‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘પરિષદની આરપાર’: Difference between revisions

+1
No edit summary
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|
વિજય શાસ્ત્રી|[સંદર્ભ : જાન્યુ.-માર્ચ, ૨૦૦૫, નાટ્યપર્વ અને આપણી નિસબત]}}
{{Heading|
પરિષદની આરપાર :|[સંદર્ભ : ઑક્ટો-ડિસે, ૨૦૦૫, ગુજરાતી સાહિત્ય પરિષદને સો વર્ષ, પણ પછી?]}}

'''‘‘આપણા સાહિત્યિક સમારંભોની ચાલચલગત’’'''
'''૭ ક'''

'''રસિક શાહ'''
{{Poem2Open}}
{{Poem2Open}}
પરિષદની આરપાર :
[સંદર્ભ : ઑક્ટો-ડિસે, ૨૦૦૫, ગુજરાતી સાહિત્ય પરિષદને સો વર્ષ, પણ પછી?]
૭ ક
રસિક શાહ
પ્રિય રમણભાઈ,
પ્રિય રમણભાઈ,
‘પ્રત્યક્ષ’નો ૫૬મો સળંગ અંક સાંજે ૭-૦૦ વાગે મળ્યો. તમારો ‘પ્રત્યક્ષીય’ વાંચીને તરત લખવા બેસી ગયો. આ મારો પ્રાથમિક પ્રતિભાવ–

Line 18: Line 12:
ઘણા બધા ચૂંટાયેલા સભ્યોની બનેલી મધ્યસ્થ સમિતિ શેની મધ્યસ્થી કરે છે એવો મજાકિયો સવાલ મેં એક સભ્યને કરેલો. એણે કહ્યું, ‘જ્ઞાનસત્રમાં અને પરિષદમાં કોને વ્યાખ્યાન માટે કે પેપર રજૂ કરવા માટે બોલાવવા એની ચર્ચા અમે કરીએ છીએ. એ સિવાય બીજું કંઈ નહિ.’ આવી ચૂંટણી માટે ઊભા ન રહેવું એ પણ અસહકારનો માર્ગ હોઈ શકે.

સબળ પ્રતિકાર કે વૈકલ્પિક સંગીન પ્રોગ્રામ આપવા જેટલા સાહિત્યકારો સંગઠિત નથી એટલે આવું ચાલ્યા જ કરવાનું. જેમ સરકાર માટે કહેવાય છે એમ સાહિત્ય-સંસ્થાઓ વિશે પણ કહી શકાય : we get the Parishad that we deserve. પરિષદની પ્રતિમા ઊજળી બને એ માટે સાહિત્યકારોએ એમની પ્રતિમાને થોડી ઊજળી કરવી પડે – તમે ચીંધેલા કાર્યક્રમમાંથી થોડા ઉપાડી લઈને.

મુંબઈઃ ૨૪-૧-૦૬ – રસિક શાહનાં સ્મરણ
{{rh|મુંબઈઃ ૨૪-૧-૦૬|| – રસિક શાહનાં સ્મરણ}}

૭ ખ
'''૭ ખ'''

ચંદ્રકાન્ત ટોપીવાળા
'''ચંદ્રકાન્ત ટોપીવાળા'''
{{Poem2Open}}

પ્રિય રમણભાઈ,
પ્રિય રમણભાઈ,
Line 34: Line 29:
એકંદરે તમે નિર્દેશી છે તેવી કલ્પનાશીલ યોજનાઓ થવી જોઈએ. પ્રવૃત્તિ હાથમાં લઈ એનો જેમતેમ વીંટો વાળી દેવાની અને પોતાનો હાથ ઊંચો રાખવાની પ્રવૃત્તિ ચાલે છે એથી ઉપર ઊઠવું જરૂરી બન્યું છે. આવું નહીં થાય ત્યાં સુધી સાહિત્યસંસ્થાનો ભલીવાર નથી. આવાં ધોવાણો વહેલીતકે અટકવાં જોઈએ.

એક વ્યાપક હિતના અનુસંધાનમાં તમે મને સંડોવ્યો એ માટે હું આભારી છું.

અમદાવાદ, ૭-૨-૨૦૦૬ – ચન્દ્રકાન્ત ટોપીવાળા
{{Poem2Close}}
{{rh|અમદાવાદ, ૭-૨-૨૦૦૬|| – ચન્દ્રકાન્ત ટોપીવાળા}}

૭ ગ
'''૭ ગ'''

લાભશંકર ઠાકર
'''લાભશંકર ઠાકર'''
{{Poem2Open}}

પ્રિય શ્રી રમણભાઈ,
પ્રિય શ્રી રમણભાઈ,
Line 43: Line 40:
હું મારી નિસબતથી ઘણી વાર લખી ચૂક્યો છે. અલબત્ત, તે મારી શૈલીથી. પ્રશંસા તો હું તમારા ચીવટભરી નિસબતથી અને વિગતભર્યાં સૂચનોથી લખાયેલાં સંપાદકીયની જ કરું. એવો ભાવ અનુભવું છું કે પરિષદના આજના તંત્રવાહકો તમારા જેવા થોડા મિત્રોને નિમંત્રે. સહુ સાથે બેસીને આ માતૃસંસ્થા વિશે સમ્ભાષા (ડાયલૉગ) કરે. એમાં શું શું કરી શકાય આ આપણી માતૃસંસ્થામાં, તે વિશેનો એક સહિયારો આલેખ તૈયાર કરી શકાય. એમ થતાં યથાશક્ય સંસ્થાને કર્તવ્યપરાયણ કરવામાં સહભાગી બની શકાય. આ માટે બહાર હોવા છતાં સાચી નિસબત ધરાવતા મિત્રોને પરિષદે ઇજન આપવું જોઈએ.

‘ખેવના’માં મારાં [પરિષદ વિશેનાં] બે લાંબાં લખાણોને એડિટ કરીને શ્રી સુમનભાઈએ છાપ્યાં છે. મેં ઘણી વાર યદ્વાતદ્વા શૈલીમાં ગુ. સા. ૫. વિશે લખ્યું છે. હવે થાક અને કં-ટા-ળો પણ આવે છે. તમે મજામાં હશો. ‘પ્રત્યક્ષ’ સુપેરે ૧૪મા વર્ષમાં પણ આમ પ્રત્યક્ષ થતું રહે છે તેનો આનંદ.

અમદાવાદ, ૧૬-૨-૦૬ – લાભશંકર ઠાકર
{{Poem2Close}}

{{rh|અમદાવાદ, ૧૬-૨-૦૬|| – લાભશંકર ઠાકર}}
૭ ઘ
રાધેશ્યામ શર્મા

'''૭ ઘ'''

'''રાધેશ્યામ શર્મા'''
{{Poem2Open}}
સંપાદકશ્રી,
સંપાદકશ્રી,
‘પ્રત્યક્ષ’ના ૫૬મા અંકના સંપાદકીય લેખ માટે જોરદાર અભિનંદન તમને આપ્યા સિવાય રહી શકતો નથી – એ એક યાદગાર જાગૃતિપ્રેરક લેખ છે.

Line 57: Line 55:
પરિષદના પૂર્વ-પ્રમુખ શ્રી ધીરુબહેન પટેલે, તમે નોંધ્યું છે, તેમ નર્યું ભાવનાઓનું ગદ્‌ગદ ગાન કરી કરીને સાહિત્યની સૂક્ષ્મ અને પરિષદની સ્થૂલ સેવા કેટલી કરી? સ્ત્રીદાક્ષિણ્યની ભાવનાને અનુસરી તંત્રાનુરાગીઓ, કવીશ્વર દલપતરામને સ્મરીને ‘ધીરે ધીરે’ સુધારાના ધીરગંભીર સાદને કદાચ યાદ કરતા હશે! એની સાથે, તમારું સમાપન-વાક્ય (‘આધાર વિનાની ભાવનાઓનાં દેવાલયો રચવાં... એ હવે સાવ અપ્રસ્તુત કાલગ્રસ્ત ચેષ્ટા હશે) જોડવાની તક એટલા માટે ઝડપું છું કે એમાં પૂર્વોક્ત ચિંતાત્મક ભાવિના ભેંકાર ભણકારા ભળાય-સંભળાય છે.

ગુજરાતી સાહિત્ય પરિષદનો વ્યક્તિલક્ષી નહીં એવો તટસ્થ ઇતિહાસ લખાશે ત્યારે આ ‘મંદયુગ’ ભેખડની ધારે લટકી ઝૂલી રહ્યો હોવાનું દૃશ્ય અતિ વાસ્તવિક લાગશે. આમ છતાં આશાતંતુને સાહિરની પંક્તિઓ વડે વળગી રહેવાનું ગમાડું : ‘રાત જિતની હી સંગીન હોગી, સુબહા જિતની હી રંગીન હોગી.’

અમદાવાદ, ૧૯-૨-૦૬ – રાધેશ્યામ શર્મા
{{Poem2Close}}
{{rh|અમદાવાદ, ૧૯-૨-૦૬||– રાધેશ્યામ શર્મા }}

૭ ચ
'''૭ ચ'''

સુમન શાહ
'''સુમન શાહ'''
{{Poem2Open}}

પ્રિય રમણભાઈ,
પ્રિય રમણભાઈ,
Line 69: Line 69:
છતાં, વાત તો ઊભી જ રહે છે. તમારો લેખ ‘શું કરવું જોઈતું હતું ને હજી પણ શું કરવું જોઈએ’ – જેવી અત્યંત વિધાયક ભાવનાથી રસબસ છે. એનું જેટલું મૂલ્ય કરીએ એટલું ઓછું. તમે ચીંધેલી ઊણપો અને તમે કરેલાં સૂચનો તમારી નિસબત બતાવે છે એ તો ખરું જ પણ એ નિસબત સંસ્થાઓ વડે થનારાં કઠિન કામોને વિશેની છે તેથી મૂલ્યવાન છે. મેં પણ અગાઉ કરવાનાં કામોની યાદી આપી છે (-જિજ્ઞાસુએ જોઈ હશે. ન જોઈ હોય તેવા જો જોવા ચાહે તો જુએ ‘ખેવના’-૬૩, સપ્ટેમ્બર, ૧૯૯૯). તમારાં સૂચનોનો એક – ઑર વિશેષ પણ દર્શાવું. તમે જેટલાં કંઈ કામોની વાત કરી છે એ કાં તો આ સંસ્થાએ કર્યા છે, શરૂ કર્યા છે કે અધૂરાં – છોડ્યાં છે. તમે વળી એણે કરવા સરખાં નવાં ચીંધ્યાં પણ છે. એટલે કે તમે સીધું અને પૂરું કહી શકાય તેવું કરેકશન સૂચવ્યું છે – ડાયરેકટ ઍન્ડ ઇન ટોટલ. એટલે જો તમને ન – સાંભળે તો પરિષદ ભીંત ભૂલે, એટલી મોટી છે એ વાત. – હું ઇચ્છું કે સંકળાયેલા સૌ એમાં ધ્યાન પરોવે, તે-તેનો અભ્યાસ કરે ને બગાડાને સુધારવાનું ઝટ શરૂ કરી દે. હું ઇચ્છું કે પરિષદનાં પ્રમુખ-સહિતનાં બદલાયેલાં સૌ સત્તામંડળોને તમારી વાતમાં પૂરો માલ છે એ વાતનું તાબડતોબ જ્ઞાન લાધે. હું એમ ઇચ્છું કે તમારા આ લેખ સંદર્ભે ખાસ મિટિંગ બોલાવાય ને તે માટે બધું એજન્ડા પર મુકાય. કોઈ વીરભદ્ર મિટિંગ માગે; હા, માગવી પડશે. જોઈએ શું થાય છે...

કુશળતા તો લક્ષમાં રહેવી જ જોઈશે, ખરું ને?

અમદાવાદ, હોળી-ધુળેટી; ૧૫ માર્ચ ૨૦૦૬ – સુમન શાહ
{{Poem2Close}}
{{rh|અમદાવાદ, હોળી-ધુળેટી; ૧૫ માર્ચ ૨૦૦૬||– સુમન શાહ}}

૭ છ
'''૭ છ'''

જયંત ગાડીત
'''જયંત ગાડીત'''
{{Poem2Open}}

પ્રિય રમણભાઈ,
પ્રિય રમણભાઈ,
Line 79: Line 81:
હવે પરિષદ વિશે વિચારીએ. એનું લક્ષ્ય શું હોય? ઉત્તમ સાહિત્યના સર્જન, વિવેચન અને સંશોધનનું. એ માટેનું વાતાવરણ પરિષદ ઊભું કરી શકે તો એનું વહીવટીતંત્ર ઉત્તમ કહેવાય. એના સૂત્રધારોએ પહેલાં ઉત્તમ માણસોને ભેગા કરવાની દિશામાં ડગ માંડ્યાં હતાં. પરિષદ ઉત્તમ માણસોને લાવી તો શકી, પણ એ માણસો પોતાની શક્તિઓનું ઉત્તમ પરિણામ આપી શકે એવું વાતાવરણ ઊભું ન કરી શકી. એમને સાચવી પણ ન શકી. એટલે ઉત્તમ માણસો કાં તો મનમાં કડવાશ લઈને ખસી ગયા, કાં તો ત્યાં રહીને કુંઠિત થઈ ગયા. એટલે પરિષદને પોતાનાં કામ બીજી, ત્રીજી, ચોથી હરોળના માણસો પાસે કરાવવાં પડ્યાં. એમાંથી જે ફળ મળ્યાં તે આપણી સામે છે. પરિષદ ઉત્તમ ફળ ન આપી શકે તે માટે વહીવટીતંત્રનો દાબ નહીં, નબળું વહીવટીતંત્ર જવાબદાર છે.

પ્રશ્ન થાય કે પરિષદનું વહીવટીતંત્ર નબળું કેમ બન્યું? મને લાગે છે વહીવટકારોનું લક્ષ્ય સાહિત્ય પરથી ખસી ક્યાંક બીજે કેન્દ્રિત થઈ ગયું છે. જ્યારે વ્યાપક હિત પરથી ખસી સંકુચિત હિતો તરફ વહીવટકારનું ધ્યાન કેન્દ્રિત થાય ત્યારે એ સંસ્થા ઉત્તમ ફળ ન આપી શકે. પણ રમણભાઈ, પરિષદ જ શા માટે, આપણી ઘણી જાહેર સંસ્થાઓ ઉત્તમ ફળ નથી આપી શકતી, કારણ કે વહીવટકારો સંસ્થાના મૂળ લક્ષ્યને ચૂકી જતા હોય છે. અને ઘણી વખત તો પોતે લક્ષ્ય ચૂકી ગયા છે એની સભાનતા પણ એમનામાંથી ચાલી ગઈ હોય છે.

વડોદરા, ૧૭-૨-૦૬ – જયંત ગાડીત
{{Poem2Close}}
{{rh|વડોદરા, ૧૭-૨-૦૬|| – જયંત ગાડીત}}
[* એક ‘ઈ-ઉ’માં લખાયેલો પત્ર, લેખકની સંમતિથી, પ્રચલિત જોડણીમાં કરી લીધો છે. – સંપા.]

૭ જ
'''૭ જ'''

પરેશ નાયક
'''પરેશ નાયક'''
{{Poem2Open}}

પ્રિય રમણભાઈ,
પ્રિય રમણભાઈ,
Line 118: Line 122:
અમદાવાદ, ૨૪-૨-૦૬ – પરેશ નાયક
અમદાવાદ, ૨૪-૨-૦૬ – પરેશ નાયક
તા.ક. ક્યારેક પરિષદના ટ્રસ્ટીમંડળ અને ચૂંટાયેલી સમિતિઓ વચ્ચેની વિઘાતક ખાઈ વિશે પણ લખવું છે. શું કરું? વખત નથી બચતો. બચે છે તે વીતંડાવાદી ‘નિરીક્ષકો’ ખાઈ જાય છે. એમને તમારી પેઠે ‘પ્રત્યક્ષ’ થતાં શીખવો ને!

– પરેશ.
{{Poem2Close}}
{{right|– પરેશ.}}

૭ ઝ
'''૭ ઝ'''

ડંકેશ ઓઝા
'''ડંકેશ ઓઝા'''
{{Poem2Open}}

સ્નેહી મુ. રમણભાઈ,
સ્નેહી મુ. રમણભાઈ,
Line 132: Line 138:
જે પરિષદને બે-ત્રણ હજાર સભ્યો-ગ્રાહકોવાળું મુખપત્ર ‘પરબ’ હોય તે પોતાની સફાઈ પેશ કરવા બસો-પાંચસો શુભેચ્છક-ગ્રાહકોવાળા ‘નિરીક્ષક’ના મંચનો ઉપયોગ કરવા જાય અને પેલા અગ્રણી વળી તેમ હોંશેહોંશે પરિષદપ્રીત્યર્થે બધું કરવા દે! ઘણાબધા હિસાબો ગુજરાતના સાપ્તાહિક વિચારપત્રના ધોબીઘાટ પર ચૂકતે થયા હોવાનું કોણ નથી જાણતું? જેમ પરિષદનું, તેમ ગુજરાતી સાહિત્યકારોનું અને તેમ જ ગુજરાતના બૌદ્ધિકોનું અને તેના વિચારપત્રનું. આ malaise (અ-સ્વસ્થતા)ના મૂળિયાં ક્યાં ક્યાં ફેલાય છે તે જોઈ-જાણીને છળી મરાય તેવું છે.

‘પરબ’ તો નહીં કરી શકે કારણ તેની એક પરંપરા છે. ‘પ્રત્યક્ષ’ તેના નામને સાર્થક કરવાનો ધર્મ સુપેરે બજાવવા તત્પર જણાય છે ત્યારે તેને અભિનંદન અને આ થોડુંક લાંબું અને દૂરનું દર્શન નજરઅંદાજ ન થાય તે હેતુથી.

