ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/હર્ષવદન ત્રિવેદી, 1961: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| 53. હર્ષવદન ત્રિવેદી | (17.6.1961)}} <center> '''રોલાં બાર્ત અને સંરચનાવાદી સાહિત્યવિચાર''' </center> {{Poem2Open}} રોલાં બાર્ત (Roland Barthes) (1915–1980) ફ્રાન્સના એક અગ્રણી સાહિત્યવિવેચક અને ચિંતક હતા. સંરચનાવાદ, ઉત્...")
 
No edit summary
Line 19: Line 19:
આપણી અને આપણાં પૂર્વજો વચ્ચેના જે અંતરના કારણે આપણા અને તેમની માન્યતાઓ અને ધારણાઓ અલગ પડે છે. તે અંતર જ આપણા વર્તમાન અને ભૂતકાળને સમજવાની ચાવી છે. બે પેઢીઓ વચ્ચેની માન્યતાઓ વચ્ચેનો ટકરાવ દર્શાવે છે જે સમાજમાં જે તે સમયે જે માન્યતાઓ અને મૂલ્યો સ્વીકૃત હતા તે ઇતિહાસની નીપજ છે. આ માન્યતાઓ, ધારણાઓ અને પ્રથાઓને વર્ણાવવા માટે બાર્ત વિચારધારા (Ideology) સંજ્ઞા પ્રયોજે છે.

બાર્તના મતે વિચારધારા એ સામાજિક અને આર્થિક હિતોની નીપજ છે. વર્ગવ્યવસ્થાની એ સાંસ્કૃતિક અભિવ્યક્તિ છે. ઉચ્ચ વર્ગ સમાજમાં વર્ચસ્વ ધરાવતો હોવાથી હોવાથી, નિમ્ન વર્ગના દમન માટે ઉચ્ચ વર્ગ વિચારધારાનો પણ ઉપયોગ કરે છે.

મિથ
<center>  '''મિથ''' </center>
સાહિત્યમાં વિચારધારાના સૂચિતાર્થો પર ભાર મૂક્યા બાદ બાર્ત ‘Mythologies’માં કહે છે કે સમાજમાં ફરતા તમામ સંદેશાઆને આ જ બાબત લાગુ પડે છે. ‘મેસેજ’ એટલે માત્ર શાબ્દિક સંદેશ નહીં પણ જેને અર્થ હોય તેવી કોઈ પણ વસ્તુ. આમાં ફિલ્મ, ફોટોગ્રાફ, જાહેરખબર વગેરેની ઇમેજ, વર્ણવ્યવસ્થા આહાર, પ્રેમ અને ભાવના જેવી લાગણીઓ વિશેના વલણો, સાયકલ સ્પર્ધા, મજૂર હડતાળ, પ્રદર્શન જેવી ઘટનાઓ કે નવી કાર, રમકડાં, કપડાં જેવી રોજબરોજની વસ્તુઓનો સમાવેશ થાય છે. બાર્તના મતે આ બધું મેસેજ છે. આ પુસ્તકમાં બાર્તે એબે પિએરે (Abbe Pierre) નામના માણસની મિથનું વિશ્લેષણ કર્યું છે. પિએરે 1950ના દાયકામાં ઘરબારવિહોણા અને સમાજથી તરછોડાયેલા લોકોના અધિકારો માટે લડત ચલાવી અને આજની ભાષામાં કહીએ તો તે મીડિયા સેલીબ્રિટી બની ગયો. તેના વાળ લઘરવઘર હતા. દાઢી લાંબી હતી. બાહ્ય દેખાવ અને ફેશન તરફ તે સાવ બેદરકાર હતો. પણ એક વાર તે અખબારોના કારણે જાણીતો બન્યો એટલે તેના લઘરવઘર વાળ માત્ર વીંખરાયેલા વાળ જ ન રહ્યા પણ તેને એક નવો અર્થ (second order meaning)પ્રાપ્ત થયો. એક મામૂલી માણસના સાદા દેખાવના બદલે તે પિયેરની નમ્રત અને ‘સ્વચ્છ’ વ્યવહારનો સંકેત બની ગયો.

