17,602
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(કડવું ૯ Formatting Completed) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૯|}} | {{Heading|કડવું ૯|}} | ||
{{Color|Blue|[ભણવા બેઠેલા ચંદ્રહાસના ધર્મજ્ઞાનથી વિદ્યાર્થી અને ગુરુ પ્રભાવિત થાય છે. બાળકોને ચંદ્રહાસ કક્કો શીખવે છે. આ કક્કામાં મોક્ષ મેળવવા અને જીવનના રહસ્યને પામવા કેવી રીતે જીવન જીવવું એનો ભક્તિસભર માર્ગ ચંદ્રહાસ બતાવે છે.]}} | {{Color|Blue|[ભણવા બેઠેલા ચંદ્રહાસના ધર્મજ્ઞાનથી વિદ્યાર્થી અને ગુરુ પ્રભાવિત થાય છે. બાળકોને ચંદ્રહાસ કક્કો શીખવે છે. આ કક્કામાં મોક્ષ મેળવવા અને જીવનના રહસ્યને પામવા કેવી રીતે જીવન જીવવું એનો ભક્તિસભર માર્ગ ચંદ્રહાસ બતાવે છે.]}} | ||
{{c|'''રાગ : કલ્યાણી'''}} | |||
મહારાજાએ વિમાસ્યું, દિન જોયો એક વારું; | {{block center|<poem>મહારાજાએ વિમાસ્યું, દિન જોયો એક વારું; | ||
પુત્રને ભણવાને કાજે ઘેર તેડાવ્યો અધ્યારુ<ref>અધ્યારુ – શિક્ષણ</ref>.{{space}} ૧ | પુત્રને ભણવાને કાજે ઘેર તેડાવ્યો અધ્યારુ<ref>અધ્યારુ – શિક્ષણ</ref>.{{space}} {{r|૧}} | ||
ત્યાં સોંપી આપ્યો પુત્રને ભણવાને ભૂપાળે; | ત્યાં સોંપી આપ્યો પુત્રને ભણવાને ભૂપાળે; | ||
અશ્વે થઈ અસવાર કુમાર ગયો ગુરુનિશાળે.{{space}} ૨ | અશ્વે થઈ અસવાર કુમાર ગયો ગુરુનિશાળે.{{space}} {{r|૨}} | ||
ત્યાં ખડખડ હસિયો સાધુ દેખીને સઘળો સાથ; | ત્યાં ખડખડ હસિયો સાધુ દેખીને સઘળો સાથ; | ||
‘શું ભણો છો સર્વે, ભૂર<ref>ભૂર – મૂરખ</ref> મૂકી બ્રહ્માંડનાથ?{{space}} ૩ | ‘શું ભણો છો સર્વે, ભૂર<ref>ભૂર – મૂરખ</ref> મૂકી બ્રહ્માંડનાથ?{{space}} {{r|૩}} | ||
તમો ગુરુ કરો ગોવિંદને, જેથી ન નિસરે વાંક; | તમો ગુરુ કરો ગોવિંદને, જેથી ન નિસરે વાંક; | ||
નિર્મળ નામ નારાયણ ભણિયે, બીજો આડો આંક.{{space}} ૪ | નિર્મળ નામ નારાયણ ભણિયે, બીજો આડો આંક.{{space}} {{r|૪}} | ||
ત્યારે નિશાળિયાએ મૂક્યું ભણવું, પાસે આવી સૌ બેઠા; | ત્યારે નિશાળિયાએ મૂક્યું ભણવું, પાસે આવી સૌ બેઠા; | ||
નિજ જ્ઞાન પ્રગટ્યું સૌ-હૃદયમાં, ભગવાન અંતરમાં પેઠા.{{space}} ૫ | નિજ જ્ઞાન પ્રગટ્યું સૌ-હૃદયમાં, ભગવાન અંતરમાં પેઠા.{{space}} {{r|૫}} | ||
નિશાળિયા પ્રત્યે ચંદ્રહાસ બોલ્યો, પ્રેમમધુરી વાણી : | નિશાળિયા પ્રત્યે ચંદ્રહાસ બોલ્યો, પ્રેમમધુરી વાણી : | ||
‘સાંભળો નિશાળિયાનો સાથ, નાથની કહું કાહાણી.’{{space}} ૬ | ‘સાંભળો નિશાળિયાનો સાથ, નાથની કહું કાહાણી.’{{space}} {{r|૬}} | ||
કરો નિર્મળ મુખકમલશું નેહ, દેહ છે કાચી<ref>કાચી – નાશવંત</ref>; | કરો નિર્મળ મુખકમલશું નેહ, દેહ છે કાચી<ref>કાચી – નાશવંત</ref>; | ||
ખોટી સંસારની રીત છે, પ્રીત પરબ્રહ્મશું સાચી.{{space}} ૭ | ખોટી સંસારની રીત છે, પ્રીત પરબ્રહ્મશું સાચી.{{space}} {{r|૭}} | ||
ગુણ ત્રણ રહિત વિશ્વરાય, જેને નારદજી નમે; | ગુણ ત્રણ રહિત વિશ્વરાય, જેને નારદજી નમે; | ||
ઘર ઘર ગતિ ગહન ચલવે, ડૂલ્યો ભૂલ્યો બ્રહ્માજી ભમે.{{space}} ૮ | ઘર ઘર ગતિ ગહન ચલવે, ડૂલ્યો ભૂલ્યો બ્રહ્માજી ભમે.{{space}} {{r|૮}} | ||
નરહરજીને વંદો રે ભાઈ, નંદો પુત્ર-પરિવાર; | નરહરજીને વંદો રે ભાઈ, નંદો પુત્ર-પરિવાર; | ||
ચૌદ ભુવનનો જે સ્વામી કા’વે, નવ લહે તેનો કો પાર.{{space}} ૯ | ચૌદ ભુવનનો જે સ્વામી કા’વે, નવ લહે તેનો કો પાર.{{space}} {{r|૯}} | ||
છૂટો માતાના ગર્ભપાશથી, અવિનાશી અંતર આણો, | છૂટો માતાના ગર્ભપાશથી, અવિનાશી અંતર આણો, | ||
જગમાં છે જગદીશ સાચો, અનુભવ એવો જાણો.{{space}} ૧૦ | જગમાં છે જગદીશ સાચો, અનુભવ એવો જાણો.{{space}} {{r|૧૦}} | ||
ઝાંઝવાંનીર સંસાર વીરા, છે મૃગતૃષ્ણા જેવું, | ઝાંઝવાંનીર સંસાર વીરા, છે મૃગતૃષ્ણા જેવું, | ||
નરહરજીનું નામ મુખે શત કામ મૂકી લેવું.{{space}} ૧૧ | નરહરજીનું નામ મુખે શત કામ મૂકી લેવું.{{space}} {{r|૧૧}} | ||
ટાળો, ભાઈઓ, મનનો દ્વેષ, એક જાણો અવિનાશી; | ટાળો, ભાઈઓ, મનનો દ્વેષ, એક જાણો અવિનાશી; | ||
ઠાલો એક ઠામ નથી નિશ્ચે, મુરારિ રહ્યો પ્રકાશી.{{space}} ૧૨ | ઠાલો એક ઠામ નથી નિશ્ચે, મુરારિ રહ્યો પ્રકાશી.{{space}} {{r|૧૨}} | ||
ડગ ભરજો વિચારી મન, ન્યારી માયાની જાળ; | ડગ ભરજો વિચારી મન, ન્યારી માયાની જાળ; | ||
ઢુંકડું જાણો મૃત્યુ માથે, સત્ય નહિ મૂકે કાળ.{{space}} ૧૩ | ઢુંકડું જાણો મૃત્યુ માથે, સત્ય નહિ મૂકે કાળ.{{space}} {{r|૧૩}} | ||
રણે છૂટશો આ અવતાર, બીજી વાર ગર્ભે નહિ આવો; | રણે છૂટશો આ અવતાર, બીજી વાર ગર્ભે નહિ આવો; | ||
ત્રણ લોકને માંહે શ્રેષ્ઠ વિષ્ણુ કોણે નથી વહાવો.{{space}} ૧૪ | ત્રણ લોકને માંહે શ્રેષ્ઠ વિષ્ણુ કોણે નથી વહાવો.{{space}} {{r|૧૪}} | ||
થાવર જંગમ જેહ એહ રહ્યો વિસ્તારી; | થાવર જંગમ જેહ એહ રહ્યો વિસ્તારી; | ||
દેવ વૃક્ષ દયાળ ડાળ ચાર કોર રહ્યો પ્રસારી.{{space}} ૧૫ | દેવ વૃક્ષ દયાળ ડાળ ચાર કોર રહ્યો પ્રસારી.{{space}} {{r|૧૫}} | ||
ધરો ધ્યાન તમે ઊંચે પાગ, મુખભાગ હેઠો રાખી; | ધરો ધ્યાન તમે ઊંચે પાગ, મુખભાગ હેઠો રાખી; | ||
નમો નીચા થઈ ગોપાળ, ડાળ દોરડું નાખી.{{space}} ૧૬ | નમો નીચા થઈ ગોપાળ, ડાળ દોરડું નાખી.{{space}} {{r|૧૬}} | ||
પત્ર ત્યાંહાં ત્રિભુવનરાય છાય કરીને રહેશે; | પત્ર ત્યાંહાં ત્રિભુવનરાય છાય કરીને રહેશે; | ||
ફળ સાટે મુક્તિનું દ્વાર ચતુર્ભુજ દેખાડી દેશે.{{space}} ૧૭ | ફળ સાટે મુક્તિનું દ્વાર ચતુર્ભુજ દેખાડી દેશે.{{space}} {{r|૧૭}} | ||
પછે બંધ છૂટશે બાળકા, કાળ કર્મ નહિ દેખે; | પછે બંધ છૂટશે બાળકા, કાળ કર્મ નહિ દેખે; | ||
ભમવું નહિ પડે આવળે કાગળ ચઢશે લેખે.{{space}} ૧૮ | ભમવું નહિ પડે આવળે કાગળ ચઢશે લેખે.{{space}} {{r|૧૮}} | ||
મન મારી કરો ચૂર શૂર શા માટે ન થઈયે? | મન મારી કરો ચૂર શૂર શા માટે ન થઈયે? | ||
યમુનાપતિ જગદીશ સાચો, રૂપ ભૂપ જેવું લહિયે.{{space}} ૧૯ | યમુનાપતિ જગદીશ સાચો, રૂપ ભૂપ જેવું લહિયે.{{space}} {{r|૧૯}} | ||
રાતો પીળો નથી રંગ, સંગ લક્ષ્મીનો જેને; | રાતો પીળો નથી રંગ, સંગ લક્ષ્મીનો જેને; | ||
લેશે હરિનું નામ, ઠામ અવિચળ તેને.{{space}} ૨૦ | લેશે હરિનું નામ, ઠામ અવિચળ તેને.{{space}} {{r|૨૦}} | ||
વામન રૂપ વૈરાટ, ચોઘાટ ચાલે જેનો; | વામન રૂપ વૈરાટ, ચોઘાટ ચાલે જેનો; | ||
સમરે તે તરે સંસાર, ભાર ન રહે કેનો.{{space}} ૨૧ | સમરે તે તરે સંસાર, ભાર ન રહે કેનો.{{space}} {{r|૨૧}} | ||
હરિ ખોળી લો રે મૂઢ, ગૂઢ અહમેવ મૂકી; | હરિ ખોળી લો રે મૂઢ, ગૂઢ અહમેવ મૂકી; | ||
સંસાર ગયો સર્વે દુઃખે, રખે ચાલતા રે ચૂકી.{{space}} ૨૨ | સંસાર ગયો સર્વે દુઃખે, રખે ચાલતા રે ચૂકી.{{space}} {{r|૨૨}} | ||
હરી મળે મોટો હર્ખ, નર્ક તકો રે નિવારે; | હરી મળે મોટો હર્ખ, નર્ક તકો રે નિવારે; | ||
ક્ષમાએ મળે વિશ્વરાય, સંસારસમુદ્ર તારે.{{space}} ૨૩ | ક્ષમાએ મળે વિશ્વરાય, સંસારસમુદ્ર તારે.{{space}} {{r|૨૩}} | ||
એ કહ્યું કક્કાનું જ્ઞાન, ભગવાને બુધ્યજ આપી.’ | એ કહ્યું કક્કાનું જ્ઞાન, ભગવાને બુધ્યજ આપી.’ | ||
કર જોડી કહે પ્રેમાનંદ, ગોવિંદે દુર્મતિ કાપી.{{space}} ૨૪ | કર જોડી કહે પ્રેમાનંદ, ગોવિંદે દુર્મતિ કાપી.{{space}} {{r|૨૪}} | ||
{{c|'''વલણ'''}} | |||
‘કાપી દુર્મતિ ગોવિંદે,’ એમ કહે હરિજન રે; | ‘કાપી દુર્મતિ ગોવિંદે,’ એમ કહે હરિજન રે; | ||
સાધુસંગે નિશાળિયાને લાગ્યું રામશું લગન રે.{{space}} ૨૫ | સાધુસંગે નિશાળિયાને લાગ્યું રામશું લગન રે.{{space}} {{r|૨૫}} | ||
</poem> | </poem>}} | ||
<br> | <br> | ||
Line 91: | Line 90: | ||
}} | }} | ||
<br> | <br> | ||
<hr> | |||
{{reflist}} |
edits