ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Ekatra}}
{{Ekatra}}

ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો

'''ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો'''

'''સુમન શાહ'''

'''પાર્થ પ્રકાશન: અમદાવાદ'''

{{સ-મ||CHANDRAKANT BAXI THI FERO
A Critical Study of the Experimental Novel in Gujarati
flourished in the Decade of 1960-70
BY SUMAN SHAH}}

{{સ-મ||પ્રથમ આવૃત્તિ : જૂન ૧૯૭૩
બીજી આવૃત્તિ : ઑગસ્ટ ૧૯૯૩}}

{{સ-મ||© RASHMITA SUMAN SHAH}}

{{સ-મ||પ્રકાશક : બાબુભાઈ એચ. શાહ
પાર્શ્વ પ્રકાશન
નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧}}

{{સ-મ||મુદ્રક : લેખિત (લેસર ટાઈપસેટિંગ) ૧૦, રૂપમાધુરી સોસાયટી,
માણેકબાગ, અમદાવાદ-૩૮૦ ૦૧૫ ફોન : ૪૩૩ ૦૮૭}}

{{સ-મ||મૂલ્ય રૂપિયા : રૂ. ૬૦/-}}

{{Heading| અર્પણ}}

'''સુરેશ જોષીને'''
સુમન શાહ

જેણે મને ક્ષિતિજ બતાવી છોડી દીધો

પાર્થ પ્રકાશન : અમદાવાદ

CHANDRAKANT BAXI THI FERO
A Critical Study of the Experimental Novel in Gujarati
flourished in the Decade of 1960-70
BY SUMAN SHAH
પ્રથમ આવૃત્તિ : જૂન ૧૯૭૩
બીજી આવૃત્તિ : ઑગસ્ટ ૧૯૯૩

© RASHMITA SUMAN SHAH

પ્રકાશક : બાબુભાઈ એચ. શાહ
પાર્શ્વ પ્રકાશન
નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧

મુદ્રક : લેખિત (લેસર ટાઈપસેટિંગ) ૧૦, રૂપમાધુરી સોસાયટી, માણેકબાગ, અમદાવાદ-૩૮૦ ૦૧૫ ફોન : ૪૩૩ ૦૮૭

મૂલ્ય રૂપિયા : રૂ. ૬૦/-

સુરેશ જોષીને

જેણે મને ક્ષિતિજ બતાવી છોડી દીધો
સૂચના
સૂચના
આ પુસ્તકમાં ચર્ચેલી-ઉલ્લેખેલી નવલકથાઓનો, તેમનાં પ્રકાશનોનો, ઐતિહાસિક ક્રમ આ પ્રમાણે છે :

Line 92: Line 94:
૨૩. હનીમૂન ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૭૧
૨૩. હનીમૂન ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૭૧
૨૪. અયનવૃત્ત ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૭૨
૨૪. અયનવૃત્ત ચન્દ્રકાન્ત બક્ષી ૧૯૭૨
નિવેદન