તેની લાંબી દાઢીનું પણ એવું જ થયું. નાના કસ્બાના પાદરીઓ ત્યારે લાંબી દાઢી રાખતા ન હતા. ધાર્મિક પરંપરામાં પણ દાઢી એ મિશનરી ભાવના તથા ત્યાગ-તિતિક્ષાનો ભાવ સૂચવે છે. આમ એક નવી મિથનો જન્મ થયો. લોકો પિયેરના સાત્ત્વિક છવિથી આકર્ષાયા અને તેની મર્યાદાઓની તેમણે અવગણના કરી. તેમને ગરીબી અને નિરાધાર લોકો માટે રાજકીય ઉકેલમાં નહીં પણ પિયેરની ચેરિટી - સેવાભાવનામાં વધારે વિશ્વાસ બેઠો. આમ સેવાકીય પ્રવૃત્તિના સંકેતો સામાજિક ન્યાયના પર્યાયરૂપ બન્યાં.

Line 28: Line 28:
બાર્ત કહેતા કે જે ‘નિર્દોષ’ અને ‘નિર્મળ’ દેખાય છે તેની પાછળ ઘણીવાર સ્થિતિની ખોટી અને વિકૃત રજૂઆત હોય છે. તેનું પ્રેરકબળ વિચારધારા હોય છે. મિથનો રહસ્ય સ્ફોટ કરવાથી મિથની તાકાત તો ઘટે જ છે સાથોસાથ જે શક્તિશાળી આર્થિક અને રાજકીય હિતો તે સાચવે છે તે પણ નબળા પડે છે.

બાર્તની આ દલીલ આજે સાચી ઠરી નથી. મિથ નબળી નથી પડી કે તે જેનાં હિતો સાચવે છે તે પરિબળો પણ ઢીલાં નથી પડ્યાં. એક મિથ-રચના તરીકે ઇમેજ સમાજજીવનનું એક સર્વસ્વીકૃત પાસું બની ગઈ છે. રાજકારણીઓ આ બાબતનો બરાબર ઉપયોગ કરી રહ્યા છે.

સંકેતવિજ્ઞાન
<center>  '''સંકેતવિજ્ઞાન''' </center>
મિથના અભ્યાસ-વિશ્લેષણમાં દરમિયાન જ બાર્ત ભાષાવિજ્ઞાન તરફ વળ્યાં અને એમાંથી જ સંકેતવિજ્ઞાનનો તેમણે પુરસ્કાર કર્યો. સ્વિસ ભાષાવિજ્ઞાની ફર્દિનાં દ સોસ્યૂરે સંકેતવિજ્ઞાનનો વિચાર રજૂ કરેલો. તેને આગળ ધપાવવાનું કામ બાર્તે કર્યું એમ કહી શકાય.

મિથના વિશ્લેષણમાં બાર્તને મિથનું અંત:સ્તવ કે તેનો અર્થ કે અર્થના પ્રકારોમાં એટલો રસ નથી જેટલો મિથિકલ અર્થનું જે રીતે પ્રત્યાયન થાય છે તેના વિશ્લેષણમાં તેનો રસ છે.

Line 36: Line 36:
સોસ્યૂરે એવું કહ્યું કે સંકેતને સિક્કાની જેમ બે બાજુ હોય છે. સંકેતક અને સંકેતિત. એ બંને વચ્ચેનો સંબંધ યાદૃચ્છિક હોય છે.

બાર્તે સોસ્યૂરના સંકેતવિચારનો વિનિયોગ મિથના અભ્યાસમાં કર્યો. આગળ જેનો ઉલ્લેખ કર્યો છે તે એટલે પિયરની મિથનો દાખલો લઈએ. પિએરના લઘરવઘર વાળ માણસ કે તેના ફોટા તરફ જાઈએ ત્યારે આપણી માનસિક સ્થિતિ બરાબર હોય અને દૃષ્ટિ પણ બરાબર હોય તો આ સંકેતકનો આપણે એક ખાસ પ્રકારનો કેશ કલાપ તરીકે અર્થ તારવીએ છીએ. વિશિષ્ટ કેશકલાપ એ આ કિસ્સામાં અર્થ પ્રક્રિયાની દિશામાં પહેલું કદમ છે (first order meaning) એ પછી વિશિષ્ટ કેશકલાપ એક સંકેત તરીકે વધુ એક અર્થ નિષ્પન્ન કરે છે. તે વિનમ્રતા, સાદગીનો ખ્યાલ સૂચવે છે. આ ખ્યાલ second order meaning સૂચવે છે. આ જ કારણે બાર્ત મિથને second order semiological system કહે છે.

વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ (denotation અને connotation)
<center>  '''વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ (denotation અને connotation)''' </center>
પાછળથી બાર્તે તેની પરિભાષાઓમાં ફેરફાર કરીને first order meaning માટે denotation (વાચ્યાર્થ) અને second order meaning માટે connotation (લક્ષ્યાર્થ) સંજ્ઞાઓનો પ્રયોગ કર્યો.

વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે મુખ્ય ફરક એ છે કે વાચ્યાર્થ સ્થિર, સ્થાયી છે. કેશકલાપ હંમેશા કેશકલાપ રહે છે. જ્યારે લક્ષ્યાર્થ સંદર્ભ આધારિત હોય છે. લઘરવઘર વાળ દા.ત., જુદા જુદા સમયે અને જુદી સ્થિતિ - સંદર્ભમાં તેનું અર્થઘટન અલગ થશે. દા.ત., બિન્દાસ કે તુમાખીની છબિ ઊભો કરતો, ઉદ્દંડતા વગેરે અર્થ ઉત્પન્ન થાય છે.

Line 53: Line 53:
The last word on Robbe Grillet? - P. hon. ‘Critical Essays.’ Northwestern Unviersity prests. 1972.

સાહિત્ય આપવાને આપણી આસપાસના વિશ્વ અંગે સભાન બનાવે છે. આપણે આપણાં જીવન, કાર્ય ઇત્યાદિ અંગે વિચારતાં હોઈએ છીએ. તે અંગે એક પ્રશ્નો પણ જાગે છે. સાહિત્ય આ પ્રશ્નોને સમજવામાં મદદ કરે છે. તેમને વિશદ બનાવે છે પણ તેના ઉત્તર મેળવવામાં આપણને મદદ કરતું નથી. જીવન કેવું હોવું જોઈએ! એવો પ્રશ્ન હોય તો તેનો કોઈ જવાબ આપવાને સાહિત્ય પૂરો પાડતું પછી પણ તે અંગે આપણને સભાન બનાવે છે.

સાર્ત્ર અને બાર્ત
<center>  '''સાર્ત્ર અને બાર્ત''' </center>
અસ્તિત્વવાદી ચિંતક જાં પોલ સાર્ત્રે ‘What is Literature’(1947)માં સાહિત્યની વ્યાખ્યા બાંધવાનો પ્રયાસ કર્યો. તેના મત મુજબ સાહિત્ય એ લેખક અને વાચક વચ્ચેનો સંવાદ છે. લેખક એવું ઇચ્છતો હોય છે કે વાચક તેના સ્વાતંત્ર્યનો ઉપયોગ તેના વાચનમાં પ્રમાણભૂત રીતે કરે. (કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ વિના) બીજી બાજુ વાચક પણ એવું ઇચ્છે છે કે લેખક પોતે પણ એ જ રસ્તે ચાલે. લેખનનું આ મોડેલ પ્રતિબદ્ધતાના ખ્યાલ પર અવલંબે છે. લેખક અને વાચક બંને સ્વાતંત્રતા પરત્વે પ્રતિબદ્ધ બને.

સાર્ત્રએ પ્રતિબદ્ધતાના મુદ્દા વિશે સંપ્રેષણના મોડેલને ધ્યાનમાં રાખીને વિચાર્યું હતું. તેના મતે પ્રતિબદ્ધ લેખનનું કામ જગતની છવિ, માનવની સ્થિતિ ઇત્યાદિ સંપ્રેષિત કરવાનું છે. સાહિત્ય તેના પાઠકને શો સંદેશ આપે છે તેની ચર્ચા કર્યા વિના સાહિત્યના પ્રતિબદ્ધ સ્વરૂપ અંગે વાત કરવાનો કોઈ અર્થ નથી.

Line 61: Line 61:
સાહિત્ય એ એક સંસ્થા છે અને સત્તાનું કેન્દ્ર છે. તે બૂર્ઝવાવર્ગના હિતમાં કામ કરે છે. બાર્તના આ વિચારો જર્મન ફ્રેન્કફર્ટ સ્કૂલની ઘણી નજીકના છે.  

