સ્વરૂપસન્નિધાન/આત્મકથા-સતીશ વ્યાસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 70: Line 70:
આત્મકથા એના લેખકના ભૂતકાળના જીવનથી વર્તમાનના જીવન સુધીનું કલાપૂર્ણ ગતિશીલ ચરિત્રચિત્રણ છે. એ માત્ર ભૂતકાળનું નિરૂપણ નથી પણ જે ભૂતકાળે વર્તમાનના લેખકને ઘડ્યો એનો પુરાવો છે. આ કાલાનુસંધાનમાં વ્યક્તિની ઘડતરકથામાં ઉપયોગી ન હોય એ વસ્તુઓ, પ્રસંગો, ઘટનાઓ કે વ્યક્તિઓની સામગ્રી અંદર લાવવી જરૂરી નથી. પાદનોંધ :

= આત્મકથા વિશેની અન્ય સામગ્રી=
'''=આત્મકથા વિશેની અન્ય સામગ્રી='''
(આત્મકથા વિશે સ્ટીફન ઝિ્વગ)
'''(આત્મકથા વિશે સ્ટીફન ઝિ્વગ)'''
આત્મકથા એ તો જીવનલીલાનું. નવે રસની છોળોથી છલકાતું મહાકાવ્ય છે. નવલકથાકાર કે કવિ. અસંપ્રજ્ઞાતપણે પણ, આખરે તો આ જ સાહિત્યસ્વરૂપની સાધના કરતા હોય છે; પરંતુ સંપૂર્ણ સિદ્ધિ તો કોઈ વિરલાને જ વરે છે. સાહિત્યનાં સઘળાં સ્વરૂપોની અપેક્ષાએ આ સ્વરૂપમાં આલેખકનું ઉત્તરદાયિત્વ સવિશેષ હોવાને કારણે સાફલ્ય પણ પ્રાંશુલભ્ય જ બની રહે છે. વિશ્વસાહિત્યમાં, આમે ય, આત્મકથાઓ તો થોડી જ લખાઈ છે. ને તેમાંથી પણ આંગળીને વેઢે ગણી શકાય એટલી જ સ્મરણીય બની રહે તેવી છે. તલાવગાહી માનસવિશ્લેષણનું રૂપ ધારણ કરતી તો, વળી, વિરલતમ છે. સીધાસાદા સાહિત્યનાં અતિપરિચિત સ્તરોને અતિક્રમીને આત્માનાં ગહનતમ ગહ્વરોમાં નિવિષ્ટ સ્વનો સાક્ષાત્કાર કરવો એ સાધારણ વાઙ્મયસેવીને માટે દુષ્કર છે.

પ્રથમ દૃષ્ટિએ તો કલાકારને આત્મરેખાંકન સહજ અને સુસાધ્ય લાગે. કલ્પક કલાકાર પોતાના સિવાય બીજા કોને વધારે સારી રીતે ઓળખે? અહીં જે સ્વ છે તેનો તો એકે એક અનુભવ નિરાવરણ બની ચૂક્યો હોય છે. તેનાં સર્વ ગૂઢ રહસ્યોની આડેનો અંતરપટ ખસી ગયો હોય છે, તેના અંતઃપુરનાં બધાં બારીબારણાં ખૂલી ગયાં હોય છે. માત્ર સ્મૃતિને ઢંઢોળીને જીવનની ઘટનાઓનો તાદૃશ ચિતાર આપીને જ સત્યને પ્રગટ કર્યાનો આત્મસંતોષ લેવામાં, જનસમુદાય સમક્ષ પોતાના ચિત્ત આડેની જવનિકા ખસેડી લેવામાં જ જાણે કે એ કલાકાર ચરિતાર્થ થતો હોય એમ માનવામાં આવે છે. જેમ કલ્પના વ્યાપારશૂન્ય અને પૂર્વનિયત વાસ્તવિક ઘટનાની યાંત્રિક અનુકૃતિ સરખી ફોટોગ્રાફીમાં ચિત્રકળાને અનિવાર્ય એવી નિસર્ગદત્ત શક્તિની જરૂરિયાત રહેતી નથી, તેમ આત્મરેખાંકનની કલાના નિર્માણને માટે કલાકારની આવશ્યકતા નથી. માત્ર કાળજીવાળા નોંધણીકામદારથી નભી જાય એમ ઘણી વાર લાગે. તો તો પછી ગમે તે મગનછગન સફળ આત્મકથાકાર થઈ શકે.

