સાહિત્યિક સંરસન — ૩/પ્રકાશકીય: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 5: Line 5:
<br>
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘એકત્ર’ દ્વારા ગુજરાતી સાહિત્યનાં છેલ્લાં ૨૦૦ વર્ષનાં પ્રશિષ્ટ પુસ્તકોને હાથવગાં કરાવવાનું કામ થઈ રહ્યું છે. સાહિત્યપ્રેમીઓને એકત્ર ફાઉન્ડેશન આ પ્રકાશનો આંગળીનાં ટેરવાંવગા કરી આપવા માટેનું એક નવું સરનામું બની રહ્યું છે.  
‘એકત્ર’ દ્વારા ગુજરાતી સાહિત્યનાં છેલ્લાં ૨૦૦ વર્ષનાં પ્રશિષ્ટ પુસ્તકોને હાથવગાં કરાવવાનું કામ થઈ રહ્યું છે. સાહિત્યપ્રેમીઓને માટે એકત્ર ફાઉન્ડેશન આ પ્રકાશનો આંગળીનાં ટેરવાંવગા કરી આપવા માટેનું એક નવું સરનામું બની રહ્યું છે.  

પરન્તુ, અત્યારના સમયમાં સરજાતા સાહિત્યનું શું તેવો પ્રશ્ન સતત પૂછાતો રહ્યો છે. અને એના જવાબમાં  'સાહિત્યિક સંરસન Literary Consortium' સામયિક આપણી સામે પ્રગટ થાય છે. આ સામયિક આપણને અત્યારની કૃતિઓ હાથવગી કરી આપે છે.  