‘Writing Degree Zero’ લેખકની ભૂમિકા અને તેના દરજ્જાને સમજવા માટેનો એક નવો જ અભિગમ રજૂ કરે છે. લેખન એ સંપ્રેષણનું કૃત્ય નથી આ શૈલી અને ભાષાને જોડતી એક અભિવ્યક્તિ છે. કોઈ કૃતિનું વાચન આપણે તેના આકલન અને આનંદ માટે કરીએ છીએ. કૃતિનું વાચન પૂરું થયા બાદ આપણને ખ્યાલ આવે છે કે કૃતિ આપણી સમક્ષ પૂરેપૂરી ઉઘડી નથી. ઘણીવાર અમુક માણસોના ચહેરા પર એવા ભાવો હોય કે આપણને તેમને પૂછવાનું મન થાય કે શું વિચારો છો? કે મનમાં શું ચાલી રહ્યું છે. આ zero degree of sense છે. અર્થના સ્થગન(suspension)ની પ્રક્રિયા છે.  

ઉત્તરકાળ
<center>  '''ઉત્તરકાળ''' </center>
બાર્તના કાર્યનો બીજા ભાગ 1960ના અંતભાગમાં શરૂ થાય છે. આ ગાળામાં તે સંરચનાવાદની કેટલીક ક્ષતિઓને ધ્યાનમાં લઈને ઉત્તર સંરચનાવાદ તરફ વળે છે. આમાં બલ્ગેરિયન વિદૂષી જુલ્યા ક્રિસ્તેવાનો તેની પર મહત્ત્વનો પ્રભાવ હતો. આ ગાળામાં થયેલા તેના કાર્યમાં બે નાનાં નિબંધો અત્યંત મહત્ત્વના છે. The Death of Author (1968) અને From work to Text (1971).  

લેખકનું મોત (The Death of The Autor)
<center>  '''લેખકનું મોત (The Death of The Autor)''' </center>
1969માં મિશેલ ફૂકોએ તેનું પ્રખ્યાત ભાષણ આપ્યું What is an Author અને 1968માં બાર્તે એક સનસનીખેજ લેખ લખ્યો. The Death of Author આ લેખ પ્રતિ-માનવવાદ (anti-humanism)ના માનીતા સ્લોગનરૂપ બન્યો. 19મી સદીથી માંડીને વીસમી સદીના સાઠના દાયકાના અંત સુધી લેખક અને તેનો આશય સનાતની વિચારકો અને ફૂકો, બાર્ત જેવા આધુનિકો વચ્ચે મોટા વિવાદનો વિષય રહ્યા હતા. સાહિત્ય અને કૃતિ અંગેનો વિવાદ લેખકની આસપાસ કેન્દ્રિત હતો.

વીસમી સદીના સાહિત્ય, સાહિત્ય સિદ્ધાન્ત, ઉત્તર સંરચનાવાદ, ઉત્તર આધુનિકતાવાદ વગેરેના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ લખાણ છે. કર્તાના જીવનના સંદર્ભમાં કૃતિનું વિશ્લેષણ કરતા પરંપરાગત વિવેચનનો આ લેખ વિરોધ કરે છે.

Line 81: Line 81:
અહીં એ પણ નોંધપાત્ર છે કે બાર્તના મતે લેખકનું મૃત્યુ એટલે કૃતિ કે તેના કથનનો પણ અંત. વાચક એક નિષ્ક્રિય ભોક્તા બનવાને બદલે વાચન અને અર્થઘટનની પ્રક્રિયામાં કૃતિમાં અર્થ નિષ્પન્ન કરે છે.  

From Work to Text (1971)માં બાર્ત આ જ મુદ્દા પર ભાર મૂકે છે. બાર્ત અહીં બે મહત્ત્વના વિચારો રજૂ કરે છે. સર્જન એક પાઠ (ટેક્સ્ટ) છે. વાચક દ્વારા પાઠનું ઉત્પાદન અને કૃતિના આનંદનું પરિણામ છે.

