Ggb: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 25: | Line 25: | ||
આ અનુવાદના પ્રકલ્પને કુશળ એવાં ગુજરાતી તથા અંગ્રેજી એમ બેઉ ભાષાના નિષ્ણાતોનો સહયોગ સાંપડ્યો છે. જેથી મૂળ કૃતિનાં સત્ત્વ અને ઊંડાણ ઝીલવાની સાથે સાથે સામાન્ય ગુજરાતી વાચકને સમજાય તેવી પ્રવાહિતાવાળા અનુવાદ મળવાના છે. ચિત્તાકર્ષક વર્ણનો, ખળભળાવી નાખનારા વિચાર અને વ્યક્તિને બદલી નાખનારું જ્ઞાન જેમાં હોય તેવાં પ્રભાવી નૉન-ફિક્શન પુસ્તકોનું રસાળ વાંચન પૂરું પાડવું તે આ પ્રકલ્પનો ઉદ્દેશ છે. | આ અનુવાદના પ્રકલ્પને કુશળ એવાં ગુજરાતી તથા અંગ્રેજી એમ બેઉ ભાષાના નિષ્ણાતોનો સહયોગ સાંપડ્યો છે. જેથી મૂળ કૃતિનાં સત્ત્વ અને ઊંડાણ ઝીલવાની સાથે સાથે સામાન્ય ગુજરાતી વાચકને સમજાય તેવી પ્રવાહિતાવાળા અનુવાદ મળવાના છે. ચિત્તાકર્ષક વર્ણનો, ખળભળાવી નાખનારા વિચાર અને વ્યક્તિને બદલી નાખનારું જ્ઞાન જેમાં હોય તેવાં પ્રભાવી નૉન-ફિક્શન પુસ્તકોનું રસાળ વાંચન પૂરું પાડવું તે આ પ્રકલ્પનો ઉદ્દેશ છે. | ||
માનવીય સમજણનાં વિવિધ પાસાં જોતાં જઈને પોતાનાં જ્ઞાન-સમજની ક્ષિતિજો વિસ્તારવા ઇચ્છતા ગુજરાતી વાચક માટે | માનવીય સમજણનાં વિવિધ પાસાં જોતાં જઈને પોતાનાં જ્ઞાન-સમજની ક્ષિતિજો વિસ્તારવા ઇચ્છતા ગુજરાતી વાચક માટે ‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ' બૌદ્ધિકવિકાસ અને આંતરિક સમૃદ્ધિનું વાહક બની શકે. અનુવાદની શક્તિ વડે આ પ્રકલ્પ વાચકને પોતાના માટે નવા વિષય ખોજવા, પોતાની ધારણાઓ પડકારવા અને આધુનિક સમયનાં પડકાર ઝીલી આ સમયના ફેરફારો અપનાવવા સક્ષમ બનાવવા ધારે છે. સર્વાંશે આ પ્રકલ્પ ગુજરાતી વાચક સામે જ્ઞાનની બારી ખોલી આપશે, જેથી એ ઘેર બેઠાં જ્ઞાન-વિજ્ઞાનની વૈશ્વિક સફર ખેડી શકશે. | ||
તો આવો! ' | તો આવો! '''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ'''' જ્યારે આધુનિક ગુજરાતી વાચક માટે તેના વ્યક્તિગત અને બૌદ્ધિકવિકાસ પર અસર કરે તેવાં, મંત્રમુગ્ધ કરનારાં, જુદાં જુદાં ક્ષેત્રનાં શ્રેષ્ઠ પુસ્તકો આપીને જ્ઞાનના દરવાજા ખોલી રહ્યું છે ત્યારે આ નવજાગૃતિની યાત્રામાં આપ પણ જોડાવ તેવી આશા છે. | ||
{{Right|'''— અતુલ રાવલ'''}} | {{Right|'''— અતુલ રાવલ'''}} | ||
<br> | <br> |