સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/અલૌકિક આસક્તિ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} જગતમાંમાબાપનોપ્રેમમેંજેવોજાણ્યોછેતેવોકોઈએનહીંજાણ્ય...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
જગતમાં માબાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે તેવો કોઈએ નહીં જાણ્યો હોય. મારા પિતા ઝીણાંમાં ઝીણાં કામ પણ નોકરચાકર પાસે નહીં, પણ મારી પાસે જ કરાવતા. પાણી જોઈતું હોય કે પગ ચાંપવાના હોય, કંઈ પણ કામ હોય કે મને બૂમ પાડી જ છે. મારા તરફ એમની આસક્તિ કંઈક અલૌકિક હતી.
જગતમાંમાબાપનોપ્રેમમેંજેવોજાણ્યોછેતેવોકોઈએનહીંજાણ્યોહોય. મારાપિતાઝીણાંમાંઝીણાંકામપણનોકરચાકરપાસેનહીં, પણમારીપાસેજકરાવતા. પાણીજોઈતુંહોયકેપગચાંપવાનાહોય, કંઈપણકામહોયકેમનેબૂમપાડીજછે. મારાતરફએમનીઆસક્તિકંઈકઅલૌકિકહતી.
તે દિવસે હંમેશની રીત પ્રમાણે હું પગ દાબતો હતો. પગ દાબતાં દાબતાં એમ વિચાર થયા કરે કે આજે છૂટી મળી જાય તો બહુ સારું — નાટક જોવાય. કહેવા ગયો, “બાપુ…” પણ બાપુ સાંભળે શેના? જાણી ગયા ખરા કે આજે છોકરાનું ચિત્ત ક્યાંક ચોટેલું છે. બીજી વાર કહ્યું, “બાપુ, આજે ભારે નાટક છે,” તોયે જવાબ ના મળ્યો. પણ મને તે દિવસે એવો તો મોહ લાગ્યો હતો કે હું ચેતું શેનો? ત્રીજી વાર કહ્યું, “આજે ભારે નાટક છે, બાપુ, જોવા જાઉં?” “જ…જાઓ” એ શબ્દ એમના મોંમાંથી નીકળ્યા, પણ એનો અર્થ “ના જાઓ” એમ જ હતો. છતાં આપણે તો ગયા.
તેદિવસેહંમેશનીરીતપ્રમાણેહુંપગદાબતોહતો. પગદાબતાંદાબતાંએમવિચારથયાકરેકેઆજેછૂટીમળીજાયતોબહુસારું — નાટકજોવાય. કહેવાગયો, “બાપુ…” પણબાપુસાંભળેશેના? જાણીગયાખરાકેઆજેછોકરાનુંચિત્તક્યાંકચોટેલુંછે. બીજીવારકહ્યું, “બાપુ, આજેભારેનાટકછે,” તોયેજવાબનામળ્યો. પણમનેતેદિવસેએવોતોમોહલાગ્યોહતોકેહુંચેતુંશેનો? ત્રીજીવારકહ્યું, “આજેભારેનાટકછે, બાપુ, જોવાજાઉં?” “જ…જાઓ” એશબ્દએમનામોંમાંથીનીકળ્યા, પણએનોઅર્થ“નાજાઓ” એમજહતો. છતાંઆપણેતોગયા.
નાટકનો પહેલો જ પડદો ખૂલેલો હતો, અને હું તો નાટકનો ભારે રસ લેવાને તત્પર થઈ રહેલો હતો. તેવામાં ઘેરથી એક જણે આવીને ખબર આપ્યા, “બાપુ તો ઘેર રોઈને માથું કૂટે છે.” હું તરત નીકળી આવ્યો. ઘેર જઈને બાપુની માફી માગી. કંઈ પણ બોલ્યા નહીં. એક પણ કડવો શબ્દ કહ્યો નથી. પોતે જ રોઈને, માથું કૂટીને પોતાનો અણગમો બતાવ્યો.
નાટકનોપહેલોજપડદોખૂલેલોહતો, અનેહુંતોનાટકનોભારેરસલેવાનેતત્પરથઈરહેલોહતો. તેવામાંઘેરથીએકજણેઆવીનેખબરઆપ્યા, “બાપુતોઘેરરોઈનેમાથુંકૂટેછે.” હુંતરતનીકળીઆવ્યો. ઘેરજઈનેબાપુનીમાફીમાગી. કંઈપણબોલ્યાનહીં. એકપણકડવોશબ્દકહ્યોનથી. પોતેજરોઈને, માથુંકૂટીનેપોતાનોઅણગમોબતાવ્યો.
તે દિવસથી, તેમની જિંદગીમાં તો મેં કદી નાટક નથી જોયો.
તેદિવસથી, તેમનીજિંદગીમાંતોમેંકદીનાટકનથીજોયો.
 
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits