ગુજરાતમાં કલાના પગરણ/પ્રારંભિક: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 44: | Line 44: | ||
<hr> | <hr> | ||
{{Heading|રવિશંકર રાવળ : પરિચય }} | {{Heading|રવિશંકર રાવળ : પરિચય }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} રવિશંકર મહાશંકર રાવળ (જ. 1 ઑગસ્ટ 1892, ભાવનગર; અ. 9 ડિસેમ્બર 1977, અમદાવાદ) : અર્વાચીન ગુજરાતમાં કલાજાગૃતિનો પ્રસાર કરનાર પાયાના અગ્રયાયી (pioneer) કલાકાર, ચિત્રકાર, કલાપત્રકાર, ‘કુમાર’ માસિકના સ્થાપક અને લેખક. આધુનિક ગુજરાતના ‘કલાગુરુ’. પિતા મહાશંકરે સૌરાષ્ટ્રનાં અલગ અલગ ગામો અને નગરોમાં પોસ્ટમાસ્ટરના હોદ્દા સંભાળ્યા હોવાથી રવિશંકરને બાળપણમાં ભાવનગર, ધોરાજી, રાજકોટ, વઢવાણ, પોરબંદર ઇત્યાદિ સ્થળોનો અનુભવ થયો. દસ વરસની વયે મહાશંકરની બદલી મહેસાણા થઈ. અહીં માટીમાંથી રમકડાં અને માથાની ચોટલી કાપી પીંછી બનાવી નાનાં ચિત્રો ચીતરવાનો નાદ લાગ્યો, અને ભાવનગર આવી સ્થાનિક ચિત્રકાર ભગવાનજીને ગુરુ બનાવ્યા. આ નાદ ભાવનગરમાં હાઈસ્કૂલ-અભ્યાસ દરમિયાન ઘણો જ વધ્યો. આ સમયે રાજા રવિવર્માનાં ચિત્રોની છાપેલી અનુકૃતિઓથી રવિશંકર પ્રભાવિત હતા અને યુરોપની વાસ્તવદર્શી પદ્ધતિથી ભારતીય વ્યક્તિઓ, ઇતિહાસ અને પુરાકથાઓનાં મોટા કદનાં ચિત્રો ચીતરવાની ખ્વાહિશ જાગી. 1909માં તેઓ મૅટ્રિક પાસ થયા અને તે જ વર્ષે તેમનું લગ્ન રમા નામની ક્ધયા સાથે થયું. એ જ વર્ષે નાસિક અને મુંબઈની યાત્રા કરી. મુંબઈમાં સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટની મુલાકાતે રવિશંકરના દિમાગમાં કલાલક્ષી મહત્વાકાંક્ષા જગાડી. 1910માં ભાવનગરની શામળદાસ કૉલેજમાં વિનયન(આર્ટસ)નો અભ્યાસ શરૂ કર્યો. કૉલેજ-અભ્યાસ દરમિયાન ટેનિસની રમતનો શોખ કેળવ્યો. એ જ વર્ષે પિતા સાથે કરાંચીની યાત્રા કરી. 1911માં વિનયનનો અભ્યાસ પડતો મૂકી, મુંબઈ જઈ સર જે. જે સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રવેશ મેળવ્યો. એ જ વર્ષે તેઓ કવિ ન્હાનાલાલના સંપર્કમાં આવ્યા. | ||
ન્હાનાલાલે રવિશંકરને ચિત્રકલાનાં ધ્યેયો અંગે વિચારતા કર્યા. તે સમયે સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ગ્રેકો-રોમન શૈલીની જ બોલબાલા હતી. દેહસૌષ્ઠવ ધરાવતા ગ્રીક યુવાનોનાં પ્લાસ્ટરનાં મૉડલની સહોપસ્થિતિમાં જીવંત મૉડલ તરીકે અર્ધભૂખ્યા, માયકાંગલા લોકોને ગોઠવવાથી રવિશંકરને સ્વાભાવિક અણગમો થતો. એ વર્ષે પિતા સાથે કરાંચીની ફરી યાત્રા કરી. સર. જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રિન્સિપાલ ગ્રીનવુડ, પ્રો. જૉન વૉલેસ, પ્રો. ગ્રિફિથ્સ, પ્રો. પૉર્ટર ફીલ્ડ, પ્રો. બર્ન્સ, પ્રો. જેસ્પર બ્રેટ, પ્રો રૉબોથામ તથા પ્રસિદ્ધ ચિત્રકાર પ્રો. ધુરંધર પાસે રવિશંકરે કલાસાધના કરી. આ અરસામાં રવિશંકરને નાનાભાઈ ભટ્ટ તથા સ્વામી આનંદ સાથે પરિચય થયો. | ન્હાનાલાલે રવિશંકરને ચિત્રકલાનાં ધ્યેયો અંગે વિચારતા કર્યા. તે સમયે સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ગ્રેકો-રોમન શૈલીની જ બોલબાલા હતી. દેહસૌષ્ઠવ ધરાવતા ગ્રીક યુવાનોનાં પ્લાસ્ટરનાં મૉડલની સહોપસ્થિતિમાં જીવંત મૉડલ તરીકે અર્ધભૂખ્યા, માયકાંગલા લોકોને ગોઠવવાથી રવિશંકરને સ્વાભાવિક અણગમો થતો. એ વર્ષે પિતા સાથે કરાંચીની ફરી યાત્રા કરી. સર. જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રિન્સિપાલ ગ્રીનવુડ, પ્રો. જૉન વૉલેસ, પ્રો. ગ્રિફિથ્સ, પ્રો. પૉર્ટર ફીલ્ડ, પ્રો. બર્ન્સ, પ્રો. જેસ્પર બ્રેટ, પ્રો રૉબોથામ તથા પ્રસિદ્ધ ચિત્રકાર પ્રો. ધુરંધર પાસે રવિશંકરે કલાસાધના કરી. આ અરસામાં રવિશંકરને નાનાભાઈ ભટ્ટ તથા સ્વામી આનંદ સાથે પરિચય થયો. | ||
Line 98: | Line 97: | ||
<br> | <br> | ||
<hr> | <hr> | ||