ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૪: Difference between revisions

પ્રૂફ
(કડવું 24 Formatting Completed)
(પ્રૂફ)
 
Line 2: Line 2:
{{Heading|કડવું ૨૪|}}
{{Heading|કડવું ૨૪|}}

{{Color|Blue|[યુદ્ધમાં જેને પહોંચી શકાય તેમ એવા ચંદ્રહાસને મારવાનો ધૃષ્ટબુદ્ધિ એક વધારે પેંતરો અજમાવવાનો વિચાર કરે છે ત્યાં ગાલવ મુનિ ભરી સભામાં ધૃષ્ટબુદ્ધિને પૂર્વનાં વચન ‘પુત્રી આ જે તારી તેને પરણશે ભિખારી’ સંભારી તેનાં ક્રોધ અને ઈર્ષા વધારી દે છે. ધૃષ્ટબુદ્ધિ ચંદ્રહાસને અરધી રાતે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને ગામના પાદરમાં રહેલા મંદિરે કાલી માતાની પૂજા કરવા મોકલી ચાર મારાઓને હથિયાર વિનાના ચંદ્રહાસને મારી નાખવાનું કામ સોંપે છે.]}}
{{Color|Blue|[યુદ્ધમાં તેને પહોંચી નહીં શકાય તેમ સમજી ચંદ્રહાસને મારવાનો ધૃષ્ટબુદ્ધિ એક વધારે પેંતરો અજમાવવાનો વિચાર કરે છે ત્યાં ગાલવ મુનિ ભરી સભામાં ધૃષ્ટબુદ્ધિને પૂર્વનાં વચન ‘પુત્રી આ જે તારી તેને પરણશે ભિખારી’ સંભારી તેનાં ક્રોધ અને ઈર્ષા વધારી દે છે. ધૃષ્ટબુદ્ધિ ચંદ્રહાસને અરધી રાતે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને ગામના પાદરમાં રહેલા મંદિરે કાલી માતાની પૂજા કરવા મોકલી ચાર મારાઓને હથિયાર વિનાના ચંદ્રહાસને મારી નાખવાનું કામ સોંપે છે.]}}

{{c|'''રાગ : મારુ'''}}
{{c|'''રાગ : મારુ'''}}
Line 36: Line 36:
એમ મર્મ બોલ્યો વાણી, જમાઈને નથી ઓળખતો જાણી.{{space}} {{r|૧૦}}
એમ મર્મ બોલ્યો વાણી, જમાઈને નથી ઓળખતો જાણી.{{space}} {{r|૧૦}}

ત્યારે જામાત્રે નીચું નિહાળ્યું, પણ પણ ગાલવે પાછું વાળ્યું;
ત્યારે જામાત્રે નીચું નિહાળ્યું, પણ ગાલવે પાછું વાળ્યું;
પોતાનો હાથ ઊંચો કીધો, પ્રધાનને લટપટમાં લીધો :{{space}} {{r|૧૧}}
પોતાનો હાથ ઊંચો કીધો, પ્રધાનને લટપટમાં લીધો :{{space}} {{r|૧૧}}

‘અલ્યા, એમ શું બોલે હો ત્રાડે? બ્રાહ્મણનું ખોટું કોણ પાડે?
‘અલ્યા, એમ શું બોલે હો ત્રાડે? બ્રાહ્મણનું ખોટું કોણ પાડે?
મિથ્યા થાય રામનું બાણ; પણ વિપ્રુનું વચન પ્રમાણ.{{space}} {{r|૧૨}}
મિથ્યા થાય રામનું બાણ; પણ વિપ્રનું વચન પ્રમાણ.{{space}} {{r|૧૨}}

કદાપિ પડે આકાશના તારા, તોયે બ્રાહ્મણ ન હોય ખોટારા;
કદાપિ પડે આકાશના તારા, તોયે બ્રાહ્મણ ન હોય ખોટારા;
Line 58: Line 58:

ગાલવે વિકાર્યું રૂપ ત્યારે થરથર ધ્રુજ્યો ભૂપ;
ગાલવે વિકાર્યું રૂપ ત્યારે થરથર ધ્રુજ્યો ભૂપ;
જાણ્યું : શોપે બાળશે વળી.’ પછે પ્રધાન બોલ્યો મળી :{{space}} {{r|૧૮}}
જાણ્યું : શાપે બાળશે વળી.’ પછે પ્રધાન બોલ્યો મળી :{{space}} {{r|૧૮}}

‘થનાર હોય તે તે થાઓ આ ઘડીએ, પારકી વાતમાં શિદ પડીએ?’
‘થનાર હોય તે તે થાઓ આ ઘડીએ, પારકી વાતમાં શિદ પડીએ?’
પછે ઊઠી ગયો અજાણ; ઋષિનાં વાયક થઈ વાગ્યાં બાણ.{{space}} {{r|૧૯}}
પછે ઊઠી ગયો અજાણ; ઋષિનાં વાયક થઈ વાગ્યાં બાણ.{{space}} {{r|૧૯}}

‘સહી ના શકાય હવે આવું, એ જમાત્રને કપટે મરાવું.
‘સહી ના શકાય હવે આવું, એ જામાત્રને કપટે મરાવું.
ઋષિને વચને થયો પરિતાપ : ‘એને માર્યાનું મુને ન લાગે પાપ.’{{space}} {{r|૨૦}}
ઋષિને વચને થયો પરિતાપ : ‘એને માર્યાનું મુને ન લાગે પાપ.’{{space}} {{r|૨૦}}

