ચંદ્રહાસ આખ્યાન/કડવું ૯: Difference between revisions

પ્રૂફ
(કડવું ૯ Formatting Completed)
(પ્રૂફ)
 
Line 2: Line 2:
{{Heading|કડવું ૯|}}
{{Heading|કડવું ૯|}}

{{Color|Blue|[ભણવા બેઠેલા ચંદ્રહાસના ધર્મજ્ઞાનથી વિદ્યાર્થી અને ગુરુ પ્રભાવિત થાય છે. બાળકોને ચંદ્રહાસ કક્કો શીખવે છે. આ કક્કામાં મોક્ષ મેળવવા અને જીવનના રહસ્યને પામવા કેવી રીતે જીવન જીવવું એનો ભક્તિસભર માર્ગ ચંદ્રહાસ બતાવે છે.]}}
{{Color|Blue|[ભણવા બેઠેલા ચંદ્રહાસના ધર્મજ્ઞાનથી વિદ્યાર્થીઓ અને ગુરુ પ્રભાવિત થાય છે. બાળકોને ચંદ્રહાસ કક્કો શીખવે છે. આ કક્કામાં મોક્ષ મેળવવા અને જીવનના રહસ્યને પામવા કેવી રીતે જીવન જીવવું એનો ભક્તિસભર માર્ગ ચંદ્રહાસ બતાવે છે.]}}

{{c|'''રાગ : કલ્યાણી'''}}
{{c|'''રાગ : કલ્યાણી'''}}

{{block center|<poem>મહારાજાએ વિમાસ્યું, દિન જોયો એક વારું;
{{block center|<poem>મહારાજાએ વિમાસ્યું, દિન જોયો એક વારુ;
પુત્રને ભણવાને કાજે ઘેર તેડાવ્યો અધ્યારુ<ref>અધ્યારુ – શિક્ષણ</ref>.{{space}} {{r|૧}}
પુત્રને ભણવાને કાજે ઘેર તેડાવ્યો અધ્યારુ<ref>અધ્યારુ – શિક્ષણ</ref>.{{space}} {{r|૧}}

Line 30: Line 30:
ઘર ઘર ગતિ ગહન ચલવે, ડૂલ્યો ભૂલ્યો બ્રહ્માજી ભમે.{{space}} {{r|૮}}
ઘર ઘર ગતિ ગહન ચલવે, ડૂલ્યો ભૂલ્યો બ્રહ્માજી ભમે.{{space}} {{r|૮}}

નરહરજીને વંદો રે ભાઈ, નંદો પુત્ર-પરિવાર;
નરહરજીને વંદો રે ભાઈ, નિંદો પુત્ર-પરિવાર;
ચૌદ ભુવનનો જે સ્વામી કા’વે, નવ લહે તેનો કો પાર.{{space}} {{r|૯}}
ચૌદ ભુવનનો જે સ્વામી કા’વે, નવ લહે તેનો કો પાર.{{space}} {{r|૯}}

Line 58: Line 58:

પછે બંધ છૂટશે બાળકા, કાળ કર્મ નહિ દેખે;
પછે બંધ છૂટશે બાળકા, કાળ કર્મ નહિ દેખે;
ભમવું નહિ પડે આવળે કાગળ ચઢશે લેખે.{{space}} {{r|૧૮}}
ભમવું નહિ પડે આગળ કાગળ ચઢશે લેખે.{{space}} {{r|૧૮}}

મન મારી  કરો ચૂર શૂર શા માટે ન થઈયે?
મન મારી  કરો ચૂર શૂર શા માટે ન થઈયે?
Line 72: Line 72:
સંસાર ગયો સર્વે દુઃખે, રખે ચાલતા રે ચૂકી.{{space}} {{r|૨૨}}
સંસાર ગયો સર્વે દુઃખે, રખે ચાલતા રે ચૂકી.{{space}} {{r|૨૨}}

હરી મળે મોટો હર્ખ, નર્ક તકો રે નિવારે;
હરિ મળે મોટો હર્ખ, નર્ક થકો રે નિવારે;
ક્ષમાએ મળે વિશ્વરાય, સંસારસમુદ્ર તારે.{{space}} {{r|૨૩}}
ક્ષમાએ મળે વિશ્વરાય, સંસારસમુદ્ર તારે.{{space}} {{r|૨૩}}