વડોદરા, ૨૦-૨-૦૬ – ડંકેશ ઓઝા
{{Poem2Close}}
{{rh|વડોદરા, ૨૦-૨-૦૬|| – ડંકેશ ઓઝા}}

૭ ટ
'''૭ ટ'''

મહેન્દ્ર મેઘાણી
'''મહેન્દ્ર મેઘાણી'''

{{Poem2Open}}
તંત્રીશ્રી,
તંત્રીશ્રી,
‘પ્રત્યક્ષ’ (૫૬), ભાવનગર થઈને [અહીં મળ્યું ‘પ્રત્યક્ષીય’માં ‘ભાવનાઓનું ગદ્‌ગદ ગાન’ કહ્યું છે તે મેં પણ ‘પરબ’માં અનુભવેલું.

પરિષદ વિશે તમે લખ્યું તેમ [સ્થિતિ] ‘કમનસીબ’ છે. મારા જેવાને દૂરથી જોતાં થાય કે આ કે તે વ્યક્તિને બદલે બીજી આવે તોય અત્યારે આથી વિશેષ કેટલુંક થઈ શકે એમ છે? ઉ.જો.એ ‘સંસ્કૃતિ’ વિશે એવું કાંઈક લખેલું કે આપણા સમગ્ર લેખકસમૂહનું જે સ્તર [-મૂળમાં ‘નૂર’] છે તેથી ઊંચું કોઈ સામયિકનું ન હોઈ શકે. પરિષદ કે આપણી બીજી સંસ્થાઓ પણ એકંદરે આપણા સમાજનું જે સ્તર અત્યારે છે તેનાથી ઊંચે બહુ ન ઊડી શકે. સમાજનું એ સ્તર ઊંચું લાવવાના પ્રયાસો જેઓ કરે છે તેમણે જ વધુ જોર લગાવવું રહ્યું.

અમદાવાદ, ૨૪-૧-૦૬ – મહેન્દ્ર મેઘાણી
{{Poem2Close}}
{{rh|અમદાવાદ, ૨૪-૧-૦૬||– મહેન્દ્ર મેઘાણી}}

૭ ઠ
'''૭ ઠ'''

જયેશ ભોગયતા
'''જયેશ ભોગયતા'''

{{Poem2Open}}
પ્રિય રમણભાઈ,
પ્રિય રમણભાઈ,
તમારું ‘પરિષદની આરપાર’ સંપાદકીય સૌ સંપ્રજ્ઞ સાહિત્યપ્રેમી વ્યક્તિને સ્પર્શી શકે તેટલું સજીવ અને મૂળગામી છે. તમે વિદ્યાકીય પ્રવૃત્તિનો ઉત્કર્ષ ઇચ્છનાર એક ચેતનવંતી વ્યક્તિના કેન્દ્રથી ગુજરાતી સાહિત્ય પરિષદના સત્તાવાહી બેડોળ ચહેરાને સંયત સ્વરે હૃદયની ભાષાથી ઉઘાડો પાડ્યો છે. પરિષદની વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં પડેલાં ગાબડાંઓનાં કારણ જાણવા માટે જે વેધક પ્રશ્નો ઉઠાવ્યા છે તે ખૂબ જ જરૂરી હતા. તમારી ચિંતામાં સહભાગી થવા નિમિત્તે મારા વિચારો રજૂ કરું છું. તમારા સંપાદકીય નિમિત્તે આ વિચારો પ્રગટ કરવાની મને જે તક મળી છે તે બદલ હું તમારો આભારી છું.

Line 155: Line 165:
ગુજરાતી સાહિત્ય પરિષદની જન્મકુંડલીમાં વારે વારે રાહુ આડે આવવાની ઘટના બનતી જ આવી છે. પરિષદને સત્તાધીશોના પંજામાંથી છોડાવીને સાબરમતીને કિનારે તેનો વસવાટ કરાવ્યાને આજે અર્ધશતાબ્દી થવામાં છે ત્યારે ફરી અનેક રાહુ તેની ચંદ્રકલાને ગળી ગયા છે તો તેને પુનઃ કેવી રીતે મુક્ત કરી શકાય તેને માટે શ્રેણીબદ્ધ ‘વિચારગોષ્ઠિ’નું આયોજન કરવાનું વિચારી શકાય. ‘પરિસંવાદ’, ‘કાર્યશિબિર’, ‘જ્ઞાનસત્ર’, ‘વ્યાખ્યાનમાળા’ જેવી સંજ્ઞાઓએ તેમની ગરિમા ગુમાવી દીધી છે. આ સંજ્ઞાઓ બિનસાહિત્યિક હસ્તક્ષેપોને કારણે માત્ર વિધિવિધાનો બની જવા પામી છે.

વેરાન વગડામાં આકરા તાપમાં સળગતાં સુક્કાં ઝાડ જેવો સમય સાચે જ જિરવવો કઠિન છે પણ એવી વાસ્તવિકતાથી ભાંગી પડવું એ જ માનવ નિયતિનો ઇતિહાસ નથી. આરોહણ પણ તેની નિયતિ રહી છે. રહેવી જોઈએ.

વડોદરા, ૮-૩-૨૦૦૬ – જયેશ ભોગાયતા
{{Poem2Close}}
{{rh|વડોદરા, ૮-૩-૨૦૦૬||– જયેશ ભોગાયતા}}

૭ ડ
'''૭ ડ'''

માવજી સાવલા
'''માવજી સાવલા'''

{{Poem2Open}}
સ્નેહીશ્રી રમણભાઈ,
સ્નેહીશ્રી રમણભાઈ,
આ વખતના ‘પ્રત્યક્ષીય’માં તમે જાત નીચોવીને લખ્યું છે. ‘પ્રત્યક્ષ’ દ્વારા તમે જે આપી રહ્યા છો તે[નો આનંદ]... મારી અંગત ફિલસૂફી Individualismની. જ્યાં સંસ્થા ત્યાં જડતા, હૂંસાતૂંસી, rivalry, power war હોય. અલબત્ત, મનુષ્ય સામાજિક પ્રાણી છે એટલે Social Institutions (કુટુંબથી લઈને રાષ્ટ્ર સુધી) વગર ચાલે જ નહીં, પણ ‘પ્રત્યક્ષ’ તમે એક વ્યક્તિની હેસિયતથી ચલાવો છો એટલે જ આ ઊંચાઈએ લઈ જઈ શક્યા છો.

