17,542
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રદીપની અંગુલિએ|}} <poem> ઓળંગી દુર્ગની ભીંતો દુનિયા આવતી ધસી, જતા સત્કારવા એનાં દુર્ગમાં પગલાં હસી. ::: પ્રભાતના પૂર્વ પ્રશાન્ત પ્હોરના ::: તે કૂકડાના રવ આંહિ આવે, ::: તે ભૂંગળો કૈં...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 9: | Line 9: | ||
::: તે કૂકડાના રવ આંહિ આવે, | ::: તે કૂકડાના રવ આંહિ આવે, | ||
::: તે ભૂંગળો કૈં મિલની ભુંકારતી | ::: તે ભૂંગળો કૈં મિલની ભુંકારતી | ||
::: ઘેરું | ::: ઘેરું અમોને પણ હ્યાં જગાવે. | ||
::: ઉષાતણા એ નવરંગ સાથિયા | ::: ઉષાતણા એ નવરંગ સાથિયા | ||
Line 28: | Line 28: | ||
::: પ્રભાત મીઠાં ફૂટતાં અહીં યે, | ::: પ્રભાત મીઠાં ફૂટતાં અહીં યે, | ||
::: મધ્યાહ્ન તીખા તપતા વળી ય, ૨૦ | ::: મધ્યાહ્ન તીખા તપતા વળી ય, ૨૦ | ||
::: બપોરના ને નમતા | ::: બપોરના ને નમતા પહોર સૌ | ||
::: ઢળી જતા સૌમ્ય સુરંગી સાંજમાં. | ::: ઢળી જતા સૌમ્ય સુરંગી સાંજમાં. | ||
Line 36: | Line 36: | ||
::: અદૃશ્ય ભંગે નિશિપાત્રમાં ઠરે. | ::: અદૃશ્ય ભંગે નિશિપાત્રમાં ઠરે. | ||
::: એવાં ઘણાં કૂજન-નાદ | ::: એવાં ઘણાં કૂજન-નાદ કોટિશઃ; | ||
::: પંખીતણા પિચ્છપ્રસાર શોભિતા, | ::: પંખીતણા પિચ્છપ્રસાર શોભિતા, | ||
::: સંધ્યાઉષાની અલબેલડી છટા | ::: સંધ્યાઉષાની અલબેલડી છટા- | ||
::: મીઠી પ્રસાદી જગની શી વિસ્તરે! | ::: મીઠી પ્રસાદી જગની શી વિસ્તરે! | ||
Line 47: | Line 47: | ||
ખખડે બારણે તાળાં, આઘાં એ જગઆંગણાં! | ખખડે બારણે તાળાં, આઘાં એ જગઆંગણાં! | ||
::: પ્રકાશની પાંખડી | ::: પ્રકાશની પાંખડી શુક્ર યે સરે, | ||
::: ગૂંચાય તારા સહુ વૃક્ષવૃન્દમાં, | ::: ગૂંચાય તારા સહુ વૃક્ષવૃન્દમાં, | ||
::: ને આંધળું ફાનસ ભીંતગોખમાં | ::: ને આંધળું ફાનસ ભીંતગોખમાં | ||
Line 53: | Line 53: | ||
::: સૂની બરાકે જગ શૂન્ય સૌ બને, | ::: સૂની બરાકે જગ શૂન્ય સૌ બને, | ||
::: અસ્વસ્થતાનો દિલડે | ::: અસ્વસ્થતાનો દિલડે ડુમો ચડે, ૪૦ | ||
::: આશ્વાસનો સૌ દિલનાં સરી જતાં, | ::: આશ્વાસનો સૌ દિલનાં સરી જતાં, | ||
::: ને રાત્રિ ઑથાર ચડે જ જાગતાં. | ::: ને રાત્રિ ઑથાર ચડે જ જાગતાં. | ||
Line 68: | Line 68: | ||
લંબાતી અંગુલિ આવે શાતા એક અનેકની. ૫૦ | લંબાતી અંગુલિ આવે શાતા એક અનેકની. ૫૦ | ||
::: | ::: સદ્ભાવના સજ્જન લોકની શું, | ||
::: ને સ્નેહકેરી સ્થિર પ્રેમજ્યોત શું, | ::: ને સ્નેહકેરી સ્થિર પ્રેમજ્યોત શું, | ||
::: અમીટ મીટે નિજ ચક્ષુને રસ | ::: અમીટ મીટે નિજ ચક્ષુને રસ |
edits