Line 87: Line 87:
કોઈ પોતાને વિષે કેવળ સત્ય કહી શકવાને સમર્થ નથી, ને પોતાના જ જીવનનું આલેખન કરવાનું હોવા છતાં ભૂતકાળને કલ્પનાની આંખે ઉકેલવાનો રહે છે; તો યે આત્મકથાના લેખમાં પ્રામાણિકતા તો અનિવાર્ય ગણાય જ. આરપાર જોઈ શકાય એવાં લલિત વાડ્મયનાં નવલકથા કે કાવ્ય જેવાં સ્વરૂપનો આશ્રય લઈને પોતાના જીવનનો એકરાર કરવો એ ઘણું સરળ છે; ને કલાત્મક દૃષ્ટિબિંદુથી જોતાં એ વધારે પ્રતીતિકર પણ લાગતું હશે, પણ જીવનવણીનાં બધાં પૃષ્ઠો નિઃસંકોચ ખુલ્લાં મૂકી દેવાં એ ઘણું કઠિન છે. આત્મકથામાં સત્યની, ના, નર્યા સત્યની જ અપેક્ષા રહેતી હોવાને કારણે આત્મકથાકારમાં વિશિષ્ટ પ્રકારના વીરત્વની અપેક્ષા રહે છે. કારણ કે આત્મકથાકારને પોતાના પ્રેયને અવગણીને પોતાને અળખામણા થવું પડે છે. મનના સર્વ વ્યાપારોથી પરિચિત એવો વિદગ્ધ કલાકાર જ સાફલ્યને વરી શકે છે, ને આથી જ ગૂઢ માનસિક વ્યાપારોને આલેખતી આત્મકથાનો પ્રકાર આપણા સમયમાં મોડે મોડે ખેડાવો શરૂ થયો છે. આપણી અનુગામી પેઢીને માટે એ ક્ષેત્ર આપણે ખુલ્લું મૂકતા જઈએ છીએ. આત્માના વિરાટ વિશ્વને અંતર્મુખ બનીને નિહાળતાં પહેલાં મનુષ્યને નવા ખણ્ડો શોધવા પડ્યા, સમુદ્રોનાં ઊંડાણ તાગવાં પડ્યાં ને ભાષા શીખવી પડી. આપણા પૂર્વજોને એ વિશ્વના રહસ્યપૂર્ણ માર્ગોની ઝાંખી સરખી થઈ નહોતી.

માનસશાસ્ત્રના અભ્યાસથી પોતાને વિષે વધારે પડતી સભાન બની ગયેલી દુનિયામાં કળાનો ક્ષય થવાનો છે એવો ભય સેવનારને માટે ઉપર વર્ણવાયેલો આત્મકથાનો પ્રકાર આશ્વાસનરૂપ બની રહો. કળા કદી થંભી જતી નથી, માત્ર નવા વળાંકો લે છે...

– સ્ટીફન ઝિવગ (રજૂકર્તાઃ સુરેશ જોષી)
{{Right|– સ્ટીફન ઝિવગ (રજૂકર્તાઃ સુરેશ જોષી)}}

સન્નિધાન : પુસ્તક ૨, પૃઃ ૨૮-૩ર
{{Right|સન્નિધાન : પુસ્તક ૨, પૃઃ ૨૮-૩ર }}

આત્મકથા : આત્માવિષ્કરણનું પરિણામ

'''આત્મકથા : આત્માવિષ્કરણનું પરિણામ'''

જીવનચરિત્ર લખવાની પ્રેરણાનું મૂળ કારલાઈકથિત વિભૂતિપૂજા (hero-worship)ની ભાવના છે. તો આત્મ-ચરિત્રનું આત્મ આવિષ્કરણ (self-expression)ની સર્વ-જનીન પ્રવૃત્તિ છે. આત્મ આવિષ્કરણ એટલે પોતાના બાહ્ય તેમ જ આંતરસ્વરૂપનું પ્રકટીકરણ માણસને બીજાની વાત સાંભળવામાં રસ હોય છે તેની સાથે તેનામાં, પોતાની વાત બીજાને કહીને નિજ સ્વરૂપને પ્રગટ કર્યાનો આનંદ માણવાની વૃત્તિ પણ સૂતેલી હોય છે. કવચિત્ તેનામાં બીજાની વાત સાંભળવા કરતાં પોતાની વાત કહેવાનું વલણ વિશેષ પ્રબળ દેખાય છે. સાધારણ મનુષ્યમાં પોતાની વાત કહેવાનું વલણ વિશેષ પ્રબળ દેખાય છે. સાધારણ મનુષ્ય પોતાનાં વીતકોની કથા સહૃદય સ્નેહી? સ્વજનની સમક્ષ કહીને દુઃખનો ભાર હળવો કરે છે. કવિ અને કલાકારો પોતાના અનુભવો અને સંવેદનોને શબ્દદેહે ઉતારીને એક પ્રકારની રાહત અનુભવે છે. આત્મ-આવિષ્કરણ સર્જનના હરેક વ્યાપારમાં અનુસૂત હોય છે. તે દૃષ્ટિએ આત્મચરિત્રના વિશાળ ઉદરમાં તેના લેખકના જીવનની બાધા-આંતરિક, અંગત-જાહેર, સ્થૂળ-સૂક્ષ્મ તમામ મહત્ત્વની બાબતો સમાવેશ પામે છે. વળી, આત્મચરિત્રની માંડણી કલ્પનાને બદલે ઇતિહાસપૂત સત્ય પર થાય છે. આ જોતાં આત્મચરિત્રને અલાયદા સાહિત્યપ્રકાર તરીકે ગણીએ તો ખોટું નથી.

– ડૉ. ધીરુભાઈ ઠાકર
{{Right|– ડૉ. ધીરુભાઈ ઠાકર}}

‘રસ અને રૂચિ’, પૃ. ૯૪-૯૫
{{Right|‘રસ અને રૂચિ’, પૃ. ૯૪-૯૫}}

{{Poem2Close}}
{{Poem2Close}}

Line 98: Line 100:

{{HeaderNav2
{{HeaderNav2
|previous = ??????????
|previous = ટૂંકી વાર્તા-વિજય શાસ્ત્રી
|next = ???? ?????
|next = જીવનકથા-મણિલાલ પટેલ

18,450

edits