ગાંધીધામ, ૩૧-૧-૦૬ – માવજી સાવલા
{{Poem2Close}}
{{rh|ગાંધીધામ, ૩૧-૧-૦૬|| – માવજી સાવલા}}

૭ ઢ
'''૭ ઢ'''

બાબુ સુથાર
'''બાબુ સુથાર'''
{{Poem2Open}}

પ્રિય રમણભાઈ,
પ્રિય રમણભાઈ,
Line 182: Line 196:
૧૨. સાહિત્ય પરિષદની પોતાની વેબસાઈટ હોવી જોઈએ. હવે પરબ અને અન્ય પ્રકાશનો પણ ઇન્ટરનેટ પર મૂકવાં જોઈએ, એટલું જ નહિ, આપણે જે કંઈ પ્રકાશનો કરીએ એમને યુનિકોડમાં કંપોઝ કરાવીને એની સી.ડી. પણ સાચવવી જોઈએ. યુનિકોડમાં સચવાયેલી ગુજરાતી ભાષાના ઘણા ઉપયોગો છે. માનો કે દસ વરસ પછી કોઈએ ગુજરાતી ભાષાનો ડેટા આધારિત શબ્દકોશ બનાવવો હશે તો એને એ પ્રકારની સામગ્રી કામ લાગશે. જે સાહિત્ય ટેક્‌નોલોજીનો સ્વીકાર નહિ કરે એનો વિકાસ અટકી જશે. આપણે એક વાત સ્વીકારવી જોઈએ કે ટેક્નોલોજી એ કેવળ યંત્રો નથી. ટેક્‌નોલોજી માનવજાતની ઉત્ક્રાંતિ સાથે સંકળાયેલી છે.

આશા રાખું કે પરિષદ સાથે સંકળાયેલા મહાનુભાવો આ વણમાગ્યાં સૂચનો વિશે પણ ગંભીરતાપૂર્વક વિચાર કરશે અને પરિષદને બને એટલી વધારે ગતિશીલ બનાવશે.

ફિલાડેલ્ફીયા, ૧૮-૩-૨૦૦૬ – બાબુ સુથાર
{{Poem2Close}}
{{rh|ફિલાડેલ્ફીયા, ૧૮-૩-૨૦૦૬|| – બાબુ સુથાર}}

૭ ણ
'''૭ ણ'''
ભરત મહેતા
'''ભરત મહેતા'''
{{Poem2Open}}

પ્રિય રમણભાઈ,
પ્રિય રમણભાઈ,
Line 197: Line 213:
પરિષદની સિદ્ધિઓ સહિયારી છે તેથી એની મર્યાદાઓને સહિયારી માનીને નદીકિનારે નહીં પણ મહીં ઝુકાવીને મથીએ એ જ આજની ઘડીએ મને યોગ્ય લાગે છે. બાકી તો મત આપવાની તસ્દી ન લેતા માણસો ભ્રષ્ટ રાજકારણની જ્યાં ત્યાં ચર્ચા કરે છે તેવું લાગે છે.

તમારી જેમ સહુ પ્રવેશીને, ચકાસીને પ્રતિક્રિયા આપે તે જ સાચી ટીકા.

વડોદરા; ૧૨-૨-૦૬ – ભરતનાં વંદન
{{Poem2Close}}
{{rh|વડોદરા; ૧૨-૨-૦૬|| – ભરતનાં વંદન}}

૭ ત
'''૭ ત'''

કિશોર વ્યાસ
'''કિશોર વ્યાસ'''
{{Poem2Open}}

આદરણીય રમણભાઈ,
આદરણીય રમણભાઈ,
Line 206: Line 224:
વિદ્યાપ્રવૃત્તિ જ પરિષદના કેન્દ્રમાં રહેવી જોઈએ. ઊંચી વિવેચન-સંશોધન સજ્જતા ધરાવતા વિદ્વાનો પરિષદથી દૂર થતા ગયા હોય તો એ વિશે પરિષદને કશું વિચારવાનું નથી? વહીવટી માળખા અને નગણ્ય એવાં પરિષદ પદોથી દૂર હટીને આ સજ્જ પેઢીનો જે લાભ લેવાવો જોઈતો હતો એને ઉપેક્ષિત રાખવાનું વલણ સાહિત્યને માટે શોકકારક છે. એવા વિદ્વાનોના માર્ગદર્શન હેઠળ નવોન્મેષી સાહિત્ય સંશોધકોની પેઢી તૈયાર થાય, પરિષદ એનું પ્રેરકબળ બને, ગુજરાતી ભાષા, સાહિત્યના જિજ્ઞાસુઓને માટે સંસ્થા એક વર્કશોપ જેવી બને એવા પ્રયત્નો થવા જોઈએ. પરિષદ એવું સુનિયોજિત તંત્ર, દર વર્ષે ઓછામાં ઓછી આટલી પ્રવૃત્તિઓ તો કરવી જ એવું સમયપત્રક ધરાવતું હોત તો જુદીજુદી દિશાની કોશપ્રવૃત્તિથી એ ધમધમતું હોત. બાળસાહિત્ય, ભાષાશાસ્ત્ર, લોકસાહિત્યથી માંડીને આધુનિક સાહિત્ય-વિષયક આજ લગી પ્રકાશિત થયા છે એનાથી વધુ સંદર્ભગ્રંથો એ તૈયાર કરી શકી હોત. પરિષદની આંખ સામે જ સદ્ધર થયેલી વિશ્વકોશ સંસ્થાએ વીસ જેટલા દળદાર કોશગ્રંથો અને એટલા જ સંદર્ભગ્રંથો ગુજરાતના હાથમાં મૂકી આપ્યા છે. પરિષદે કરવા જોઈતા પ્રકલ્પો અન્ય સંસ્થાઓએ, વ્યક્તિગત સાહસે શા માટે કરવા પડે ભલા? શક્તિઓને વેરવિખેર કરી નાખવાને બદલે એકસૂત્રે બાંધવાનું કામ પરિષદ દ્વારા થવું જ ઘટે. પ્રકાશિત પુસ્તકોના વ્યાપક પ્રસાર-પ્રચાર ને વેચાણ માટેના કોઈ આયોજન વિના સો પુસ્તકોના પ્રકાશનનો હવાઈ ખ્યાલ ભ્રામક નીવડી શકે એવો જ છે. એના બદલે સાહિત્યના અલભ્ય દસ ગ્રંથો પરિષદ તદ્દન સસ્તી કિંમતે ઉપલબ્ધ કરાવી આપે તોય ઘણું. અરે, પાંચેક સાહિત્ય-સંશોધનના અભ્યાસી વિદ્યાર્થીઓને ફેલોશિપ આપીને, સંશોધનમાં પ્રેરીને એ ગ્રંથોને પ્રકાશિત કરે તોયે બસ છે. એક દાયકાના પ્રકાશિત ગ્રંથોની સંપૂર્ણ સૂચિ પરિષદ પાસેથી મળવાની આશા નથી, કેમકે એવા દસ્તાવેજીકરણની, સંદર્ભ કેન્દ્ર રચવાની એની તૈયારી નથી. પ્રકાશ વેગડના આ બહુમૂલ્ય પ્રદાનને યાદ કરી વિધવિધ સૂચિઓ તૈયાર કરાવવાની પ્રેરકતા ક્યાંથી ઉછીની લાવવાની છે?

