સ્વરૂપસન્નિધાન/લલિત નિબંધ-મણિલાલ હ. પટેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 85: Line 85:

<center>'''= નિબંધ વિશેની અન્ય સામગ્રી ='''</center>

<center>નિબંધમાં કર્તાનું વ્યક્તિત્વ</center>
<center>'''નિબંધમાં કર્તાનું વ્યક્તિત્વ'''</center>
નિબંધકાર વિષયના ઓઠે ઓઠે પોતાની જાતને અને વિષય સાથેના પોતાના સંબંધને વ્યક્ત કરતો હોય છે. વિષયની એની ચર્ચામાં, વિષયની આડશે પોતાનાં સંવેદનો, અનુભૂતિઓ અને કલ્પનાઓને તે લડાવતો હોય છે. રચનાના સ્તરેતરમાં, કણેકણમાં, એનાં લય-દ્યુતિ પ્રકટતાં રહે છે. કહો કે વિષયમાંથી, સમગ્ર રચનામાંથી એનું વ્યક્તિત્વ છલકાઈને બહાર આવે છે. એના બે પારદર્શક અને હૂંફાળા વ્યક્તિત્વના પરિચયમાંથી આપણે જગત અને માનવી સાથેના એના રાગ-રોષને જાણી શકીએ છીએ, એની અંતર્ગત વેદનાઓનો અને આનંદનો આપણને તાળો મળી જાય છે. એના ગમા-અણગમાઓનું ગણિત આપણને હાથવગું બને છે. રચનામાં તે કશા ભેદભાવ કે અંતર રાખ્યા વિના ભાવકની સામે પોતાનું હૃદય બહાર કાઢીને જવા દેતો હોય અને એ હૃદયને જ જાણે સ્વયંમેવ બોલવા દેવું હોય એટલી સહજતાથી તે અંગત વાર્તાલાપ માંડે છે. ભાવકને તે કશુંય પરાયું લાગવા દેતો નથી. ભાવકનો સન્મિત્ર બનીને તે ગોષ્ઠી આરંભે છે. એક આપ્તજન બીજા આપ્તજનને વર્ષો પછી મળે અને બંને એક હરફ પણ ન ઉચ્ચારે છતાં બંનેની આંખમાં જે નિર્મલ પ્રેમ વર્ષતો હોય, બંનેની કીકીઓમાં વિશ્વાસનો જે સંકેત વર્તાય, તે જ ઉભયના સંબંધની સચ્ચાઈને પુરવાર કરી આપે છે. નિબંધમાં પણ સર્જક અને વાચક વચ્ચે વિશ્વાસનો આવો એક સેતુ રચાતો હોય છે. નિબંધકારનું ભાવક સાથેનું આવું સૌજન્ય ભાવકને આપ્તજનની ઉષ્મા આપી રહે છે. કોઈપણ સારા નિબંધનો વિષય આમ સર્જકનું વૈવિધ્યભર્યું, મધુર વ્યક્તિત્વ પોતે છે. નિબંધમાં બીજું બધું પશ્ચાદ્ભૂમાં નંખાઈ જાય તો ચાલે પણ એના શબ્દ શબ્દ ઉપર સર્જકના વ્યક્તિત્વની મુદ્રા તો અંકિત થયેલી માલૂમ પડવી જોઈએ. જેમ કોઈ ઊંચા પ્રકારના પુષ્પોમાંથી રસ કાઢી લેતાં એના અર્કમાંથી કિંમતી અત્તર આપણા હાથમાં આવે છે, તેમ નિબંધ પણ સર્જકના સમૃદ્ધ વ્યક્તિત્વના અર્કરૂપ હોવો જોઈએ. પ્રિસ્ટલીએ લેખના નિબંધોને માત્ર લૅમ્બના વ્યક્તિત્વની અભિવ્યક્તિ જ નહિ પણ તેના સમગ્ર વ્યક્તિત્વના અર્ક તરીકે ઓળખાવ્યા છે, તે આ સંદર્ભમાં સાચું છે. નિબંધવાચનના અંતે વિષય કદાચ વિસ્મરણના ગર્તમાં ધકેલાઈ જાય, પણ ચિત્ત ઉપર એક અમીટ છાપ અંકાઈ જાય છે તે તો એના સર્જકના આકર્ષક વ્યક્તિત્વની જ. નિબંધમાં આમ આકર્ષણ વિષયનું નહિ, વ્યક્તિત્વનું હોય છે. વ્યક્તિત્વ જ વાચકને નિબંધના અંત સુધી જકડી રાખે છે.  