Line 76: Line 76:

બીજા ભૂંડું મનાવે શાનું? વહાલા હોય તે કહેશે છાનું,
બીજા ભૂંડું મનાવે શાનું? વહાલા હોય તે કહેશે છાનું,
એક અમારા પૂર્વજે સેવી, અમારી કાલિનકા છે કુળદેવી.{{space}} {{r|૨૪}}
એક અમારા પૂર્વજે સેવી, અમારી કાલિકા છે કુળદેવી.{{space}} {{r|૨૪}}

જે કોઈ નવો જમાઈ થાય, તે કરે દેવીની પુજાય,
જે કોઈ નવો જમાઈ થાય, તે કરે દેવીની પુજાય,
આયુધ વિના એકલો થાયે, તો વિઘ્નમાત્ર તેનાં જાયે.{{space}} {{r|૨૫}}
આયુધ વિના એકલો જાતે, પુણ્ય પૂનમની મધ્યરાતે.{{space}} {{r|૨૫}}

જો શક્તિ સંતોષ થાયે, તો વિઘ્નમાત્ર તેનાં જાયે,
દેહેરું નગરથી ઓતરાડું<ref>ઓતરાડું – અલાયદું, દૂર એકાંતમાં</ref>, વાટ તેની એંધાણી દેખાડું.{{space}} {{r|૨૬}}
દેહેરું નગરથી ઓતરાડું<ref>ઓતરાડું – અલાયદું, દૂર એકાંતમાં</ref>, વાટ તેની એંધાણી દેખાડું.{{space}} {{r|૨૬}}

Line 86: Line 87:
સાંભળી હરખ્યો હરિનો દાસ, ‘જાઉ’ કરી ઊઠ્યો ચંદ્રહાસ.{{space}} {{r|૨૭}}
સાંભળી હરખ્યો હરિનો દાસ, ‘જાઉ’ કરી ઊઠ્યો ચંદ્રહાસ.{{space}} {{r|૨૭}}

આઈની પૂજા વિધવિધ આણાવી, તે મદનને વાત ન જણાવી.
આઈની પૂજા વિધવિધ અણાવી, તે મદનને વાત ન જણાવી.
ધૃષ્ટબુદ્ધે કર્યો વિચાર, ચાંડાલ તેડાવ્યા ચાર.{{space}} {{r|૨૮}}
ધૃષ્ટબુદ્ધે કર્યો વિચાર, ચાંડાલ તેડાવ્યા ચાર.{{space}} {{r|૨૮}}

Line 93: Line 94:

એક તમને દેઉં છું કાજ, જોઉં કેવું કરો છો આજ.
એક તમને દેઉં છું કાજ, જોઉં કેવું કરો છો આજ.
પૂર્વમાં આવડ જૂનું છે દેહરું, ત્યાં તમને મોકલું છું હેરું<ref>હેરુ – ગુપ્ત રીતે</ref>.{{space}} {{r|૩૦}}
પૂર્વમાં અવડ જૂનું છે દેહરું, ત્યાં તમને મોકલું છું હેરું<ref>હેરુ – ગુપ્ત રીતે</ref>.{{space}} {{r|૩૦}}

પૂજાનું પાત્ર જેને હાથ, એકલો, બીજો નહિ કો સાથ,
પૂજાનું પાત્ર જેને હાથ, એકલો, બીજો નહિ કો સાથ,
તમો રહેજો દેહાર પૂંઠો, તે જ્યારે પૂજા કરી ઊઠે.{{space}} {{r|૩૧}}
તમો રહેજો દેહરા પૂંઠે, તે જ્યારે પૂજા કરી ઊઠે.{{space}} {{r|૩૧}}

દ્વારે ખડગ સામાં ધરજો, નીસરતાં કાપી કટકા કરજો.
દ્વારે ખડગ સામાં ધરજો, નીસરતાં કાપી કટકા કરજો.
જો કરશો એટલું કામ, તો આપીશ એકેકું ગામ.’{{space}} {{r|૩૨}}
જો કરશો એટલું કામ, તો આપીશ એકેકું ગામ.’{{space}} {{r|૩૨}}

ચાંડાલ કહે શિર નામી : ‘એ કારજ અમારું, સ્વામી,’
ચાંડાળ કહે શિર નામી : ‘એ કારજ અમારું, સ્વામી,’
હરખીને ચારે ચાલ્યા; ખાંડાં પાણીવાળાં<ref>પાણીવાળા – લોખંડના તીક્ષ્ણ હથિયાર બનાવતી વખતે એને વધારે પાણી પાવાથી એની ધાર વધારે કડક બને છે.
હરખીને ચારે ચાલ્યા; ખાંડાં પાણીવાળાં<ref>પાણીવાળા – લોખંડના તીક્ષ્ણ હથિયાર બનાવતી વખતે એને વધારે પાણી પાવાથી એની ધાર વધારે કડક બને છે.
</ref> કરે ઝાલ્યાં. {{space}} {{r|૩૩}}
</ref> કરે ઝાલ્યાં. {{space}} {{r|૩૩}}