૧૯૯૪માં ‘પરબ’ દ્વારા મળેલા ‘તુલનાત્મક કાવ્યશાસ્ત્ર’ના વિશેષાંક પછી ૧૯૯૭માં ‘ગ્રંથાવલોકન’ જેવો વિશેષાંક પ્રસિદ્ધ થયો છે. અન્ય સામયિકોની તુલનાને બાજુ પર રાખીએ પણ પરિષદના એક સામયિક લેખે એને ‘જ્ઞાનની અખૂટ પરબ’ કહેવામાં આવતી હોય અને એક પણ સાચવવા યોગ્ય વિશેષાંક ‘પરબ’ આપી ન શકે, કોઈ અતિથિ સંપાદકને પણ યાદ ન કરાય, એ સ્થિતિ જ આપણને સૌને ઘણુંબધું સૂચવી દે છે.

કાલોલ, ૧૫-૨-૦૬ – કિશોર વ્યાસ
{{Poem2Close}}
{{rh|કાલોલ, ૧૫-૨-૦૬||– કિશોર વ્યાસ}}

૭ થ
'''૭ થ'''

મહેશ ધોળકિયા
'''મહેશ ધોળકિયા'''
{{Poem2Open}}

પ્રિય મિત્ર રમણ સોની,
પ્રિય મિત્ર રમણ સોની,
Line 217: Line 237:
૨. ગુજરાતી પ્રજા ધનસમૃદ્ધ છે પણ વાચનદરિદ્ર છે. અહીં ખાસ કોઈ વાચનરસિયા જ નથી. જેનો પનારો સાહિત્ય-સંશોધન સાથે છે, તે શિક્ષકો વાંચે છે? (આ વ્યંગ નથી). જેનું કર્તવ્ય વાંચવાનું છે તે સાહિત્યના લાખો ઉચ્ચ શિક્ષણ કક્ષાના વિદ્યાર્થીઓ વાંચે છે? સંપન્ન ધંધાર્થીઓ, ડૉક્ટરો, વકીલો, ઊંચા હોદ્દા ધરાવતા અધિકારીઓ, ગૃહિણીઓ વાંચે છે? હા, છાપાં! ખાનપાન અને મનોરંજન સિવાય ગુજરાતીને – ગુજરાતના - મુંબઈ ઈ.ના તથા વિદેશ વસતાને – કંઈ રુચતું જણાતું નથી.

૩. પરિષદનું પહેલું અને પરમ કામ ગુજરાતીઓને વાચન કરતા કરવાનું છે. નગદ પુસ્તકો, ઉત્તમ સામયિકો નિષ્પન્ન કરી, પ્રદર્શનો યોજી, શહેરે શહેરમાં કાર્યક્રમો યોજી, કૉલેજો – યુનિ.ઓમાં પહોંચી. રીતસરની ઝૂંબેશ ચલાવવી પડે. અને આ કોણ કરે, જો પરિષદ ન કરે તો? અને આ ન કરે તો પરિષદ બીજું શું કરે? અને આ જો કરે; ઉત્તમ કૃતિઓ વંચાય, ખરીદાય, ચર્ચાય, તો પછી બધું જ આપોઆપ થવાનું – વિવેચન ને સંશોધન ને શિબિર ને સંમેલન ને ભાષાઅધ્યયન ને સંજ્ઞાકોશ વગેરે વગેરે.

રાજકોટ, ૧૩-૨-૨૦૦૬ – મહેશ ધોળકિયા
{{Poem2Close}}
{{rh|રાજકોટ, ૧૩-૨-૨૦૦૬||– મહેશ ધોળકિયા}}

૭ દ
'''૭ દ'''

બાબુલાલ ગોર
'''બાબુલાલ ગોર'''

{{Poem2Open}}
માનનીય શ્રી રમણભાઈ,
માનનીય શ્રી રમણભાઈ,
‘પરિષદની આરપાર’ શીર્ષક હેઠળ આપે પરિષદ વિશે ઘણા સુંદર મુદ્દા ચર્ચામાં આવરીને જે સચોટ માર્ગદર્શનરૂપે દર્શાવ્યા એ માટે ધન્યવાદ.

Line 228: Line 250:
પરિષદ જો અદના સાહિત્યરસિકની સંસ્થા હોય તો એની પાસેથી પણ આવી ઓછામાં ઓછી અપેક્ષા તો રાખી શકાય ને?

પરિષદનાં જ્ઞાનસત્રો, અધિવેશનોની ગતિવિધિ જેવા આખા કાર્યક્રમને માટે તટસ્થ સમીક્ષિત અહેવાલ પ્રસિદ્ધ થાય તો મારા જેવો અદનો ભાવક પણ એનો દિશાદોર પકડી શકે. એટલે આપના એ મુદ્દાને હું સંપૂર્ણ સમર્થન આપું છું.

