વસુધા/લઢે: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|લઢે |}} <poem> લઢે યોદ્ધા શાને? વિજયવરમાળા ન દિસતી, ન વા સ્વર્ગપ્રાપ્તિ, સુરસદનબાલા ન ઝરુખે પ્રતીક્ષા જોતી કે અમર વરને પ્રાપ્ત કરવા, ન વા જીત્યે મોટી પદવી ધન કે માન મળવાં. લઢે યોદ્...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 20: Line 20:


લઢે પ્રેર્યા મનુજકુલકેરા હૃદયથી,
લઢે પ્રેર્યા મનુજકુલકેરા હૃદયથી,
પળ્યા સૌ પાપીની જનરુધિરલિસા છિપવવા;
પળ્યા સૌ પાપીની જનરુધિરલિપ્સા છિપવવા;
કલેજાંભૂખ્યા દાનવતણું ક્ષુધાને શમાવવા,
કલેજાંભૂખ્યા દાનવતણી ક્ષુધાને શમાવવા,
સ્વયં એ હોમાતા જગહૃદયની શાંતિ જપતાં.
સ્વયં એ હોમાતા જગહૃદયની શાંતિ જપતાં.