વસુધા/પ્રદીપની અંગુલિએ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રદીપની અંગુલિએ|}} <poem> ઓળંગી દુર્ગની ભીંતો દુનિયા આવતી ધસી, જતા સત્કારવા એનાં દુર્ગમાં પગલાં હસી. ::: પ્રભાતના પૂર્વ પ્રશાન્ત પ્હોરના ::: તે કૂકડાના રવ આંહિ આવે, ::: તે ભૂંગળો કૈં...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 9: Line 9:
::: તે કૂકડાના રવ આંહિ આવે,
::: તે કૂકડાના રવ આંહિ આવે,
::: તે ભૂંગળો કૈં મિલની ભુંકારતી
::: તે ભૂંગળો કૈં મિલની ભુંકારતી
::: ઘેરું અમને પણ હ્યાં જગાવે.
::: ઘેરું અમોને પણ હ્યાં જગાવે.


::: ઉષાતણા એ નવરંગ સાથિયા
::: ઉષાતણા એ નવરંગ સાથિયા
Line 28: Line 28:
::: પ્રભાત મીઠાં ફૂટતાં અહીં યે,
::: પ્રભાત મીઠાં ફૂટતાં અહીં યે,
::: મધ્યાહ્ન તીખા તપતા વળી ય, ૨૦
::: મધ્યાહ્ન તીખા તપતા વળી ય, ૨૦
::: બપોરના ને નમતા પર સૌ
::: બપોરના ને નમતા પહોર સૌ
::: ઢળી જતા સૌમ્ય સુરંગી સાંજમાં.
::: ઢળી જતા સૌમ્ય સુરંગી સાંજમાં.


Line 36: Line 36:
::: અદૃશ્ય ભંગે નિશિપાત્રમાં ઠરે.
::: અદૃશ્ય ભંગે નિશિપાત્રમાં ઠરે.


::: એવાં ઘણાં કૂજન-નાદ કોટિશ;
::: એવાં ઘણાં કૂજન-નાદ કોટિશઃ;
::: પંખીતણા પિચ્છપ્રસાર શોભિતા,
::: પંખીતણા પિચ્છપ્રસાર શોભિતા,
::: સંધ્યાઉષાની અલબેલડી છટા,
::: સંધ્યાઉષાની અલબેલડી છટા-
::: મીઠી પ્રસાદી જગની શી વિસ્તરે!
::: મીઠી પ્રસાદી જગની શી વિસ્તરે!


Line 47: Line 47:
ખખડે બારણે તાળાં, આઘાં એ જગઆંગણાં!
ખખડે બારણે તાળાં, આઘાં એ જગઆંગણાં!


::: પ્રકાશની પાંખડી છુક યે સરે,
::: પ્રકાશની પાંખડી શુક્ર યે સરે,
::: ગૂંચાય તારા સહુ વૃક્ષવૃન્દમાં,
::: ગૂંચાય તારા સહુ વૃક્ષવૃન્દમાં,
::: ને આંધળું ફાનસ ભીંતગોખમાં
::: ને આંધળું ફાનસ ભીંતગોખમાં
Line 53: Line 53:


::: સૂની બરાકે જગ શૂન્ય સૌ બને,
::: સૂની બરાકે જગ શૂન્ય સૌ બને,
::: અસ્વસ્થતાનો દિલડે ડુમે ચડે, ૪૦
::: અસ્વસ્થતાનો દિલડે ડુમો ચડે, ૪૦
::: આશ્વાસનો સૌ દિલનાં સરી જતાં,
::: આશ્વાસનો સૌ દિલનાં સરી જતાં,
::: ને રાત્રિ ઑથાર ચડે જ જાગતાં.
::: ને રાત્રિ ઑથાર ચડે જ જાગતાં.
Line 68: Line 68:
લંબાતી અંગુલિ આવે શાતા એક અનેકની. ૫૦
લંબાતી અંગુલિ આવે શાતા એક અનેકની. ૫૦


::: સદ્ભાવના સજ્જન લોકની શું,
::: સદ્‌ભાવના સજ્જન લોકની શું,
::: ને સ્નેહકેરી સ્થિર પ્રેમજ્યોત શું,
::: ને સ્નેહકેરી સ્થિર પ્રેમજ્યોત શું,
::: અમીટ મીટે નિજ ચક્ષુને રસ
::: અમીટ મીટે નિજ ચક્ષુને રસ