ભુજ, ૩૧-૧-૨૦૦૬ – બાબુલાલ ગોર
{{Poem2Close}}
{{rh|ભુજ, ૩૧-૧-૨૦૦૬|| – બાબુલાલ ગોર}}

૭ ધ
'''૭ ધ'''
નરોત્તમ પલાણ
'''નરોત્તમ પલાણ'''
[સંદર્ભ : જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬, ડંકેશ ઓઝાની પત્રચર્ચા]
[સંદર્ભ : જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬, ડંકેશ ઓઝાની પત્રચર્ચા]
{{Poem2Open}}

‘પરિષદ પ્રતિ વધી રહેલી નિરાશા ચિંતાજનક’
‘પરિષદ પ્રતિ વધી રહેલી નિરાશા ચિંતાજનક’
Line 238: Line 262:
જરા વિચારો, આજના આપણા રાજકીય ભ્રષ્ટાચારમાં જવાબદાર કોણ છે? નિઃશંક, મતદાર! બીજા શબ્દોમાં કહીએ તો સરકાર નહિ, નાગરિકશ્રી પોતે જ જવાબદાર છે. શું પરિષદ જેવી પ્રવૃત્તિમાંથી હટી જઈને આપણે આપણી બેજવાબદારી સિદ્ધ નથી કરતા? શા માટે હટવાનું? શા માટે કહેવાનું /લખવાનું બંધ કરવાનું? આવી પ્રવૃત્તિઓની અને સરવાળે રાષ્ટ્રની અધોગતિનું મૂળ અહીં છે. નાગરિક, ઉદાસ-નિષ્ક્રિય છે અને પરિણામે હરામખોર (વગર હકનાં પદ/ પારિતોષિક મેળવનાર અને મામકાને અપાવનાર) ‘બાપ’ બની બેસે છે, જે પરિષદ અને જાહેરજીવન માટે શાપ સિદ્ધ થાય છે.

ચેતો, મિત્રો, ચેતો! આંગળી ઊંચી કરો, બોલો, સતત બોલો, અવાજ ઊંચો કરીને બોલો! આ જુઓ, મધ્યસ્થ સમિતિનાં પરિણામો : મતદાર ઉદાસ છે એટલે મહેન્દ્રસિંહ પરમાર જેવા હારે છે, પરિણામે માત્ર ચૂંટાવા ખાતર ચૂંટાતા સભ્યો આવે છે અને પ્રવૃત્તિમાં ડેડનેસ વધારે છે. કારણ એક જ છે : ‘યજ્ઞેશ-રમણ-ફોબિયા’ – દૂર રહેવાનું વલણ. વિચારો, નિષ્ક્રિયતામાં વધારો ન કરો, એવી આશા સાથે ડંકેશ ઓઝા જેવા મિત્રોને ધન્યવાદ.

પોરબંદર : નવેમ્બર ૨૦૦૯ – નરોત્તમ પલાણ
{{Poem2Close}}
{{rh|પોરબંદર : નવેમ્બર ૨૦૦૯|| – નરોત્તમ પલાણ}}
{{Poem2Open}}
* પ્રિય પલાણજી, તમે જાણે કે અભિનિવેશ-મંચ પર ચડીને આપણા લોકશાહી (!) આદર્શ વિશે નાનુંસરખું પ્રવચન કરી દીધું. પરંતુ, તમારા જેવા નિર્દોષ વિચારકે એ ન જોયું કે ‘આ’ લોકશાહી-માયા કેવાં કેવાં રૂપ ધરીને, ભ્રષ્ટ આચાર કરનારને ઊજળા ઝભ્ભા પહેરાવે છે ને તેથી, તમે જેને ‘નાગરિકશ્રી’ કહો છો તે તો, ‘અખા, માયા કરે ફજેત; ખાતા ખાંડ ને ચાવે રેત’ એવો ભોંઠપનો અનુભવ કરે છે!

તમે જેમને ‘અવાજ ઊંચો કરીને બોલો!’ એવી હાકલ કરો છો એવા તો, સંસ્થાકીય વહીવટ-વ્યવસ્થામાં સંકળાતા હોય ને ન સંકળાતા હોય એ બધાને ભેગા કરો તોપણ ખૂબ જ ઓછી સંખ્યામાં છે. ને તમે હાકલ કરો કે ન કરો. એમાંના કેટલાક તો બોલ્યા જ છે – ગળું દુખી જાય ને માથું ફાટી જાય એટલું, સતત, બોલ્યા છે; બિલકુલ વિધાયક સૂચનો ને ઉપાયો એમણે ધર્યાં છે, કામ કર્યાં છે. સંસ્થા-વિરતિ કંઈ અમથી નથી આવતી! સરખું-સારું થશે એવી આશાએ, અંદર જઈને વર્ષો સુધી મથામણ કરી છે એ પછી આવી છે. ને જે નથી જ પડ્યા સંસ્થાઓના વહીવટમાં આજ સુધી કદી પણ, તે લેખકો વધુ શાણા છે એની પ્રતીતિ થઈ છે. એ ફોબિયા નથી જ. દૃષ્ટિકોણ છે – નિર્ણય છે : સાહિત્યસંસ્થાની વહીવટ પાંખને ન સ્પર્શવું, વિદ્યાપાંખને જરૂર સ્પર્શવું.

Line 244: Line 270:
એટલે, તમે કહો છો એથી ઊલટું છે : મતદાર ઉદાસ છે એટલે નહીં પણ (ઉપર ઉલ્લેખેલા) મતદાર ને એમના મત્તાદાર સક્રિય છે એટલે મહેન્દ્રસિંહ સરખાનો મધ્યસ્થ-પ્રવેશ અશક્ય કે અનિશ્ચિત રહી જાય છે. થોડાક સારા ને કર્મઠ માણસો અલબત્ત, પ્રવેશ મેળવે છે (એવા થોડાક છે વહીવટતંત્રમાં), એ પછી ધીરે ધીરે ખસી કે ખરી જાય છે. બાકી, ઝાઝા હાથ કોના માટે રળિયામણા છે એ બહુ સ્પષ્ટ છે. પણ આઘાત પામવા જેવું કે અભિનિવિષ્ટ થવા જેવું નથી : અમૂર્ત સંસ્થા(માત્ર) કેવી તો આકર્ષક હોય છે, ને એનું મૂર્ત રૂપ ક્યારેક કેવું તો અનાકર્ષક!

