બિપિન પટેલની વાર્તાઓ/૧૦. આદમી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦. આદમી|}} {{Poem2Open}} મંગળદા નાહીધોઈ, તૈયાર થઈ ખુરશીમાં બેઠા. ઘડિ...")
 
No edit summary
 
Line 14: Line 14:
ગામ બહાર, જોટાણા જવાના રોડ ઉપર વટેમાર્ગુ માટે વિશ્રામસ્થાન, એટલે એક ઓરડી ચણેલી. હવેના સમયમાં તો બી.પી.એલ. પણ સ્કૂટર પર ફરતા થઈ ગયા છે, ને અર્ધા અર્ધા કલાકે બસ મળે. ચાલતો માણસ નજર નાંખો તોય જોવા ન મળે. એટલે એ ઓરડીમાં માણસને બદલે ધૂળ બેઠી હતી. જોડી ત્યાં પહોંચી, ખભે રહેલા ગમછાથી સારી પેઠે ઝાપટઝૂપટ કરીને બેઠી. બરાબર તરસ લાગી’તી. બેય પાછા નિશાળમાં ગયા. બાગમાં વળગાડેલી પાઈપમાંથી ધરાઈને પાણી પીધું. ‘કોઠો ટાઢો હેમ થઈ ગ્યો બેચરિયા.’ મંગળદાએ રાજીપો દેખાડ્યો. બેચરે પણ બાકી ન મૂક્યું, ‘હવે તો આમ જ કોઠા ટાઢા કરવાના દહાડા આયા છે. લે હેંડ, શું કહેતો’તો?’

‘કાલે સાંજે શી ખબર કેમ તે, પરેશના કબાટનું ખાનું ખોલ્યું ને ઉડીને ફોટો ભૂંય પડ્યો. રૂપનો કટકો મારી હાહરીની. હું તરત હાથમાં લઈ ટેનિસની ચાળથી લૂછી નાખી, ફોટો હતો એમનો એમ મેલી, બારણું વાખવા ગયો, પણ મન ના માન્યું. ધોળી ફ્રુટ જેવીને એમની એમ જવા દેવાય? પછી તો બેચરિયા ફેરવી ફેરવીને જોઈ. બીજા ફોટાય જોયા. બધી અડધી ઉઘાડી, કૉક કૉકે તો ખાલી દોરા વીંટેલા. મને થયું કે, આમ એકલો એકલો સવાદ ચાખું તો બેચરિયાનો શો વાંક? તે સંતાડીને તારા ઓલે લેતો આયો. ઘેર જઈને હતા એમના એમ મેલી દઈશ. ખબરેય નઈ પડે.’ મંગળદા બેચરની નજીક ખસ્યા, ‘તું જ જો’, કહી ફોટાની થોકડી બેચરને પકડાવી. પહેલા ફોટામાં બેચર ઘાયલ. ‘મારી દિયોર કેવી ફિટ બોડીસ પહેરી છે, મંગળદા? આખા દેહ ઉપર ક્યાંક કરચોલી ભાળી? ત્યારે શહેરવાળાં કોને કીધાં? આપણે આમાંનું કંઈ જોયું? એમ કરતાં ઘઈડપણ આઈ ગ્યું.’ ‘એમ રોયા વના ફોટા જોઈ લે. પછી જઈએ. રઈ બૂતારશે,’ ‘ક્યાં સુધી ઝાલીન બેહી રઈએ?’ મંગળદાએ ચિંતા કરી, ‘મારે તો રુખીનું સુખ. ખાવાનું ઢાંકી અડોશપડોશમ ચોળા હોવા જતી રે, આપણી તથા જ નહીં જાણે.’ કહી બેચર ફોટા આપી ઊભો થયો.

