ધ રેવન કાવ્યરચનાનો અનુવાદ/સંદર્ભ ગ્રંથો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 38: Line 38:
સિલ્વરમન કેનેથ (સંપાદક, ૧૯૯૩) : ન્યૂ એસેયૂઝ ઓન ધ પોઝ પેજર ટેલ્સ (કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ)

હોફમન ડેનીયલ (૧૯૨૩)ઃ પો પો પો પો પો પો પો (ડબલડે એન્ડ કું ઇન્કોર્પોરેશન ગાર્ડન સિટી, ન્યૂયોર્ક)

<be>

'''લેખકનાં અન્ય પુસ્તકો'''
'''લેખકનાં અન્ય પુસ્તકો'''

'''કાવ્યસંગ્રહો'''
'''કાવ્યસંગ્રહો'''
મહેરામણ (૧૯૬૨) : કાન્ત તારી રાણી (૧૯૭૧) : પક્ષીતીર્થ (૧૯૮૮)

Line 58: Line 60:
તેમણે કવિતા, વિવેચન અને સંપાદન ક્ષેત્રે ગુણવત્તાવાળું કામ કર્યું છે. છેલ્લા બે દાયકાથી વિવેચનક્ષેત્રે જે શક્તિશાળી સાહિત્યકારો કામ કરે છે એમાં ડૉ. ટોપીવાળાનું સ્થાન પહેલી હરોળમાં છે. વિવેચનમાં ભાષાકીય વિશ્લેષણ, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદ, સંરચનાવાદોત્તર વિચારણા અને ડિ-કન્સ્ટ્રકશન વ. વિભાવો ગુજરાતીમાં સમજાવવાનું અને એનો પ્રત્યક્ષ સાહિત્યકૃતિઓમાં વિનિયોગ કરવાનું કાર્ય તેમણે કર્યું છે. તેમણે લેખન-કારકિર્દીનો આરંભ કવિતાથી કરેલો. ‘કાન્ત તારી રાણી’, ‘પક્ષીતીર્થ’ વ. તેમના કાવ્યસંગ્રહો પ્રગટ થયેલા છે, પણ તેઓ સવિશેષ વિવેચક તરીકે પ્રસિદ્ધ છે. ‘અપરિચિત અ, અપરિચિત બ’, ‘પ્રતિભાષાનું ક્વચ,’ ‘સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’, ‘વિવેચનનો વિભાજિત પટ.’ ‘ગ્રંથઘટન’ વ. તેમના વિવેચનગ્રંથો છે. તેમણે અનેક સંપાદનો અને અનુવાદો પણ કર્યા છે. પરિષદ તરફથી પ્રગટ થયેલા ‘ગુજરાતી સાહિત્યકોશ : ભાગ-૨ અને ૩ના મુખ્ય સંપાદક છે.

અનેક સાહિત્યસંસ્થાઓ સાથે તે સંકળાયેલા છે. ભારતીય જ્ઞાનપીઠ, સાહિત્ય અકાદમી, દિલ્હી અને નેશનલ બુક ટ્રસ્ટને તેમની સેવાઓ મળી છે.

{{Right|'''- રમણલાલ જોશી'''}}
{{Right|'''- રમણલાલ જોશી'''}}

{{Right|'''(ગુજરાતી ગ્રંથશ્રેણી-૪૩ ‘સુરેશ જોષી’માંથી સાભાર)'''}}

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 65: Line 67:

{{HeaderNav2
{{HeaderNav2
|previous = ??????????
|previous = ‘ધ રેવન’ સૌન્દર્યનું લયાત્મક આવિષ્કરણ
|next = ???? ?????

18,450

edits