પલાણજી, છોડોને, સંસ્થાથી જ ઉત્તમ કામ થાય છે એવું થોડું છે? (સાહિત્ય અને વિદ્યાની બહાર નીકળી જતો વહીવટી સકંજો ઓછો હોય તો/ત્યારે એ સંસ્થા નિઃશંક ઉત્તમ કામ કરી બતાવે છે.) વળી, ઉત્તમ કામો વ્યક્તિઓએ, ભલે અધિક પરિશ્રમથી, પણ કરી બતાવ્યાં છે. આ તમે, એક વાર ઉપપ્રમુખ હતા. કેટલું પહોંચી વળેલા? અને આજે એય ને નિરાંતે કેવાં સરસ કામ કરો છો ને વળી અમારે માટે થઈને નિર્ભિક, ‘ઊંચા અવાજ’ વાળી નક્કર સમીક્ષાઓ લખી આપો છો! ધન્યવાદ.

– રમણ સોની
{{Poem2Close}}
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૯, પૃ. ૪૦-૪૧]
{{right|– રમણ સોની}}

{{right|[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૯, પૃ. ૪૦-૪૧]}}

૭ ન
'''૭ ન'''

સિતાંશુ યશશ્ચંદ્ર
'''સિતાંશુ યશશ્ચંદ્ર'''

પરિષદ કટોકટી સંદર્ભે થોડુંક
'''પરિષદ કટોકટી સંદર્ભે થોડુંક'''
{{Poem2Open}}
પ્રિય રમણભાઈ
પ્રિય રમણભાઈ
‘પ્રત્યક્ષ’ના ૫૬ અને ૫૭મા અંકો વાંચ્યા. ‘પ્રત્યક્ષ’ની તમારી બંને વિચારનોંધો અને ‘પત્રચર્ચા’નાં લખાણો ફરી ફરી વાંચ્યાં. ચર્ચા ગરિમાયુક્ત અને નિર્ભયપણે થઈ છે. પરિષદ વેગેરે સંસ્થાઓમાં પેઠેલી સત્તાખોરીને પરિણામે ગુજરાતી સાહિત્યમાં આજે જે બહુઆયામી કટોકટી ઊભી થઈ છે, એ સંદર્ભે તમે હાથ ધરેલું કામ ઉપયોગી અને તાકીદનું ગણાય.

Line 259: Line 287:
જેનું લોહી ગરમ છે, એ માણસ તો પોતાને માટે આ વિકલ્પ સરજી લેવાનું કામ પૂરું કરવાનો જ. એટલે, રમણભાઈ, ત્રીજા પછીનો આ મુદ્દો, એ માણસ માટે, અહીં જ અડધે છોડી દઉં...

જોઈએ.
જોઈએ.
વડોદરા; – સિતાંશુ યશશ્ચંદ્ર
{{Poem2Close}}
{{rh|વડોદરા;|| – સિતાંશુ યશશ્ચંદ્ર}}
૫, જૂન ૨૦૦૬
૫, જૂન ૨૦૦૬
[એપ્રિલ-જૂન, ૨૦૦૬, પૃ. ૩૫-૩૬]
{{right|[એપ્રિલ-જૂન, ૨૦૦૬, પૃ. ૩૫-૩૬] }}

૭ પ
'''૭ પ'''

કનુભાઈ જાની
'''કનુભાઈ જાની'''
[સંદર્ભ : ‘પરિષદની આરપાર’ પરિષદ સંશોધકોનો અખાડો બનવી જોઈએ.]
[સંદર્ભ : ‘પરિષદની આરપાર’ પરિષદ સંશોધકોનો અખાડો બનવી જોઈએ.]
{{Poem2Open}}

પ્રિય રમણભાઈ,
પ્રિય રમણભાઈ,
Line 274: Line 304:
શો ઉપાય? શ્રી ભોગાયતા કહે છે તેવો ‘બૌદ્ધિકમંચ’? પ્રા. સુમન શાહ કહે છે તેવું કોઈ ‘પોલિટિકલ એક્શન’? શ્રી રસિક શાહ કહે છે તેમ ‘પરબ’માં લખાણ ન મોકલવું? – એ તો એમને ફાવતી વાત! ને ‘મંચ’ કે ‘એક્શન’ની આપણી તૈયારી કેટલી? મોટા ભાગનાને લાભમાં લોટવું હોય ને બોલવામાંય બીતા હોય ત્યાં ‘એક્શન’!! નિવૃત્ત થયા પછીનું ‘વ્હીસલ-બ્લોઇંગ’ શા કામનું? શો ઉપાય?

વંચાય છે. ગ્રંથાલયોમાં જવાતું નથી. ચાલવાની તકલીફ ને કાન બંધ! જીવનના છેલ્લા અંકની મજા લઉં છું! સૌ મજામાં હશો. છીએ.

અમદાવાદ, સ્ને.
એપ્રિલ, ૦૬ કનુભાઈ જાની
[એપ્રિલ-જૂન, ૨૦૦૬, પૃ. ૩૫]
{{Poem2Close}}
{{Poem2Close}}
{{rh|સુરત||– વિજય શાસ્ત્રી}}
{{rh|અમદાવાદ,
એપ્રિલ, ૦૬ || સ્ને.
કનુભાઈ જાની}}
{{right|[એપ્રિલ-જૂન, ૨૦૦૫, પૃ. ૪૧]}}
{{right|[એપ્રિલ-જૂન, ૨૦૦૬, પૃ. ૩૫]}}

{{HeaderNav2
{{HeaderNav2
|previous = ‘છંદમાં હોય એ કૃતિ લઈને હોય એ સાચું. પણ...’: રવીન્દ્ર પારેખ
|previous = ‘આપણા સાહિત્યિક સંમારંભોની ચાલચલગત’ : વિજય શાસ્ત્રી
|next = ‘પરિષદની આરપાર’
|next = બાળસાહિત્ય વિશે : યોસેફ મેકવાન