વસુધા/જેલનાં ફૂલો: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|જેલનાં ફૂલો|}} <poem> આ કેદખાને પણ પુષ્પ ખીલ્યાં! શું અગ્નિઝાળે જલને ફુવારો! શું પાપીને અંતર પ્રેમક્યારો! આ કેદખાને પણ પુષ્પ ખીલ્યાં! આ ગુલછડી, તે બટમોગરો ત્યાં, પૃથ્વીતણી દંતકળી...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 4: Line 4:
<poem>
<poem>
આ કેદખાને પણ પુષ્પ ખીલ્યાં!
આ કેદખાને પણ પુષ્પ ખીલ્યાં!
શું અગ્નિઝાળે જલને ફુવારો!
શું અગ્નિઝાળે જલનો ફુવારો!
શું પાપીને અંતર પ્રેમક્યારો!
શું પાપીને અંતર પ્રેમક્યારો!
આ કેદખાને પણ પુષ્પ ખીલ્યાં!
આ કેદખાને પણ પુષ્પ ખીલ્યાં!
Line 31: Line 31:
જ્યાં જોતરાઈ પશુના જ સ્થાને
જ્યાં જોતરાઈ પશુના જ સ્થાને
સીંચ્યાં નવાણો, ફુલબાગ ક્યારા
સીંચ્યાં નવાણો, ફુલબાગ ક્યારા
સીંચ્યા, લીલી ત્યાં બહેકાવી વાડી;
સીંચ્યા, લીલી ત્યાં બહકાવી વાડી;
અંગોતણી તાજપને ઉખાડી,
અંગોતણી તાજપને ઉખાડી,
હૈયાતણ માર્દવને સુકાવી
હૈયાતણ માર્દવને સુકાવી
Line 41: Line 41:
અપાર યત્ને પ્રકૃતિ વિષેથી
અપાર યત્ને પ્રકૃતિ વિષેથી
મથી મથીને સરજી વિકાસ્યું,
મથી મથીને સરજી વિકાસ્યું,
ને સૃષ્ટિના શીશ પર નવાજ્યું,
ને સૃષ્ટિના શીશ પરે નવાજ્યું,
મિટ્ટીતણું તેજ-પ્રસૂન આ જે
મિટ્ટીતણું તેજ-પ્રસૂન આ જે
તેને ફરી ધૂળભેળું કરીને,
તેને ફરી ધૂળભેળું કરીને,
Line 63: Line 63:
અજ્ઞાન ક્રોધે, કદી રાગદ્વેષે,
અજ્ઞાન ક્રોધે, કદી રાગદ્વેષે,
મૂર્છાવિષે જે સ્ખલનો કરેલાં,
મૂર્છાવિષે જે સ્ખલનો કરેલાં,
તે દણ્ડ દૈને હણું માનવાત્મા,
તે દણ્ડ દૈને હણી માનવાત્મા,
જાતે કરીને બમણું જ પાપો,
જાતે કરીને બમણાં જ પાપો,
ચહે મિટાવા જગથી કુકર્મો.
ચહે મિટાવા જગથી કુકર્મો.
રે, મૂઢરીઢા જનશાસકોને
રે, મૂઢરીઢા જનશાસકોને
Line 73: Line 73:
મારી હઠાવા મથિયા જ્હીંથી
મારી હઠાવા મથિયા જ્હીંથી
સૌ આર્દ્રભાવો, પશુ પંકિલાં શાં,–
સૌ આર્દ્રભાવો, પશુ પંકિલાં શાં,–
હૈયે છતાં ના કરમાઈ કો દી,
હૈયે છતાં ના કરમાઇ કો દી,
છુંદાઈ, કૂટાઈ, કપાઈ તો યે
છુંદાઈ, કૂટાઈ, કપાઈ તો યે
સદ્ભાવની કોમળકાય પાંદડી.
સદ્‌ભાવની કોમળકાય પાંદડી.


ખૂની તણી આંખ અહીં ઝરે, જો!
ખૂની તણી આંખ અહીં ઝરે, જો!