{{Heading| નિવેદન}}
{{Poem2Open}}
આ પુસ્તક કોઈ એક અભિગમથી લખાયું નથી. નવલકથા વિશેની કોઈ જૂની કે નવી વિભાવનાના સંદર્ભમાં પણ અહીં કશું પરીક્ષણ કે મૂલ્યાંકન કરવાનો ઈરાદો રાખ્યો નથી. નવલકથા વિશે કશું મનમાં વિશદ ભાવે પડ્યું છે ને તેના માપદંડો મનમાં ઊભા છે એવું પણ નથી. કલાનાં કોઈ નિશ્ચિત ધોરણોને પણ, અહીં જાગ્રત કર્યાં છે, એવુંયે નથી. ચિત્ત કોરું રાખીને રચનાઓની સમ્યક્ છબિ ઝીલવાની કોશિશ કરી છે. અલબત્ત, એનો અર્થ એ નથી કે ચિત્તમાં વીસમી સદીની નવલકથા કે એના મહાન સર્જકો જોય્યસ, કામૂ, સાર્ત્ર, હેમિંગ્વે વગેરે વગેરે નથી. ઑર્તેગા અને ડિહ્યુમેનિઝેશન, રોબ્બ ગ્રિયે અને ઍન્ટી નૉવેલ, દૉસ્તોએવસ્કી અને એનો રિવાઈવલ, સાયકોલૉજિકલ નૉવેલ અને નાન્હાલિ સારોત વગેરે વગેરે નથી એમ પણ નથી. અથવા તો એનેઈસ નિન કે સુસાન સૉટાગ કે સુરેશ જોષી જેવાં મર્મજ્ઞોની માર્મિક સમીક્ષા વીસરી ચૂક્યો છું એમ પણ નથી. ઍબ્સર્ડ અને ઍન્ટી આર્ટની તરાહોમાં પોએટિક રિયાલિઝમનાં પરિમાણોની સમૃદ્ધિવાળું જે શૌર્ય આ સદીના નવલકારોએ પ્રતીત કરાવ્યું છે તે ભૂલી જવાયું છે એમ પણ નથી. સ્ટ્રીમ ઑવ્ કૉન્સ્યસનેસ, અસ્તિત્વવાદ સર્રિયાલિઝમ આદિ પરિભાષાઓનાં ઝૂમખાં પણ ક્યાંય ખોઈ નાખ્યાં છે એવું યે નથી. તો એવુંયે નથી કે ‘સરસ્વતીચન્દ્ર કલાકૃતિ નથી’, `ઘટનાતત્ત્વનો લોપ કરો', `કન્ટેન્ટનું નહિ ફૉર્મનું મહત્ત્વ છે', ‘નાભિશ્વાસ ચાલે છે' કે ‘નથી ચાલતો આદિ અટકળોમાં ગૂંચવાયેલી સમજો-ગેરસમજોથી અપરિચિત છું. ટૂંકમાં, નવલકથા વિશેની આ તમામ આબોહવા છવરાયેલી છે જ. ને છતાં અહીં પસંદગી પામેલા છેલ્લા (સાતમા) દાયકાની આ નવલકથાઓને જ, જે કંઈ પણ કહેવા દીધું છે. એને જ સાંભળવાની પૂરી તત્પરતાને એક સક્રિય ફૂંક બનાવી દઈને પેલી આબોહવાને બળપૂર્વક, આક્રમક થવા દીધી નથી.

પરિણામે, ઘટનાવાળી નવલને, કે નવલના એવા કોઈ ભાગને, ઘટનાનિરૂપણના વ્યાકરણથી જોયું જણાશે તો અ-ઘટનાવાળી કોઈ કૃતિમાં કન્ટેન્ટ નામે ઓળખાતા પદાર્થથી ખુશ થયાનું જણાશે. જે તે કૃતિમાં જે તે વખતે જે કંઈ મૂલ્ય ઊપસતું જણાયું તેનું જ આકલન કરવાનો ઈરાદો રાખ્યો છે. તે વખતે થતા આનન્દ-ઉમળકાને કમેન્ટ્સરૂપે લખ્યા પણ છે, તો તે વખતે ખૂંચેલી મર્યાદાઓને સહાનુભૂતિપૂર્વક ઉચ્ચારી પણ છે. કૃતિ સમગ્રનું કોઈ ટોટલ મૂલ્યાંકન કરવાની દાનત રાખી નથી. બધાંના સમાહારરૂપે આ દાયકાની નવલકથાની `વિભાવના' બાંધનારને એ કામ આવે, તો આવે. આમ સમગ્ર પ્રયાસ વસ્તુથી વિચાર તરફનો છે. કૃતિમાંથી બાંધી શકાતું વિવેચન જ આ લખનારને મન જે કંઈ છે તે છે. બીજી બધી પંતુજીગીરી છે. ગુજરાતી વિવેચકસાહેબોએ, વિવેચન-આવરણોનાં વાઘાચીંથરાં ઓઢાડીને, વિભાવનાઓનાં લટકણિયાં પહેરાવીને, પોતાની વરવી દરિદ્રતાને વટાવ્યા કરી છે. વિદેશમાં સ્થિર થયેલાં વિવેચનધોરણોને આત્મસાત્ કર્યા વિના જોડ્ય રાખ્યાં છે. વારંવાર કૃતિથી દૂર જઈ બાંધે ભારે કહ્યું છે. નિરાધાર વિધાનો ફટકારીને સર્જકોના કર્મનો કશો પરિચય જ આપ્યો નથી. એ જાડી કલમના ધારકોએ ઉપલક પોલી સુષ્ઠુ સુષ્ઠુ વાતો લખીને સ્વસ્થ અને સૌમ્યમાં ખપવામાં ગૌરવ જોયું છે. કૃતિ અને કર્તાને ખીંટી બનાવીને, એ વિવેચકભાટોએ મૂળનો માલ જોખવાનું બાજુ પર રાખીને, ઘરને કે પારકે કાટલે અને ઊછીને ત્રાજવે, ઘરાકના ગજવામાં રહેલી પોતાની કીર્તિ, પોતાનાં સ્થાન માન અકરામ ઈનામ ચન્દ્રક તાકી, જાતે જાતને જ જોખી છે. એવી પરમ્પરાગત વંચનામાંથી છૂટવાની હઠ સાથે જે તે સર્જકને વિશે કરેલી સ્તુતિ કે ટીકા, કૃતિસંદર્ભે અંતરના ઉછાળથી કરેલી છે, કશો ન્યાય તોળવાની બુદ્ધિ રાખી નથી.

