહ્મણ જદુરામને આપવાનું કહેલું પણ પુત્ર જગજીએ પોતા પાસે રાખી મૂકી. છેવટે કુટુંબ પર વીતવા માંડતાં એ માળા બાહ્મણ ડાહ્યારામને આપી દીધી. ડાહ્યારામની પત્ની મગમાળા સાથે ડોશીનું ભૂત આવ્યું છે એવી બીકમાં મૃત્યુ પામે છે. ડાહ્યારામ માળા જદુરામને જઈને આપી આવે છે લોકવહેમના સ્તર નીચે અપારધવૃત્તિના વળને આ વાર્તા કલાત્મક રીતે વ્યંજિત કરે છે.<br>

{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ભ/ભોમિયાને દીધેલી ભૂલથાપ|ભોમિયાને દીધેલી ભૂલથાપ]]

|next =  [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મજૂસ |મજૂસ ]]

}}
}}