રવીન્દ્રપર્વ/૨૧૨. કેકારવ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૧૨. કેકારવ|}} {{Poem2Open}} એકાએક ઘરે પાળેલા મોરની કેકા સાંભળીને મ...")
 
No edit summary
 
Line 31: Line 31:
{{Poem2Open}}
{{Poem2Open}}
નવવર્ષાના મત્તભાવની સાથે દેડકાના આ અવાજનો યોગ નથી. ઘનવર્ષાના નિબિડ ભાવની સાથે એનો બહુ સરસ મેળ જામે છે. મેઘમાં હવે કશું વર્ણવૈચિત્ર્ય રહ્યંુ નથી, સ્વરવિન્યાસ પણ નથી, શચીની કોઈ જૂની કંકિરીએ આકાશના મેઘથી એકસરખું લીંપી દીધું છે. બધું જ કૃષ્ણધૂસરવર્ણ થઈ ગયું છે. અનેકવિધ શસ્યથી સમૃદ્ધ પૃથ્વીની ઉપર ઉજ્જ્વળ પ્રકાશની ભૂમિકા ફરી નથી, તેથી એની અનેકવિધ વર્ણસમૃદ્ધિ પ્રકટ થઈ ઊઠી નથી. ધાન્યની કોમળ મસૃણ હરિયાળી, શણનો ગાઢો રંગ અને શેરડીની હરિદ્ર આભા એક વિશ્વવ્યાપી કાલિમામાં ભળી ગયાં છે. પવન નથી. આસન્ન વૃષ્ટિની આશંકાએ પંકિલ પથે લોકો બહાર નીકળતા નથી. ખેતરમાં ઘણા દિવસથી બધું કામ પૂરું થઈ ગયું છે. આવા જ્યોતિહીન, ગતિહીન, કર્મહીન, વૈવિધ્યહીન, કાલિમાલિપ્ત-સમસ્તને એકાકાર કરી નાંખનારા દિવસે દેડકાનો અવાજ યોગ્ય સૂર છેડે છે. એનો સૂર એ વર્ણહીન મેઘની જેમ, એ દીપ્તિશૂન્ય પ્રકાશની જેમ નિસ્તબ્ધ નિબિડ વર્ષાને વ્યાપી લે છે, વર્ષાની વેષ્ટન રેખાને વધારે ગાઢ બનાવીને ચારે બાજુને આવરી લે છે, એ નીરવતાથીય વધારે એકસૂરીલો, એ નિભૃત કોલાહલ! એની સાથે તમરાંના અવાજનો ઠીક મેળ જામે, કારણ કે, જેવો મેઘ, જેવી છાયા જેવો જ તમરાનો અવાજ — એ પણ એક પ્રકારનો આચ્છાદનવિશેષ; એનું સ્વરમંડલ અન્ધકારનું જ પ્રતિરૂપ; એ વર્ષાનિશીથિનીને સમ્પૂર્ણતાનું દાન કરે.

{{Right|(બંગદર્શન ઓગષ્ટ-સપ્ટેમ્બર ૧૯૦૨માં પ્રકાશિત)}}
{{Right|(બંગદર્શન ઓગષ્ટ-સપ્ટેમ્બર ૧૯૦૨માં પ્રકાશિત)}}<br>
{{Right|(રવીન્દ્ર નિબંધમાલા ૨)}}
{{Right|(રવીન્દ્ર નિબંધમાલા ૨)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits