ઓખાહરણ/કડવું ૧૭: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૭|}} <poem> {{Color|Blue|[પિતાએ મોકલેલા ભયાનક સેના સાથે યુધ્ધમાં...")
 
No edit summary
 
Line 21: Line 21:
પ્રભુ! પ્રાણ કંપે છે મારા, મૂઆ દૈત્ય કરે છે હોકારા. ૫  
પ્રભુ! પ્રાણ કંપે છે મારા, મૂઆ દૈત્ય કરે છે હોકારા. ૫  

ઘણું ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રનું જાય ઓસાણ;
ઘણું ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રનું જાય ઓસાણ<ref>ઓસાણ-વિશ્વાસ</ref>;
જગ્ત ભય પામે પિતાની હાકે, બાણે પૃથ્વી ચડાવી ચાકે. ૬  
જગ્ત ભય પામે પિતાની હાકે, બાણે પૃથ્વી ચડાવી ચાકે. ૬  

Line 36: Line 36:
ઘન ગાજે કેસરી દે ફાળ, ના ઊછળે તો જાણવો શિયાળ; ૧૦  
ઘન ગાજે કેસરી દે ફાળ, ના ઊછળે તો જાણવો શિયાળ; ૧૦  

હાક્યો વાઘ ન માંડે કાન, નહિ શાર્દૂલ, જાણવો શ્વાન;
હાક્યો વાઘ ન માંડે કાન, નહિ શાર્દૂલ<ref>શાર્દૂલ-વાઘ</ref>, જાણવો શ્વાન;
ક્ષત્રી નાસે દેખીને દળ, નહિ પુરુષ, જાણવો વ્યંડળ; ૧૧
ક્ષત્રી નાસે દેખીને દળ, નહિ પુરુષ, જાણવો વ્યંડળ; ૧૧

Line 44: Line 44:

અસુર-દળમાં જઈ ખૂંપિયો, છજેથી કપિની પેરે પડિયો,
અસુર-દળમાં જઈ ખૂંપિયો, છજેથી કપિની પેરે પડિયો,
જેમ ગ્રાહ પેસે છે જળમાં, તેમ અનિરુદ્ધ પેઠો દળમાં; ૧૩
જેમ ગ્રાહ<ref>ગ્રાહ-મગર</ref> પેસે છે જળમાં, તેમ અનિરુદ્ધ પેઠો દળમાં; ૧૩

જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ વાર્ષ્ણિક થયો બળમાં;
જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ વાર્ષ્ણિક<ref>વાર્ષ્ણિક-વૈષ્ણવ કુળનો</ref> થયો બળમાં;
ગજજૂથમાં લઘુ કેસરી, તેમ અનિરુદ્ધ મધ્યે-અરિ. ૧૪
ગજજૂથમાં લઘુ કેસરી, તેમ અનિરુદ્ધ મધ્યે-અરિ. ૧૪

Line 63: Line 63:

વીસ સહસ્ર અસુર ત્યાં તૂટ્યા, એકીવારે તે બહુ શર છૂટ્યા.  
વીસ સહસ્ર અસુર ત્યાં તૂટ્યા, એકીવારે તે બહુ શર છૂટ્યા.  
આયુધધારા રહી છે વરસી, ગદા ગુપ્તી ફરે છે ફરસી. ૧૯  
આયુધધારા<ref>આયુધધારા-શસ્ત્રોનો પ્રવાહ</ref> રહી છે વરસી, ગદા ગુપ્તી ફરે છે ફરસી. ૧૯  

દાનવ ધાયા છે ટોળેટોળાં, વરસે ભીંડીમાળ ને ગોળા;
દાનવ ધાયા છે ટોળેટોળાં, વરસે ભીંડીમાળ<ref>ભીંડીમાળ-એક પ્રકારનું શસ્ત્ર</ref> ને ગોળા;
હાક્યા હસ્તી દે હલકારા, થાય ખડ્‌ગ તણા ચળકારા; ૨૦
હાક્યા હસ્તી દે હલકારા, થાય ખડ્‌ગ તણા ચળકારા; ૨૦

18,450

edits