હિમાંશી શેલતની વાર્તાઓ/સ્ત્રીઓ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| સ્ત્રીઓ | }} {{Poem2Open}} ખચકાતી, સંકોચાતી નજર મોટા સભાખંડને ખૂણે...")
 
No edit summary
 
Line 13: Line 13:
હાથમાં પકડેલી થેલીને વાળતી-ખોલતી અને ફરી વાળતી જમની અહીં આવ્યાના વસવસામાં હતી ત્યાં જ –

: તમે બેન શી રીતે આવ્યાં ખડકમાળથી?
: તમે બેન શી રીતે આવ્યાં ખડકમાળથી?
ઝબકીને, થોથવાતી જીભે ઉત્તર આપ્યો.
ઝબકીને, થોથવાતી જીભે ઉત્તર આપ્યો.
: ખડકમાળથી સાદડા છકડામાં, સાદડાથી આટલે લગણ બસમાં.

ખંડના મોટા દરવાજામાંથી સ્ત્રીઓનો પ્રવાહ એકધારો ઠલવાઈ રહ્યો હતો. થોડી ઝૂમખામાં, થોડી જોડીમાં, થોડી એકાકી, કાને શબ્દો તો પડતા હતા, પરંતુ એનો કોઈ અર્થ જમની પકડી શકતી નહોતી.