(૨)
<center>(૨)</center>
મંગળ અને બેચર કાયમ વડ જોડેના ઓટલે જ બેસે એવું નહીં. કોકવાર મંદિરના ઓટલે પણ બેસે. ખાસ શિયાળામાં. અહીં સીધો તડકો આવે એટલે બુલું ના ઠરે. વડ બાજુ આખો દિવસ છાંયડો રહે તેથી ઠાર પડ્યો હોય એટલી ઠંડી આખો દિવસ લાગે. આજે તો બાંકડે ખાસ્સું બેઠા. એટલામાં પાછલા વાસવાળા બાલચંદદા ભગરી અને ભૂરીને લઈને નીકળ્યા. બેચરે પૂછ્યું, ‘બપોર થવા આયો ન ક્યાં હેંડ્યા?’ ‘દવરાવવા. હેંડો બેય જણા, પગ છૂટો થશે.’ બંને જણે આંખના ઇશારાથી નક્કી કર્યું હોય એમ બાલચંદદા ગયા પછી ઊભા થયા. મંગળદાએ આંખ ઝીણી કરી કહ્યું, ‘વાત તો સાચી છે.’ જગ્યા નિશાળથી ખાસ્સી દૂર, એક વડ નીચે હતી. પાડાની બાજુમાં ઊભેલા, ગળે રેશમી રૂમાલ, મોંમાં બીડી અને હાથમાં દંડીકાવાળા જણને જોઈ બેચરે મંગળદાને બરડે ધબ્બો મારીને કહ્યું, ‘આ તો મીઠાનો રમતુડો.’

– તે એમાં શું થઈ ગ્યું?
– તે એમાં શું થઈ ગ્યું?
Line 23: Line 23:
– તને શી રીતે ખબર પડી?
– તને શી રીતે ખબર પડી?
– અલ્યા ભૂલી ગ્યો? તારી ભાભી, રઈ, ખદલપુરની નઈ? ટાઢી હેમ? આજ બાલચંદદાનો ફેરો ફેલ જવાનો, બેચર. બેચરે ઊભા થતાં કહ્યું, ‘હેંડો મંગળદા, ત્યારે, આજે આંખો ટાઢી કરવાનો મેળ નઈ પડે.’

(૩)
<center>(૩)</center>
રાતે ઘણીવાર ઊંઘ ન આવે ત્યારે, મંગળદા કેટલા શિયાળા ને ચોમાસા કોરેકોરાં કાઢ્યાં, એની ગણતરી માંડતા અને છેક આરતીનો ટાઇમ થાય ત્યાં સુધી જાગતા રહેતા. આરતીના ટાઇમે રઈ ઉઠાડવા આવે ત્યારે એને છણકો કરીને કાઢી મૂકતા. હમણાંથી અઠવાડિયામાં આવું બે-ત્રણવાર થવા માંડ્યું છે. સવારે ઊઠે ત્યારે આખું શરીર કડક થઈ જકડાઈ ગયું હોય, માથું ભારે, બીજા તો કોને કહે? બેચરને કહેતા. બેચરનો રોકડો જવાબ, ‘મારી જેમ સાધુ થઈ જા. પછી ડફારો જ નઈ રે.’ મંગળદા રોવા જેવા થઈને કહેતા, ‘માણસમાં હોઈએ ત્યાં સુધી સાધુ શી રીતે થઈએ?’

એ સાંઈઠે પહોંચ્યા ત્યારે પરેશે અચાનક પાર્ટી રાખી. એમની લગ્નગાંઠને દિવસે. પાછી અચાનક, એમને કહ્યા સિવાય રાખી. કાયમ તો એ બે માણસ એકલાં જ જાણતાં. એ દિવસે મૂઈ રઈ. એમને ગમતો સાલ્લો પહેરતી. લાડવાય બનાવતી, ઘરનાંને કહેતી, બેસતો મહિનો છે. એ દહાડે મંગળદા ઘર ગજવતા ફરે, ઘેરથી આઘા ખસે જ નહીં.

