31,395
edits
(+1) |
No edit summary |
||
| Line 20: | Line 20: | ||
વેદના જીરવવી કેટલી કઠણ તે તો અનેક કાવ્યોમાં કવિ બતાવે છે. : | વેદના જીરવવી કેટલી કઠણ તે તો અનેક કાવ્યોમાં કવિ બતાવે છે. : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>વેદનાનું હાડકું તો કઠ્ઠણ કઠ્ઠણ | {{Block center|'''<poem>વેદનાનું હાડકું તો કઠ્ઠણ કઠ્ઠણ | ||
એટલે | એટલે | ||
દાંતમાંથી નીકળતા લોહીને ચાટ્યા કરીએ | દાંતમાંથી નીકળતા લોહીને ચાટ્યા કરીએ | ||
| Line 33: | Line 33: | ||
વારે વારે વાગ્યા કરે | વારે વારે વાગ્યા કરે | ||
ને આપણે | ને આપણે | ||
લોહીલુહાણ... લોહીલુહાણ…</poem>}} | લોહીલુહાણ... લોહીલુહાણ…</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિ માને છે કે આપણે માણસ છીએ એટલે વેદનાનું વાદળ પહેરીને જ ફરવું પડે. આ વેદના વૈયક્તિક છે, વિશિષ્ટ છે એટલી સાંપ્રત જીવનરીતિની પણ છે. અત્યંત વેધકતાથી આ ભાવ તેમણે અભિવ્યક્ત કર્યો છે : | કવિ માને છે કે આપણે માણસ છીએ એટલે વેદનાનું વાદળ પહેરીને જ ફરવું પડે. આ વેદના વૈયક્તિક છે, વિશિષ્ટ છે એટલી સાંપ્રત જીવનરીતિની પણ છે. અત્યંત વેધકતાથી આ ભાવ તેમણે અભિવ્યક્ત કર્યો છે : | ||
| Line 153: | Line 153: | ||
‘વિસ્મય’ સંગ્રહના ‘અનુનય’ અને ‘પ્રીતિ’ જેવાં કાવ્યોમાં કવિ પ્રેયસીને અનુનય કરે છે, પણ આ સંગ્રહની કવિતાએ સુજ્ઞ કાવ્યપ્રેમીને અનુનય કરવાની કશી જરૂર નહિ રહે એમ અવશ્ય કહી શકાય. કવિની ‘શબ્દની શોધ’ સંકેલાઈ ગયા પછી આકાશ તારાઓથી ઊભરાવા લાગ્યું એ હકીકત શું ઓછી આનંદપ્રદ છે? | ‘વિસ્મય’ સંગ્રહના ‘અનુનય’ અને ‘પ્રીતિ’ જેવાં કાવ્યોમાં કવિ પ્રેયસીને અનુનય કરે છે, પણ આ સંગ્રહની કવિતાએ સુજ્ઞ કાવ્યપ્રેમીને અનુનય કરવાની કશી જરૂર નહિ રહે એમ અવશ્ય કહી શકાય. કવિની ‘શબ્દની શોધ’ સંકેલાઈ ગયા પછી આકાશ તારાઓથી ઊભરાવા લાગ્યું એ હકીકત શું ઓછી આનંદપ્રદ છે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||