દેવતાત્મા હિમાલય/સંગમ જળ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સંગમ જળ|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} આ બાજુ ગંગા છે, પેલી બાજુ જમના...")
 
No edit summary
Line 61: Line 61:

‘કવિતા નથી સંભળાવતી’ – એમ એમના બોલેલા શબ્દોથી મારા ચહેરા પર આહત થવાનો કશોક ભાવ એ જરૂર વાંચી ગયાં હોવાં જોઈએ, એટલે હસ્તાક્ષર કરતાં પહેલાં થોડુંક થંભ્યાં અને પછી પાટો બાંધેલા હાથે હળવેથી કાવ્યપંક્તિઓ લખી – કવિતા ના સંભળાવી શકવાના બદલારૂપે જ હશે કદાચ; એ પંક્તિઓમાં હતું અંધકારને દૂર કરવા મથતા દીપકનું એમનું પ્રિય કલ્પન:

<poem>
રાત કે ઈસ સઘન અંધેરે સે
રાત કે ઈસ સઘન અંધેરે સે
જૂઝતા સૂર્ય નહીં,
જૂઝતા સૂર્ય નહીં,
Line 70: Line 70:
મહાદેવી વર્મા
મહાદેવી વર્મા
૩૧-૧૨-૮૪
૩૧-૧૨-૮૪
 
</poem>
ગઈ કાલે તીર્થરાજ પ્રયાગના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. આજે મહાદેવના સાનિધ્યમાં જે થોડોક સમય રહેવાનું મળ્યું એ બધો સમય, હું જાણે વળી સંગમનાં જળ ઝીલ્યા કરતો હતો!

{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu