ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/ભાવ–અભાવનો ગૌતમ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 7: Line 7:

ચિનુ મોદીની ‘ભાવ-અભાવ’ લઘુનવલ સરખામણીએ વધારે લઘુ છે અને એની એકંદર છાપમાં કંઈક પાંખાપણું વરતાય છે, છતાં એનો નાયક ગૌતમ આધુનિક દૃષ્ટિની દીક્ષા વશે-અવશે પામી ચૂક્યો છે, અને તેથી, આખી રચના આ સંદર્ભમાં એક પ્રકરણપાત્ર મણકો બની જાય છે.  

હું કોણ છું? આ સૃષ્ટિમાં મારી શી સ્થિતિ છે? એ બધું સર્જનાર છે કોણ? જીવન-મૃત્યુ અકસ્માત છે કે કશીક પૂર્વયોજના? ચોમેરની વિચારદિશાઓમાંથી આજના બૌદ્ધિકના ચિત્તમાં ગાજતા થયેલા સૃજનજૂના પ્રશ્નો સંકલન પામીને અહીં લઘુનવલરૂપે રજૂ થયા છે. ગૌતમ વ્યાસ વ્યક્તિ હોવા છતાં આજની માનવસ્થિતિનો અથવા તો સનાતનકાળની માનવસ્થિતિનો પ્રતિનિધિ બન્યો છે. એનો મિત્ર તન્મય કહે છે તેમ એ બીજાં બધાંની જેમ case૧ છે. ‘ભાવ-અભાવ, લઘુનવલના લેબલ હેઠળ ગૌતમ વ્યાસનો case-history છે ને ચિનુ મોદી એ caseના નિયંતા છે- ગૌતમનું જે કંઈ પૂર્વયોજનાબદ્ધ છે તે એમની મુઠ્ઠીમાંથી છટક્યા પછીનું છે, એમની વાચાનું માધ્યમ પામ્યા પછીનું છે. ગૌતમની દુનિયાઓ એનું પોતાનું જિગર ફાડીને આપબળે અહીં ફેલાતી નથી, એણે બધું લેખકને પૂછીને કર્યું છે. આ પ્રકારની આઈડિયોલૉજિકલ રચનામાં અવશ્યભાવીપણે જે થાપ ખાઈ જવાતી હોય છે તે અહીં પણ દેખાશે : ગૌતમ વ્યાસ કે ચિનુ મોદી કોઈ કોઈની આંગળી છોડી શક્યા નથી. ગૌતમની ચૈતસિક ઉલઝનોનું બયાન આપવામાં રાચતી આ રચના સાચા objeective correlativeની દિશામાં નીકળી હોવા છતાં માત્ર ગ્રૉપિંગનો જ તાલ પામી છે. ને છતાં, ચિનુ મોદીએ એ અંધારામાં પણ, અહીં, કેટલાંક સાચાં ડગલાં ભર્યાં છે; એમની સર્જકતાને ચોપડે જો કશુંયે જમે કરવાનું આવે તો તે એટલાં ડગલાંભરનું જરીક અમથું, પણ અવશ્ય હશે.
હું કોણ છું? આ સૃષ્ટિમાં મારી શી સ્થિતિ છે? એ બધું સર્જનાર છે કોણ? જીવન-મૃત્યુ અકસ્માત છે કે કશીક પૂર્વયોજના? ચોમેરની વિચારદિશાઓમાંથી આજના બૌદ્ધિકના ચિત્તમાં ગાજતા થયેલા સૃજનજૂના પ્રશ્નો સંકલન પામીને અહીં લઘુનવલરૂપે રજૂ થયા છે. ગૌતમ વ્યાસ વ્યક્તિ હોવા છતાં આજની માનવસ્થિતિનો અથવા તો સનાતનકાળની માનવસ્થિતિનો પ્રતિનિધિ બન્યો છે. એનો મિત્ર તન્મય કહે છે તેમ એ બીજાં બધાંની જેમ case<ref>જુઓ ‘ભાવ-અભાવ’, ૧૯૬૯ની આવૃત્તિ, પૃ. ૫૩</ref> છે. ‘ભાવ-અભાવ, લઘુનવલના લેબલ હેઠળ ગૌતમ વ્યાસનો case-history છે ને ચિનુ મોદી એ caseના નિયંતા છે- ગૌતમનું જે કંઈ પૂર્વયોજનાબદ્ધ છે તે એમની મુઠ્ઠીમાંથી છટક્યા પછીનું છે, એમની વાચાનું માધ્યમ પામ્યા પછીનું છે. ગૌતમની દુનિયાઓ એનું પોતાનું જિગર ફાડીને આપબળે અહીં ફેલાતી નથી, એણે બધું લેખકને પૂછીને કર્યું છે. આ પ્રકારની આઈડિયોલૉજિકલ રચનામાં અવશ્યભાવીપણે જે થાપ ખાઈ જવાતી હોય છે તે અહીં પણ દેખાશે : ગૌતમ વ્યાસ કે ચિનુ મોદી કોઈ કોઈની આંગળી છોડી શક્યા નથી. ગૌતમની ચૈતસિક ઉલઝનોનું બયાન આપવામાં રાચતી આ રચના સાચા objeective correlativeની દિશામાં નીકળી હોવા છતાં માત્ર ગ્રૉપિંગનો જ તાલ પામી છે. ને છતાં, ચિનુ મોદીએ એ અંધારામાં પણ, અહીં, કેટલાંક સાચાં ડગલાં ભર્યાં છે; એમની સર્જકતાને ચોપડે જો કશુંયે જમે કરવાનું આવે તો તે એટલાં ડગલાંભરનું જરીક અમથું, પણ અવશ્ય હશે.
*
<center>*</center>
આજકાલ, ગૌતમની જે લાગણી છે તે એ કે પોતે કેન્દ્ર-સ્યુત છે, ભૂંસાઈ ગયેલો છે, કોઈની પૂર્વયોજનાનો object છે. ગૌતમની આ લાગણી રચનામાં ઉત્તરોત્તર દૃઢ થતી જાય છે. જેના કેન્દ્રમાં પોતે નથી તેવી આ પૂર્વયોજનાના કેન્દ્રમાં કોઈ બીજું છે અને એ બીજું કોણ છે-ની શોધમાં ગૌતમ મનની ઘણી ગલીઓમાં ભટકી વળે છે, જાતને ઘણું પૂછી જુએ છે. અસ્તિત્વને ફંગોળાયેલું, વજન વિનાનું, ક્ષુદ્ર અનુભવવાની ક્ષણે જ એક સમ્યક્ જાગ્રતિનો પ્રદેશ ખૂલવા લાગે છે. પણ, ‘કેન્દ્રચ્યુત છું’ એવી પ્રતીતિ પછી પણ ટકી રહેવાનો પુરુષાર્થ ચાલુ રહે છે, માયા અને મમત્વની જાળ ફેલાતી હોય છે, જાણી કરીને ફેલાવવામાં આવતી હોય છે; ‘છું’માંથી કશુંક ‘થવા’ની પ્રવૃત્તિ આરંભાય છે; ગૌતમ પોતાના becoming માટે સન્નિષ્ઠ પ્રયાસ આદરે છે; જાગ્રતિની જલદતા બધે ફેલાતાં, મૂલ્યો અને સમ્બન્ધોનાં પોલાણ જણાવા માંડે છે; ને અંતે વળી પાછો મિથ્યાપણાનો અનુભવ જ ઝમે છે. ગૌતમનો પુરુષાર્થ, એટલે કે પ્રત્યેક માનવજીવનો પુરુષાર્થ, સિસિફસના પ્રકારનો છે, એમ જ રહેવાનો છે.બધા જ તરફડાટ પછી મળતું મૃત્યુ પણ અકસ્માત નથી, પૂર્વયોજિત અવશ્યંભાવી ઘટના છે. આમ ગૌતમની સ્થિતિમાં સદા વર્તુળાયા કરતી વિષચક્રની ગતિનો પરિચય છે. કશાક સાચુકલા પદાર્થમાં અનુસન્ધાઈ જવાની એની એષણાને ચરિતાર્થ થતી બતાવીને કશેક અટકવું પડે એ ન્યાયે એના લેખકે સમાપન સાધ્યું છે. સ્વપ્નની ભૂમિકાએ કલ્પનો-પ્રતીકોના તાણાવાણામાંથી ઉપસેલો એ અંત આ ટૂંકી રચનાનું કલાત્મક પરિણામ બને છે.