Line 34: Line 34:
ઊંઘ તો આવવાની નહોતી. સૂતાં સૂતાં ઘડિયાળમાં જોયું. હજુ દસ જ વાગ્યા હતા. રઈ તો ઘડીકમાં નસકોરાં બોલાવવા લાગી. મંગળદા એને જોઈ રહ્યા. બોલી ઉઠ્યા, ‘કેટલો સુખીયો જીવ! વલોપાત કરે એના ભોગ. ક્યાંથી ઊંઘ આવે!’ ઊભા થઈ કમાડ ઊઘાડ્યું. કિચૂડ અવાજ આવ્યો, પણ રઈને શો ફેર પડે? ઓસરીમાં ઊભા રહી આકાશને તાકી રહ્યા. પૂનમની રાત હતી પણ વાદળમાં ગર્ભ હતો. વેગે દોડતાં વાદળો સાથે ચાંદો સંતાકૂકડી રમતો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ને વાદળ કાળાં મેશ થયાં. પૂનમ જાણે છે જ નહીં એમ ચંદ્ર અદૃશ્ય થયો. પહેલાં ધીમો વહેતો પવન એવો વાયો કે મંગળદાએ ધોતિયું ના પકડ્યું હોત તો ધજા થઈ જાત. ધીમા ફોરે વરસાદ વરસવો ચાલુ થયો. આજે આકાશનો ડોળ જોતાં મંગળદાને થયું કે આજ સૃષ્ટિ કાબૂ બહાર જાય એમ લાગે છે. એમને ગોમતીનો અવાજ સંભળાયો. પહેલાં તો એમણે ના ગણકાર્યું. પણ આજે એનું રેંકવું જુદું જ હતું. કદાચ ભૂખનું રેંકતી હોય, ના આજનું રેંકવું નક્કી જુદું હતું. મંગળદા મૂછમાં હસ્યા, બબડ્યા, ‘માણસ હોય કે ઢોર, મેઘો મંડાય ત્યારે સહુ સરખું.’ ઢોરાંવાળા ઘર તરફ ગયા. એમને જોઈને ગોમતી આઘીપાછી થવા લાગી. એ પાછલા પગ ઉલાળતી હતી. એમને થયું ચારો નાખી, એને લગાર પંપાળીને ટાઢી પાડું. પણ એની આંખમાં જોયું તો મંગળદા બી ગયા. એના ડોળા ફાટી ગયા હોય એવા લાગ્યા. ક્યાંક ભેટું મારે તો આજ સપરમા દહાડે ડફાકો થાય. થોડા દૂર જઈ ગોમતીની આંખોમાં તાકીને જોતાં બેસી રહ્યા. ગોમતી ખાસ્સી આડીઅવળી થઈ, રેંકી, કૂદી ને છેવટે આંખો ઢાળી દીધી. જોખમ ટળી ગયું એમ લાગતાં ઊભા થઈ ગોમતી પાસે ગયા, એને થાબડીને કહ્યું, શાંતિથી ઊંઘી જજે પછી વરસાદ ધીમો થતો જતો હતો. નેવાં નાના છોકરાની દદૂડી જેમ ધીમે ધીમે ટપકતાં ટપકતાં અટકી ગયાં. મંગળદાને થયું, હવે પલળવાનો ભો નહીં. જતાં જતાં બોલ્યાય ખરા, ‘માણસ તો સહન કરે, પણ આમ ઢોરોના નિસાસા લઈને ક્યાં જશો? પરમદહાડે સાંજે જ પરેશ ઢોરોંના ડૉક્ટરને લાયેલો. ડૉક્ટર ગોમતીને ઇન્જેક્શન આપતા કે’તોતો, ‘ટંકે દહશેર દૂધ આપે એવી પાડી આવશે.’ સહુ સારું, પણ ગોમતીનું શું?’

