12,584
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 5: | Line 5: | ||
બામણા ગામની ભંગડી રે, | બામણા ગામની ભંગડી રે, | ||
:::: એક ભંગડી રે, એની આંખમાં આંજેલ મેશ, | :::: એક ભંગડી રે, એની આંખમાં આંજેલ મેશ, | ||
લીલા કાચની બંગડી રે, | |||
::::ચાર બંગડી રે, એનો ચુંદડિવાળો વેશ. | ::::ચાર બંગડી રે, એનો ચુંદડિવાળો વેશ. | ||
ઘમ્મર ઘેરો ઘાઘરો રે, | |||
:::: એક ઘાઘરો રે, એના પગમાં કાંબી ઠેશ, | :::: એક ઘાઘરો રે, એના પગમાં કાંબી ઠેશ, | ||
ડોકમાં રૂપા હાંસડી રે, | ડોકમાં રૂપા હાંસડી રે, | ||
Line 14: | Line 14: | ||
નાકમાં પીતળ નથણી રે, | નાકમાં પીતળ નથણી રે, | ||
::::એક નથણી રે, એના કાનમાં લોળિયાં લ્હેર, | ::::એક નથણી રે, એના કાનમાં લોળિયાં લ્હેર, ૧૦ | ||
મુખમાં ચૂંગી શોભતી રે, | મુખમાં ચૂંગી શોભતી રે, | ||
:::: એક શોભતી રે, એના ધૂમની ચાલે સેર. | :::: એક શોભતી રે, એના ધૂમની ચાલે સેર. | ||
Line 36: | Line 36: | ||
:::: રંગ ચુંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ, | :::: રંગ ચુંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ, | ||
ભંગડી પહેરે ચુંદડી રે, | ભંગડી પહેરે ચુંદડી રે, | ||
:::: રંગ ચુંદડી રે, | :::: રંગ ચુંદડી રે, જ્યારે નીકળે છૈયાની જાન. | ||
(૫ જૂન, ૧૯૩૨) | (૫ જૂન, ૧૯૩૨) |