<center>નિબંધમાં વિષયસામગ્રી</center>
<center>'''નિબંધમાં વિષયસામગ્રી'''</center>
નિબંધસ્વરૂપની વિશેષતા જ એ રહી છે કે એમાં અનેક વિષયોની અલપઝલપ હોવા છતાં કોઈ વિષય એને માટે મહત્ત્વનો નથી. કારણ કે નિબંધકાર વિષયને નહિ, પોતાને આલેખતો હોય છે. વિષયનું કશું જ મૂલ્ય હોય તો પેલા પડને પ્રકાશિત કરવા પૂરતું. આવા નિમિત્તરૂપ વિષય માટે તો એની સામે વિશાળ ધરતી, અકલિત નિસર્ગ અને નિગૂઢ માનવહૃદય પડેલાં છે. સ્થળમાં સ્થૂળ તત્ત્વથી માંડીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વ નિબંધનો વિષય થઈ શકે. પછી એ દીવાસ્વપ્નને આલેખે કે સત્યકથાને નિરૂપે; કોઈ લડાઈ વિશે લખે કે દફનક્રિયાની વાત કરે; ધુમ્મસ, વટવૃક્ષ કે ક્ષિતિજ જેવા પ્રાકૃતિક વિષયો લે, અથવા તો કીડી, ખિસકોલી કે અમીબા ઉપર લખે; તાજમહેલનું વર્ણન કરે કે મિત્રતાની કલા ઉપર સંભાષણ આપે; ધર્મની ચર્ચા કરે કે મૃત્યુનું વિમર્શન કરે – આ બધું જ નિબંધની સામગ્રી થઈ શકે. પણ અહીં આપણે ઉપર જોયું તેમ, વિષયના પ્રતિપાદન કરતાં વિષયને અવલંબીને સર્જકનું વ્યક્તિત્વ કેવું ને કેટલી સચોટતાથી અખંડ રીતે ઊતરી આવ્યું છે તે અગત્યનું છે. આ અર્થમાં જ અન્ય કલાસ્વરૂપો કરતાં નિબંધમાં વિષયનું મહત્ત્વ ઓછું અંકાય છે. નિબંધમાં વિષય સર્જકના વ્યક્તિત્વને ઉઠાવ આપનાર ઉદ્દીપન વિભાવનું કાર્ય કરે છે. વિષય એ નિબંધનું સાધન છે, સાધ્ય છે વ્યક્તિત્વનું પ્રાકટ્ય. બુદ્ધદેવ બસુએ નિબંધકારના વિષય સાથેના સંબંધની વાતના સંદર્ભમાં ‘અલિધર્મી હિલ્લોલ' એવો શબ્દપ્રયોગ બહુ સમુચિત રીતે કર્યો છે, જેમ ભ્રમર વારંવાર પુષ્પો પાસે જાય અને હિલ્લોલ સાથે વળી વારંવાર પાછો આવે- એ રીતે જ નિબંધકાર એકાધિક વિષયો તરફ વારંવાર ખેંચાતો રહે છે પણ પાછો ફરી ફરીને આવીને ઊભો તો રહે છે પંર પાસે જ, નિબંધકાર આમ વિષયને ઉકેલતા ઉકલતાં આખો ઉકેલાઈ જતો હોય છે. રચનાનું સંગતિ કેન્દ્ર -Cohesive point- આમ વિષય નહિ. વ્યક્તિત્વ બને છે. વાચકને જાદુ કરે છે તે વિષય નહિ, તદ્નિમિત્તે ક્ષત-વિક્ષત થતી રહેલી એની ચેતના.

{{Right|– પ્રવીણ દરજી;}}<br>
{{Right|– પ્રવીણ દરજી;}}<br>
18,450

edits