આજકાલ, ગૌતમની જે લાગણી છે તે એ કે પોતે કેન્દ્ર-સ્યુત છે, ભૂંસાઈ ગયેલો છે, કોઈની પૂર્વયોજનાનો object છે. ગૌતમની આ લાગણી રચનામાં ઉત્તરોત્તર દૃઢ થતી જાય છે. જેના કેન્દ્રમાં પોતે નથી તેવી આ પૂર્વયોજનાના કેન્દ્રમાં કોઈ બીજું છે અને એ બીજું કોણ છે-ની શોધમાં ગૌતમ મનની ઘણી ગલીઓમાં ભટકી વળે છે, જાતને ઘણું પૂછી જુએ છે. અસ્તિત્વને ફંગોળાયેલું, વજન વિનાનું, ક્ષુદ્ર અનુભવવાની ક્ષણે જ એક સમ્યક્ જાગ્રતિનો પ્રદેશ ખૂલવા લાગે છે. પણ, ‘કેન્દ્રચ્યુત છું’ એવી પ્રતીતિ પછી પણ ટકી રહેવાનો પુરુષાર્થ ચાલુ રહે છે, માયા અને મમત્વની જાળ ફેલાતી હોય છે, જાણી કરીને ફેલાવવામાં આવતી હોય છે; ‘છું’માંથી કશુંક ‘થવા’ની પ્રવૃત્તિ આરંભાય છે; ગૌતમ પોતાના becoming માટે સન્નિષ્ઠ પ્રયાસ આદરે છે; જાગ્રતિની જલદતા બધે ફેલાતાં, મૂલ્યો અને સમ્બન્ધોનાં પોલાણ જણાવા માંડે છે; ને અંતે વળી પાછો મિથ્યાપણાનો અનુભવ જ ઝમે છે. ગૌતમનો પુરુષાર્થ, એટલે કે પ્રત્યેક માનવજીવનો પુરુષાર્થ, સિસિફસના પ્રકારનો છે, એમ જ રહેવાનો છે.<ref>એજન, પૃ. ૬૫ : શાપિત સિસિસનાં એ દર્શન પછી ગૌતમ બોલે છે : ‘હું- હા, હું, તમે, આપણે બધાં એ જ કરીએ છીએ. હું મારા વિશે ચોક્કસ છું. હું સંબંધ બાંધું છું- સંબંધ બાંધતાં કાષ્ટાઉ છું- સંબંધ તોડયા જેવું કરું છું- સંબંધની આ ક્ષણેય કષ્ટાઉ છું. વળી સંબંધાક -ને’ ને ગૌતમ અટકયો. ‘સિસિફસ સાથેનું પોતાનું તાદાત્મ્ય એટલે એક નવો સંબંધ સિસિફસ સાથેનો સંબંધ.’ આમ બધું ચક્રાયા કરે એ જ માનવનિયતિ છે.</ref> બધા જ તરફડાટ પછી મળતું મૃત્યુ પણ અકસ્માત નથી, પૂર્વયોજિત અવશ્યંભાવી ઘટના છે. આમ ગૌતમની સ્થિતિમાં સદા વર્તુળાયા કરતી વિષચક્રની ગતિનો પરિચય છે. કશાક સાચુકલા પદાર્થમાં અનુસન્ધાઈ જવાની એની એષણાને ચરિતાર્થ થતી બતાવીને કશેક અટકવું પડે એ ન્યાયે એના લેખકે સમાપન સાધ્યું છે. સ્વપ્નની ભૂમિકાએ કલ્પનો-પ્રતીકોના તાણાવાણામાંથી ઉપસેલો એ અંત આ ટૂંકી રચનાનું કલાત્મક પરિણામ બને છે.
જે આઠ પ્રકરણોમાં આ વાત કથાઈ છે તેના પહેલાનું પહેલું વાક્ય છે, ‘કુંડાળાંઓ વધતાં જ ચાલ્યાં. વાવ અને કુંડાળાની પ્રતીકાત્મકતા ગૌતમની મનોસ્થિતિમાં પ્રવેશ અને પ્રયાણ માટે એકદમ આવશ્યક બાબત બની કથામાં પોતાનું ચોક્કસ સ્થાન નક્કી કરે છે. હવડ વાવમાં ગૌતમ રોજ એક પથ્થર નાખે છે અને એમાં ઊઠતાં કુંડાળાંઓને વિમાસે છે, વાવ એના પૂર્વજન્મ જેટલે દૂરના ભૂતકાળનું અને શૈશવ જેમાં ઠર્યું તે નજીકના ભૂતકાળનું પ્રતીક છે. એ ભૂતકાળ એના ચિત્તમાંથી હવે ધીમી જ્વાળા બની જાગે છે. વિમાસણમાં, પથ્થર નાખવાની ક્રિયાને ગૌતમ શરૂમાં આકસ્મિક અને પછી પૂર્વયોજનાબદ્ધ ગણવા માંડે છે. વાવ, અને તે પાસે આવી પથ્થર નાંખવાનું ગૌતમને ગમે છે ને પછી તો વાવ સાથે સંકળાયેલી વિવેક વણઝારાની ‘વાત પણ ગમવા માંડે છે, એટલું જ નહિ, પોતે જ વિવેક વણઝારો હતો એવું ‘ફીલ' કરવાનું પણ એને ગમે છે. મમતાનો તંતુ ગૂંચવાતો રહે છે, ને ‘વાવ, પગથિયાં, પગથિયાંની તરાડમાં અને વાવના ગોળ ઘેરાવામાં ઊગી ગયેલાં લીલાંસૂકાં ખડ અને પીપળ, વાસી પાણીમાં પડતાં ઊભાં થતાં તરંગવર્તુળો' એ બધાં સાથે’૪ ગૌતમને ‘ધરોબો’ બંધાય છે. મમત્વથી ઊભો કરેલો આ સંબંધ જૂઠો અને ભ્રામક છે એવું જાણવા છતાં એ એમાં અનિવાર્યતયા ફસાતો રહે છે. રોજ વાવે જઈ આ ટેવરૂપ ક્રિયાની કંટાળાજનક જડતાને ઓળખવા છતાં એ સહી લે છે, બલકે સાહજિક ગણે છે. આખા પ્રસંગને અકસ્માતરૂપ ઘટાવવાનો એનો પ્રયાસ મિથ્યા પૂરવાર થાય છે, કેમકે ઊંડેથી એ આ બધાંને ‘પૂર્વયોજનાબદ્ધ’ ગણે છે.  

