18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંગમ જળ|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} આ બાજુ ગંગા છે, પેલી બાજુ જમના...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 61: | Line 61: | ||
‘કવિતા નથી સંભળાવતી’ – એમ એમના બોલેલા શબ્દોથી મારા ચહેરા પર આહત થવાનો કશોક ભાવ એ જરૂર વાંચી ગયાં હોવાં જોઈએ, એટલે હસ્તાક્ષર કરતાં પહેલાં થોડુંક થંભ્યાં અને પછી પાટો બાંધેલા હાથે હળવેથી કાવ્યપંક્તિઓ લખી – કવિતા ના સંભળાવી શકવાના બદલારૂપે જ હશે કદાચ; એ પંક્તિઓમાં હતું અંધકારને દૂર કરવા મથતા દીપકનું એમનું પ્રિય કલ્પન: | ‘કવિતા નથી સંભળાવતી’ – એમ એમના બોલેલા શબ્દોથી મારા ચહેરા પર આહત થવાનો કશોક ભાવ એ જરૂર વાંચી ગયાં હોવાં જોઈએ, એટલે હસ્તાક્ષર કરતાં પહેલાં થોડુંક થંભ્યાં અને પછી પાટો બાંધેલા હાથે હળવેથી કાવ્યપંક્તિઓ લખી – કવિતા ના સંભળાવી શકવાના બદલારૂપે જ હશે કદાચ; એ પંક્તિઓમાં હતું અંધકારને દૂર કરવા મથતા દીપકનું એમનું પ્રિય કલ્પન: | ||
<poem> | |||
રાત કે ઈસ સઘન અંધેરે સે | રાત કે ઈસ સઘન અંધેરે સે | ||
જૂઝતા સૂર્ય નહીં, | જૂઝતા સૂર્ય નહીં, | ||
Line 70: | Line 70: | ||
મહાદેવી વર્મા | મહાદેવી વર્મા | ||
૩૧-૧૨-૮૪ | ૩૧-૧૨-૮૪ | ||
</poem> | |||
ગઈ કાલે તીર્થરાજ પ્રયાગના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. આજે મહાદેવના સાનિધ્યમાં જે થોડોક સમય રહેવાનું મળ્યું એ બધો સમય, હું જાણે વળી સંગમનાં જળ ઝીલ્યા કરતો હતો! | ગઈ કાલે તીર્થરાજ પ્રયાગના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. આજે મહાદેવના સાનિધ્યમાં જે થોડોક સમય રહેવાનું મળ્યું એ બધો સમય, હું જાણે વળી સંગમનાં જળ ઝીલ્યા કરતો હતો! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits