નિરંજન/નિવેદન: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 18: Line 18:
તે પછી મામાએ મને સ્વર્ગસ્થની આપવીતીનો ઇતિહાસ સંભળાવ્યો ત્યારે મને સ્વર્ગસ્થનો `નિરંજન' પરનો અનુરાગ વધુ સમજમાં આવ્યો. આ કથામાં પ્રોફેસર નિરંજન પર જાતીય વિકૃતિનું આળ ઓઢાડવામાં આવે છે. સ્વ. માધવ જ્યુલિયન પણ મહારાષ્ટ્રની એક કૉલેજના પ્રોફેસરપદે હોવા દરમિયાન અમુક જાતીય આરોપના ભોગ બનેલા, અને કાયદાની અદાલતેથી કલંકમુક્ત થયા છતાં લોકદૃષ્ટિમાંથી પદભ્રષ્ટ જ રહ્યા હતા.

`નિરંજન'ની આખી વાર્તાનું મેં ભાષાદૃષ્ટિએ ઠીક ઠીક સંસ્કરણ કર્યું છે. તદુપરાંત `મિનારા પર' તેમ જ `ભર્યો સંસાર' એ બે પ્રકરણોમાં તો સુનીલાના પાત્રની મેં મૂળ કરેલી પામર દશાનું નિવારણ પણ કર્યું છે.

{{Right|– ઝવેરચંદ મેઘાણી}}
{{Right|– ઝવેરચંદ મેઘાણી}}<br>
{{Right|રાણપુર: ૨૫-૯-૧૯૪૧}}
{{Right|રાણપુર: ૨૫-૯-૧૯૪૧}}
{{Poem2Close}}
{{Poem2Close}}