18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 69: | Line 69: | ||
આત્મકથા એક એવો સંવાદ છે જેમાં હું કોઈ પ્રતિભાવની રાહ જોવા થોભતો નથી. | આત્મકથા એક એવો સંવાદ છે જેમાં હું કોઈ પ્રતિભાવની રાહ જોવા થોભતો નથી. | ||
આત્મકથા એના લેખકના ભૂતકાળના જીવનથી વર્તમાનના જીવન સુધીનું કલાપૂર્ણ ગતિશીલ ચરિત્રચિત્રણ છે. એ માત્ર ભૂતકાળનું નિરૂપણ નથી પણ જે ભૂતકાળે વર્તમાનના લેખકને ઘડ્યો એનો પુરાવો છે. આ કાલાનુસંધાનમાં વ્યક્તિની ઘડતરકથામાં ઉપયોગી ન હોય એ વસ્તુઓ, પ્રસંગો, ઘટનાઓ કે વ્યક્તિઓની સામગ્રી અંદર લાવવી જરૂરી નથી. પાદનોંધ : | આત્મકથા એના લેખકના ભૂતકાળના જીવનથી વર્તમાનના જીવન સુધીનું કલાપૂર્ણ ગતિશીલ ચરિત્રચિત્રણ છે. એ માત્ર ભૂતકાળનું નિરૂપણ નથી પણ જે ભૂતકાળે વર્તમાનના લેખકને ઘડ્યો એનો પુરાવો છે. આ કાલાનુસંધાનમાં વ્યક્તિની ઘડતરકથામાં ઉપયોગી ન હોય એ વસ્તુઓ, પ્રસંગો, ઘટનાઓ કે વ્યક્તિઓની સામગ્રી અંદર લાવવી જરૂરી નથી. પાદનોંધ : | ||
<center>= આત્મકથા વિશેની અન્ય સામગ્રી=</center> | |||
= આત્મકથા વિશેની અન્ય સામગ્રી = | |||
(આત્મકથા વિશે સ્ટીફન ઝિ્વગ) | (આત્મકથા વિશે સ્ટીફન ઝિ્વગ) | ||
આત્મકથા એ તો જીવનલીલાનું. નવે રસની છોળોથી છલકાતું મહાકાવ્ય છે. નવલકથાકાર કે કવિ. અસંપ્રજ્ઞાતપણે પણ, આખરે તો આ જ સાહિત્યસ્વરૂપની સાધના કરતા હોય છે; પરંતુ સંપૂર્ણ સિદ્ધિ તો કોઈ વિરલાને જ વરે છે. સાહિત્યનાં સઘળાં સ્વરૂપોની અપેક્ષાએ આ સ્વરૂપમાં આલેખકનું ઉત્તરદાયિત્વ સવિશેષ હોવાને કારણે સાફલ્ય પણ પ્રાંશુલભ્ય જ બની રહે છે. વિશ્વસાહિત્યમાં, આમે ય, આત્મકથાઓ તો થોડી જ લખાઈ છે. ને તેમાંથી પણ આંગળીને વેઢે ગણી શકાય એટલી જ સ્મરણીય બની રહે તેવી છે. તલાવગાહી માનસવિશ્લેષણનું રૂપ ધારણ કરતી તો, વળી, વિરલતમ છે. સીધાસાદા સાહિત્યનાં અતિપરિચિત સ્તરોને અતિક્રમીને આત્માનાં ગહનતમ ગહ્વરોમાં નિવિષ્ટ સ્વનો સાક્ષાત્કાર કરવો એ સાધારણ વાઙ્મયસેવીને માટે દુષ્કર છે. | આત્મકથા એ તો જીવનલીલાનું. નવે રસની છોળોથી છલકાતું મહાકાવ્ય છે. નવલકથાકાર કે કવિ. અસંપ્રજ્ઞાતપણે પણ, આખરે તો આ જ સાહિત્યસ્વરૂપની સાધના કરતા હોય છે; પરંતુ સંપૂર્ણ સિદ્ધિ તો કોઈ વિરલાને જ વરે છે. સાહિત્યનાં સઘળાં સ્વરૂપોની અપેક્ષાએ આ સ્વરૂપમાં આલેખકનું ઉત્તરદાયિત્વ સવિશેષ હોવાને કારણે સાફલ્ય પણ પ્રાંશુલભ્ય જ બની રહે છે. વિશ્વસાહિત્યમાં, આમે ય, આત્મકથાઓ તો થોડી જ લખાઈ છે. ને તેમાંથી પણ આંગળીને વેઢે ગણી શકાય એટલી જ સ્મરણીય બની રહે તેવી છે. તલાવગાહી માનસવિશ્લેષણનું રૂપ ધારણ કરતી તો, વળી, વિરલતમ છે. સીધાસાદા સાહિત્યનાં અતિપરિચિત સ્તરોને અતિક્રમીને આત્માનાં ગહનતમ ગહ્વરોમાં નિવિષ્ટ સ્વનો સાક્ષાત્કાર કરવો એ સાધારણ વાઙ્મયસેવીને માટે દુષ્કર છે. |
edits