‘પૂર્વયોજના’ વિશેનો ગૌતમનો નિર્ધાર એ આ રચનાનું કેન્દ્ર છે, કહો કે એ એની ધ્રુવપંક્તિ છે, બધા વિચાર તરંગ લાગણી સૂરાવલિઓનો ‘સમ છે. ગૌતમ પોતાની સુષુપ્ત ચેતનામાં ઊંડે જઈ અગાધ અનાદિમાં ડૂબકી મારી શોધી લાવવા માગે છે કે એ પૂર્વયોજનાનો કોણ કરનાર છે અને કોણ છે એના કેન્દ્રમાં. બીજા શબ્દોમાં એ આત્મપ્રતીતિ પામવા માગે છે – being અને becomingના ધ્રુવોમાં ફર્યા કરતી એની જીવનગતિનું ઉદ્ગમ-બિંદુ એ શોધવા માગે છે. પણ પહેલો પ્રશ્ન તો એ છે કે ગૌતમ, બધું પૂર્વયોજનાબદ્ધ છે એવું કેમ માને છે? તન્મય પાસે તરકીબથી લેખકે આવો જવાબ અપાવ્યો છે : ‘ગૌતમ, તું માને કે ન માને, પણ તારા અસંપ્રજ્ઞાત મનમાં ચાલતી ક્રિયા-પ્રક્રિયાનાં પરિણામોને તું સ્વીકાર્યા વગર રહી શકતો જ નથી. આ અસંપ્રજ્ઞાત મન એ પણ નરી અચરજમાં મૂકે એવી ચીજ છે. એ મનને આધારિત જ તું હું- બધાં ચાલીએ છીએ.’૫

Line 21: Line 21:
*
*
આ પછી પણ, લેખકની અન્ય રચનાઓની સરખામણીએ ભાવ-અભાવ વધારે સાફ અને વધારે પ્રૌઢ રચના છે. દાયકાની નવી નવલના ઉન્મેષમાં એમણે પોતાના ફાળાનું નાનું પણ ચોક્કસતાવાળું ટપકું મૂકયું છે.  
આ પછી પણ, લેખકની અન્ય રચનાઓની સરખામણીએ ભાવ-અભાવ વધારે સાફ અને વધારે પ્રૌઢ રચના છે. દાયકાની નવી નવલના ઉન્મેષમાં એમણે પોતાના ફાળાનું નાનું પણ ચોક્કસતાવાળું ટપકું મૂકયું છે.  
નોંધ
૧. જુઓ ‘ભાવ-અભાવ’, ૧૯૬૯ની આવૃત્તિ, પૃ. ૫૩
૨. એજન, પૃ. ૬૫ : શાપિત સિસિસનાં એ દર્શન પછી ગૌતમ બોલે છે : ‘હું- હા, હું, તમે, આપણે બધાં એ જ કરીએ છીએ. હું મારા વિશે ચોક્કસ છું. હું સંબંધ બાંધું છું- સંબંધ બાંધતાં કાષ્ટાઉ છું- સંબંધ તોડયા જેવું કરું છું- સંબંધની આ ક્ષણેય કષ્ટાઉ છું. વળી સંબંધાક -ને’ ને ગૌતમ અટકયો. ‘સિસિફસ સાથેનું પોતાનું તાદાત્મ્ય એટલે એક નવો સંબંધ સિસિફસ સાથેનો સંબંધ.’ આમ બધું ચક્રાયા કરે એ જ માનવનિયતિ છે.
૩. એજન, પૃ. ૫
૪. એજન, પૃ. ૯
૫. એજન, પૃ. ૩૧
૬. એજન, પૃ. ૨૦
૭. એજન, પૃ. ૩૮
૮. એજન, પૃ. ૪૨-૪૩
૯. એજન, પૃ. ૬ર
૧૦. એજન, પૃ. ૬ર
૧૧. એજન, મુખપૃષ્ઠ-૪ ઉપર.
૧ર. એજન, પૃ. ૧૧

{{Poem2Close}}
{{Poem2Close}}