મંગળદાને કોઈકે લાકડીએ લાકડીએ માર્યો હોય એમ આખું શરીર દુખતું હતું. એમના ઓરડામાં જઈ ખાટલામાં બેઠા. રઈ સામે જોયું. બેચરને કહેતા હોય એમ બોલવા માંડ્યા, ‘આ રઈ, ફોટાવાળી કરતાં ઓછી રૂપાળી છે? મોં ઉપર ક્યાંય ડાઘો ભાળ્યો? ક્યાંય કરચલીય છે? ત્યારે નન્નો કેમ ભણતી હશે? બળજબરી કરું? તો તો માણસમાં જ ન ગણાઉં, કેવી મડાની જેમ પડી છે? મારાથી એમ થાય? બીજે ફાંફાં મારું તો બાપા સ્વર્ગમાં રહ્યે વઢે. રઈની જેમ ભગત થઈ જઉં? ત્યારે શું કરું? ગામકૂવે જઉં? ના, મંગળદા, ના, અવગતે જવું છે?’ ઊભા થઈ રઈના ખાટલા પાસે ગયા. રઈને પંપાળી જોઈ. વખત છે ને જાગી જાય, ને એનું મન પલળે. પણ રઈ ઊંઘતી રહી. મંગળદા આંખો ઘેરાઈ ત્યાં સુધી ગોથાં ખાતા રહ્યા. છેવટે ગોમતીની જેમ રઈના ખાટલા જોડે બેસી રહ્યા. આજની બધી વાત બેચરને કહેવાનું નક્કી કરી તાવ ભરેલા શરીરે એમના ખાટલામાં પડ્યા ને ઘસઘસાટ ઊંઘી ગયા.

(૪)
<center>(૪)</center>
સવારે આરતીમાં જવાની તાકાત નહોતી. તોય અર્ધી આરતી થઈ ત્યારે મંગળદા પહોંચ્યા. ઢોલ વગાડવાનો દંડૂકો લેવાને બદલે બધાંથી જુદા જઈ એક ખૂણે ઊભા રહ્યા. આરતી પૂરી થઈ પછી, ન ચંદનનો લેપ, કે ન પ્રસાદ, બસ ઉપડી જવાની હોય એમ બહાર જઈ બેચરની રાહ જોતા ઊભા રહ્યા. જેવો બેચર બહાર આવ્યો કે એનો હાથ પકડીને ખેંચી ગયા મંદિરના પરિસર બહાર. નિશાળના બગીચામાં પીપળો આવ્યો ત્યાં સુધી બોલ્યા કે ચાલ્યા સિવાય એને ખેંચતા રહ્યા. એમના રંગઢંગને જોઈને બેચરને થયું કે કાલની રજેરજ વાત કહી દેશે, આજે મંગળદા. મંગળદા નીચું મોં રાખી, બેચરનો હાથ પકડી રાખી બોલ્યા, ‘બધાંને અબખે પડી ગ્યો છું રઈના વાદે. રઈને હું ગમતો જ નથી જાણે.’ પછી નીચું મોં રાખી ક્યાંય સુધી બેઠા રહ્યા.

ગઈ રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો તોય વાતાવરણમાં સહેજેય ઠંડક નહોતી. હજુ ધામ હતો. આખી નિશાળમાં ટીપુંય પવન નહોતો. ઝાડનાં પાંદડાં સહિત બધું સ્થિર હતું. બેચરે ગમછાથી મોં લૂછી પૂછ્યું, ‘સાંજ સુધીમાં ત્રાટકે એમ લાગે છે, મંગળ?’ જવાબ આપ્યા સિવાય મંગળદા મૂંગા મૂંગા દૂર વખડા બાજુ જોતા રહ્યા. વખડા નીચે બે કૂતરાં ગેલ કરતાં હતાં. એકબીજાના મોંમાં મોં નાંખે, કાન કરડે, ચાટે, એકબીજાને નીચે પાડી આળોટતા વહાલ કરે, વિચિત્ર અવાજ કરે. બેચરનું ધ્યાન જતાં અકળાઈને હાથમાં ઢેખાળો લઈ બબડ્યો, ‘મારા હાહરાં ટાણું કે કટાણું જોયા વગર જો ન મંડ્યા છે તે?’ મંગળદાએ ઇશારાથી બેચરને રોક્યો. બેચરના હાથમાંથી ઢેખાળો પડી ગયો. પેલાં કૂતરાંનો અવાજ મોટો થતો ગયો. મંગળદા અચાનક ઊભા થયા, ને ભલામણ કરતાં હોય એમ, ‘પેલ્લાં.... કૂતરાંને રમવા દેજે બેચર, કહી ઘર બાજું એકલા દોટ મૂકી.’

Line 41: Line 41:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????-?????
|previous = ૯. સિલ્વર જ્યુબિલી
|next = ?????
|next = ૧૧. ઊધઈ
}}
}}
18,450

edits