Line 99: Line 103:
ગુજરાતી નવલકથાના છેલ્લા દાયકાને, એટલે એના વિશેપને, કંઈક ચિક્ષિત કરવાનો આ એક અંગત પ્રયાસ છે. ને તેથી, આજની વિવેચનાની માંદગીના વાતાવરણમાં, આ લખનાર, પુસ્તક વિશેના અન્યોના મૌનથી કે મુખરતાથી ચેન કે બેચેની અનુભવશે નહિ. અભ્યાસ વિશેના અભ્યાસની સ્પૃહા તો હરદમ છે જ, બલકે એની તો આ શોધ છે.

મારા પરમ મિત્રો શર્મા રાધેશ્યામ, મોદી ચિનુ અને ટોપીવાલા ચન્દ્રકાન્તની આ પુસ્તકને છપાયેલું જોવામાંથી જાગેલી સક્રિયતા એમની મૈત્રી જેટલી જ હૃદ્ય રહી છે. મારી જોડે વઢીલડીને પણ, એમણે પુસ્તકને સુન્દર બનાવવાની જિકર કરેલી તે સ્મરણો અહીં ઉલ્લેખવાં ગમે, એવાં પ્યારભર્યા છે.

મુખપૃષ્ઠ પરની છબિ એના માલિકોના સૌજન્યથી છાપી છે. ‘નવી નવલકથા' વિશેનાં કેટલાંક ઇંગિતો એમાંથી શોધી શકાય. કંઈ નહિ તો એ તો છે જ. શોધી શકાય. આ કે તે.

૯ ફેબ્રુઆરી, ૧૯૭૩ – સુમન શાહ
{{સ-મ|૯ ફેબ્રુઆરી, ૧૯૭૩||– સુમન શાહ}}
બીજી આવૃત્તિનું નિવેદન
{{Poem2Close}}

{{Heading| બીજી આવૃત્તિનું નિવેદન}}
{{Poem2Open}}
‘ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો–' મારું પહેલું વિવેચનપુસ્તક. પૂરાં વીસ વર્ષ પછી એની આમ બીજી આવૃત્તિ થાય છે તેનો ખાસ્સો આનન્દ છે.

વીસ વર્ષમાં મેં શું કર્યું? આ પુસ્તકમાં અન્યત્ર છાપેલી મારાં પ્રકાશનોની સૂચિ જોવાથી તોલ બાંધી શકાશે.

Line 116: Line 123:
દસ બાર વર્ષ પર અન્ય પ્રકાશન સંસ્થાના ઉપક્રમે આ પુસ્તકની બીજી આવૃત્તિ છપાતી હતી. પણ પછી પ્રેસ જોડે પ્રકાશકને કે પ્રકાશકને પ્રેસ જોડે કંઈક વાંકું પડ્યું તે છપાયેલા ફરમા રહ્યા ત્યાંના ત્યાં, ધૂળ ખાતા- આજની ઘડી ને કાલનો દા'ડો!

પાર્શ્વ પ્રકાશનના માલિક બાબુભાઈએ આ નવેસરની આવૃત્તિ વડે આ પુસ્તકને આપણા સૌ માટે સુલભ કર્યું છે એનો પણ ખાસ્સો આનન્દ જ છે.

આભાર નહીં માનું પણ આ પુસ્તકનાં પ્રૂફરીડિન્ગમાં મદદ કરીને પારુલ રાઠોડે મને આભારવશ જરૂર કર્યો છે.

૨૪ એપ્રિલ, ૧૯૯૪ – સુમન શાહ
{{સ-મ|૨૪ એપ્રિલ, ૧૯૯૪||– સુમન શાહ}}
{{Poem2Close}}

{{HeaderNav2
{{HeaderNav2