સુમન શાહની વાર્તાસૃષ્ટિ/મનીષ ફરીથી નૉર્થ ટ્રેઈલ પાર્કમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મનીષ ફરીથી નૉર્થ ટ્રેઈલ પાર્કમાં|}} {{Poem2Open}} <center>(“એ અને ટૅરિટો...")
 
No edit summary
Line 51: Line 51:
છેલ્લા દિવસની સવારે પણ મનીષ પાર્ક જવા નીકળતો’તો. એણે બેનાને કહ્યું -બધી વાતે ધ્યાન રાખજે: રાખીશ, તું પણ તારું ધ્યાન રાખજે: હું પાર્ક જઇ આવું; નથી ખબર, ક્યારે પાછો આવીશ: મને પણ નથી ખબર, ફરી ક્યારે મળાશે; રાતે ઍરપોર્ટ તો નહીં આવું પણ તારી સાથે પાર્ક આવું?: ચાલ ને, એથી સારું શું!: એકબીજાંનો હાથ ઝાલીને બન્ને પ્હૉંચ્યાં. આજે સૂરજ એકદમ તેજ હતો. ચોખ્ખો તડકો હતો. પૉન્ડ વળી પાછું પાણી પાણી થવા લાગેલું. અનેક ગૂઝ ઊતરી આવેલાં ને ધીમી ગતિએ તરતાં’તાં. કેટલાંક પાંખો ફફડાવીને ન્હાતાં’તાં. ન્હાઇ ચૂકેલાં જલ્દીથી કિનારા ભણી સરતાં’તાં ને કૂદી કૂદીને લૉનના તડકામાં ભીનાં શરીર સૂકવતાં’તાં. બેના અને મનીષને ખ્યાલ ન રહ્યો કે કેટલા લૂપ પૂરા કર્યા ને કેટલા સમય લગી મૂંગા મૂંગા બસ ચાલ્યા જ કર્યું. વચ્ચે એક વાર બેના બોલેલી: તું આવજે ને, રૅજાઈના આવી ગઇ હશે: આઇ હોપ સો, પ..ણ છોડ ને એ વાત: બ્રિજ વટાવતી વખતે બેના કશું ક્હૅવા જતી’તી પણ એકાએક બરાડી ઊઠી -મનીષ મનીષ, વૉચ વૉચ! બ્લૅક બર્ડ ઈઝ કમિન્ગ ટુ અસ!: એ ચકરાઈને જતું રહ્યું ત્યાં લગી બન્ને નીચાં નમી એકમેકને વળગી રહ્યાં.

= = =
***

: અનુવચન :
: અનુવચન :
26,604

edits