કૃતિ એ જીવંત લેખકનો જ એક હિસ્સો છે. તેનો કૃતિ અને લેખક વચ્ચેનો સંબંધ વિશિષ્ટ હોય છે. કૃતિ એ કર્તાનું પ્રતિબિંબ સમાન છે. આ પરંપરાગત ખ્યાલનો નિર્દેશ કરે છે. કૃતિ એ એક સ્થિર વસ્તુ છે. તેને ઐતિહાસિક સંદર્ભ અને લેખકના આશયના જ્ઞાન દ્વારા સમજી શકાય છે. કૃતિના શબ્દો બાહ્ય વાસ્તવનો નિર્દેશ કરે છે. તેનામાં એક કેન્દ્ર છે જે ચોક્કસ અને સ્થિર અર્થ સંપ્રેષિત કરે છે. તેના અર્થને નિયંત્રિત કરી શકાય છે. આ પરંપરાગત ખ્યાલ હતો. બાર્ત લેખક-કૃતિ (Writerly)અને વાચક-કૃતિ (Readerly) વચ્ચે મહત્ત્વનો ભેદ કરે છે. લેખક-કૃતિમાં લેખકના જીવનમાં અર્થ શોધી શકાય છે જ્યારે વાચકકૃતિ irreducible છે. તેને અર્થઘટનના કોઈ ચોક્કસ માળખામાં બાંધી શકાતી નથી.  

બાર્ત કૃતિ (work) અને (text) વચ્ચે ભેદ કરે છે. કૃતિથી વિરુદ્ધપણે textનો અર્થ અસ્થિર છે. કારણ કે ભાષાની પ્રકૃતિ અને આંતરપાઠ્યતાના કારણે નિષ્પન્ન અર્થોની ક્રીડાનો તે ભાગ બને છે. પાઠ લેખકના મોતમાંથી નિષ્પન્ન થાય છે. કૃતિ એક નક્કર પદાર્થ છે. જેને બાંધી (binding) છે અને જેને કબાટમાં મૂકી શકાય છે. જ્યારે text અનિર્ધારિત, અસ્થિર, અચોક્કસ અને લપસણો છે ને કોઈ પદાર્થ હોવાને બદલે તે વાચન, અનુભવ અને અર્થઘટનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં text વિસ્ફુટિત (explode) થાય છે.

From Work To text લેખમાં ‘text’ અને ‘work’ એ બે સંપ્રત્યયોની ચર્ચા કરતી વખતે બાર્ત ટેક્સ્ટ સંજ્ઞાની વ્યાખ્યા કરવાના બદલે આ બંને સંપ્રત્યયો વચ્ચેના ભેદોની ચર્ચા કરે છે. બાર્ત આ બંને સંપ્રત્યયો વચ્ચેના ભેદની ચર્ચા સાત પ્રકથનો (propositions)ના આધારે કરે છે.

Line 102: Line 102:
આમ text લેખક, વાચક, વિવેચક જેવા સામાજિક સંબંધોને અતિક્રમે છે.

From work to Text લેખ બાર્તના ચિંતનમાં એક મોટા વળાંક સમાન સાબિત થયો. અહીં સંરચનાવાદથી ઉત્તરસંરચનાવાદ તરફ તેની ગતિ જોઈ શકાય છે.  

આંતરપાઠ્યતા (Intertextuality)
<center>  '''આંતરપાઠ્યતા (Intertextuality)''' </center>
સામાન્ય માન્યતા એવી છે કે દરેક કૃતિને અર્થ હોય છે અને વાચકનું કામ તે અર્થને બહાર લાવવાનું કે તે સમજવાનું છે. કૃતિવાચન દ્વારા અર્થબોધનની આ પ્રક્રિયાને ‘વાચન’ કે અર્થઘટન કરીએ છીએ.

જુલ્યા ક્રિસ્તેવા 1965માં ફ્રાન્સ આવી અને સંરચનાવાદ તથા સંકેતવિજ્ઞાન પર તેનો પ્રભાવ પડવો શરૂ થયો. બાર્તના સેમિનારમાં તેઓ એક વક્તવ્ય આપ્યું જેમાં તેણે સંરચનાવાદને એક નવી દૃષ્ટિ આપી. ક્રિસ્તેવા પર રશિયન સ્વરૂપવાદ પછીની વિચારણા અને મિખાઇલ બાખ્તિનનો મોટો પ્રભાવ હતો. એ વખતે બાખ્તિનનું નામ ફ્રાન્સમાં જાણીતું ન હતું.

