વિવેચનની પ્રક્રિયા/આઠમા દાયકાની કવિતામાં પ્રયોગશીલ વલણો: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 84: Line 84:
દરવખત એકાદ નકશાની નદી તરવી પડે!</poem>'''}}
દરવખત એકાદ નકશાની નદી તરવી પડે!</poem>'''}}

{{center|*}}
{{center|<nowiki>'''*'''</nowiki>}}

{{Block center|'''<poem>મને તને ‘ઇર્શાદ’ કહેવાની જરૂરત ક્યાં હતી?
{{Block center|'''<poem>મને તને ‘ઇર્શાદ’ કહેવાની જરૂરત ક્યાં હતી?
શબ્દની સંગત પછી પણ પાણીપોચું થાય છે!</poem>'''}}
શબ્દની સંગત પછી પણ પાણીપોચું થાય છે!</poem>'''}}

{{center|*}}
{{center|<nowiki>'''*'''</nowiki>}}

{{Block center|<poem>લાગણીના દેશમાં ‘ઇર્શાદ’ ક્યાં નિર્દોષ છે?
{{Block center|'''<poem>લાગણીના દેશમાં ‘ઇર્શાદ’ ક્યાં નિર્દોષ છે?
કાંચળીને સાપ ગણવાનો ગુનો જાહેર છે!</poem>}}
કાંચળીને સાપ ગણવાનો ગુનો જાહેર છે!</poem>'''}}

{{center|*}}
{{center|<nowiki>'''*'''</nowiki>}}

{{Block center|<poem>આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ
{{Block center|'''<poem>આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો!</poem>}}
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગઝલનું રૂપ પણ સર્જકોને નાનું પડે અને એમાં અવનવા પ્રયોગો થતા રહે એમ ઇચ્છીએ.
ગઝલનું રૂપ પણ સર્જકોને નાનું પડે અને એમાં અવનવા પ્રયોગો થતા રહે એમ ઇચ્છીએ.
Line 103: Line 103:
સામાન્ય રીતે સંસ્કૃતપ્રચુર ભાષાનો કાવ્યમય ઉપયોગ કરનાર કવિ રાજેન્દ્ર શાહ બોલચાલની ભાષાને ક્ષમતાપૂર્વક ઉપયોજી કેવી ભાવાભિવ્યક્તિ સાધે છે તે એમના ‘વાચાળ’ કાવ્યની નીચેની પંક્તિઓમાં દેખાય છે :
સામાન્ય રીતે સંસ્કૃતપ્રચુર ભાષાનો કાવ્યમય ઉપયોગ કરનાર કવિ રાજેન્દ્ર શાહ બોલચાલની ભાષાને ક્ષમતાપૂર્વક ઉપયોજી કેવી ભાવાભિવ્યક્તિ સાધે છે તે એમના ‘વાચાળ’ કાવ્યની નીચેની પંક્તિઓમાં દેખાય છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જેની તેની સંગ બોલું ન, તેથી વાચાળ
{{Block center|'''<poem>જેની તેની સંગ બોલું ન, તેથી વાચાળ
હું ન કંઈ કમ
હું ન કંઈ કમ
મને મારા જ તે સમ,
મને મારા જ તે સમ,
છેડા વિનાની જ્યાં વાત છેડું છું ઉલ્લસી
છેડા વિનાની જ્યાં વાત છેડું છું ઉલ્લસી
મંદ મીઠું હસી
મંદ મીઠું હસી
અંતરંગ ઉચ્ચર્યું કો’ ‘લવારો આ ટાળ.’</poem>}}
અંતરંગ ઉચ્ચર્યું કો’ ‘લવારો આ ટાળ.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 118: Line 118:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|<poem>મંદિર બહાર
{{Block center|'''<poem>મંદિર બહાર
ભિક્ષુક, ભીતર હું;
ભિક્ષુક, ભીતર હું;
ફર્ક આટલો?</poem>}}
ફર્ક આટલો?</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}