Line 113: Line 113:
પણ બાર્ત અને ક્રિસ્તેવાના લખાણોના કારણે એવી દલીલ પ્રચલિત બની કે કૃતિઓમાં તેમનો કોઈ સ્વતંત્ર અર્થ હોતો નથી. આ કૃતિઓ intertextual હોય છે. કૃતિના ભાવનની ક્રિયામાં વાચકનો મુકાબલો પાઠ્યાત્મક સંબંધોના એક નેટવર્ક સાથે થાય છે. પાઠકનું અર્થઘટન કરવું એટલે આ સંબંધોનું પગેરું મેળવવાનું. એ વાચન આમ કૃતિઓની વચ્ચેના આવનજાવનની પ્રક્રિયા બને છે. અર્થનું અસ્તિત્વ પાઠ અને તેનાથી સંબંધિત તમામ અન્ય પાઠો વચ્ચે છે. આમ પાઠ એક આંતરપાઠ બને છે.

આંતરપાઠ્યતાના સંજ્ઞાના મૂળ સોસ્યૂરમાં છે. બીજા મહત્ત્વનો પ્રભાવ બખ્તિનનો છે. ક્રિસ્તેવાએ સોસ્યૂર અને બખ્તિન બંનેના સંયોજન દ્વારા આંતરપાઠ્યતાની એક થિયરી રચવાનો પ્રયાસ કર્યો હતો. જાકે સોસ્યૂર અને બાખ્તિને intertextual સંજ્ઞાનો પ્રયોગ કર્યો નથી.

કથાવિશ્લેષણ અને રશિયન સ્વરૂપવાદ
<center>  '''કથાવિશ્લેષણ અને રશિયન સ્વરૂપવાદ''' </center>
રશિયન સ્વરૂપવાદીઓનો બાર્ત ઉપર મહત્ત્વનો પ્રભાવ હતો. સ્વરૂપવાદીઓની જેમ બાર્તે સાહિત્યકૃતિની સમજ માટે જીવનકથા, મનોવિજ્ઞાન અને સામાજિક સ્થિતિ ઇત્યાદિના અભ્યાસને લક્ષમાં લેવાના વલણને પડકાર્યું હતું. તેઓ સાહિત્યને ભાષાનો એક વિશિષ્ટ પ્રયોગ ગણાતા હતા અને તે માટે જ તેમણે પોતાની અભ્યાસ પદ્ધતિ માટે સોસ્યૂરના ભાષાવિચારનો યથેચ્છ ઉપયોગ કર્યો. સ્વરૂપવાદીઓ સાહિત્યને વિજ્ઞાનનો દરજ્જા આપવા માગતા હતા. એટલા માટે જ તેમણે માટે કેટલીક પરિભાષાઓ ચોકસાઈપૂર્વક ઘડી. સાહિત્યકૃતિને તેમણે એક તંત્ર તરીકે નિહાળી. તેમનો હેતુ કૃતિને વ્યવસ્થાતંત્ર બનાવનારા સંરચનાત્મક નિયમોના વિશ્લેષણનો હતો.

સ્વરૂપવાદીઓના નિકટવર્તી વિદ્વાનોમાં લોકકથાવિદ્ વ્લાદિમિર પ્રોપ (1895-1970)નો પણ સમાવેશ થાય છે. તેમનું પુસ્તક ‘The Morphology of Russian Folktale’ મૂળ રશિયનમાં 1928માં પ્રકાશિત થયું હતું. તેનો ઇંગ્લીશ અને અન્ય ભાષાઓમાં અનુવાદ બીજા વિશ્વયુદ્ધ પછી થયો.

Line 125: Line 125:
બાર્ત જેને writerly કૃતિ કહે છે તેમાં semantic, symbolic અને cultural codesનું વર્ચસ્વ હોય છે. આ કોડ અભિધાર્થ પણ લક્ષણાર્થ ધરાવતા હોય છે. મોટા ભાગની કૃતિઓ readerly હોય છે. તેની લેખન પદ્ધતિ પરંપરાગત અને સ્વરૂપ સર્વપરિચિત હોય છે. તેનો અર્થ પણ નિશ્ચિત હોય છે. ટૂંકમાં કૉર્મશિયલ ફિલ્મોના દર્શકની જેમ વાચકે પોતાના મગજને ઝાઝી તસ્દી આપવી પડતી નથી. આ કૃતિઓ નિરૂપવાની પ્રચલિત અને માન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જ્યારે readerly કૃતિ જે તત્ત્વોને જાજમ નીચે દબાવવાનો કે સંતાડવાનો પ્રયાસ કરે છે તેને writerly કૃતિ ઉપસાવવાની કોશિશ કરે છે.  

અહીં વાચકે સક્રિય ભૂમિકા ભજવવાની હોય છે. અહીં એક નિશ્ચિત અર્થ નહીં પણ અર્થબહુલતા હોય છે. આમ, વાચક અહીં લેખક બની જાય છે. સમાંતર કે કલાત્મક સિનેમા આનું ઉદાહરણ છે. હકીકતમાં આ પાંચ કોડ એ કૃતિ પાઠના પાંચ વિવિધ સંદર્ભાે છે. જેના કારણે કૃતિ વિચાર-વિમર્શને પારખી શકાય છે.  

બાર્ત-પિકાર વિવાદ
<center>  '''બાર્ત-પિકાર વિવાદ''' </center>
બાર્તે વિવેચનના બે પ્રકારના ગણાવ્યા હતા. સંરચનાવાદ, મનોવિશ્લેષણ અને અન્ય સૈદ્ધાંતિક વિચારોમાંથી વિકસેલા અભિગમોને તે અર્થઘટનાત્મક વિવેચન કરે છે.

આ પ્રકારનું વિવેચન પોતાના વિચારવલણો (માર્ક્સવાદ, અસ્તિત્વવાદ મનોવિશ્લેષણાત્મક વગેરે) કશા છોછ વિના વ્યક્ત કરે છે. આની સામેનો બીજા પ્રકાર શૈક્ષણિક (academic) વિવેચનનો છે. ફ્રાન્સમાં ગઈ સદીના પૂર્વાર્ધમાં સોરબોનના પ્રોફેસર ગુસ્તાવ લેન્સો (Gustav Lanson) એ સાહિત્ય વિવેચનના કેટલાક પાયાના નિયમો ઘડી કાઢ્યા હતા. શૈક્ષણિક વિવેચનનો પ્રયાસ વિચારધારાથી અલગ રહીને કૃતિનો અર્થ તેના લેખક કે તત્કાલીન સામાજિક ઐતિહાસિક પરિસ્થિતિમાં શોધવાનો હોય છે. Racine પરના પુસ્તકમાં બાર્તે શૈક્ષણિક વિવેચન સામે પોતાના અર્થઘટનાત્મક કે સંરચનાત્મક અભિગમનો વિનિયોગ કર્યો હતો.

Writing Degree Zero અને Micheletમાં બાર્તે કૃતિવિશ્લેષણની જે પદ્ધતિ વિકસાવી તે સંસ્કૃતિ અને આખ્યાનોના વિશ્લેષણમાં પણ પ્રભાવક બની. બાર્તે કૃતિની ભાષિક સંરચના પર જે ભાર મૂક્યો તે Nouvelle Critique તરીકે જાણીતો બન્યો. તેની ટીકા પણ થઈ. Le Critique et La Verite માં તેણે તેના ટીકાકારોને જવાબ આપ્યો છે. તેણે લેખક કરતાં વાચક અને કૃતિને અગ્રસ્થાન આપ્યું.

આત્મનિવેદન અને પ્રેમોક્તિઓનું વિશ્લેષણ
આત્મનિવેદન અને પ્રેમોક્તિઓનું વિશ્લેષણ
તેમનાં જીવનના અંતિમ વર્ષોમાં તેમણે ‘Roland Barthey By Roland Barther’ નામની આત્મકથા અને ‘Lovers Discouse’ નામનું પ્રેમોક્તિઓ કે પ્રેમીઓના ઉદ્ગારોનું એક વિશિષ્ટ વિશ્લેષણ રજૂ કર્યું હતું.

બાર્તમાંનો સંકેત વિજ્ઞાની હંમેશા જાગૃત રહેતો. તેઓ કહેતા કે આખું જગત સંકેતોની અપાર અને અમર્યાદિત લીલામય છે. આપણી આસપાસની ઘટનાઓ, પદાર્થો વગેરે સંકેતોની વ્યવસ્થારૂપે જ વ્યક્ત થાય છે. તમે તમારા આખા દિવસની પ્રવૃત્તિનું અવલોકન કરો. જેમાંથી કશું સંકેતિત થતું ન હોય કે જેને આપણે એક સંકેત વ્યવસ્થા કે text તરીકે વર્ણાવી ન શકીએ એવું ભાગ્યે જ કશું બને છે.

1,026

edits