નર્મદ-દર્શન/‘મારી હકીકત’ — સકલ પુરુષની બીજકલા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 86: Line 86:
પ્રેમ-શૌર્યનો ધ્યેયમંત્ર બુલંદ અવાજે ગાનાર આ કવિ અવસાન પહેલાંનાં વર્ષોમાં પ્રેમ-ભક્તિનો ધ્યાનમંત્ર રટતો હતો.<ref>આ ધ્યેય/ધ્યાનમંત્રોનો યુગપત્‌ સંકેત ૧૮૬૬ પછી રચાયેલા ‘જય જય ગરવી ગુજરાત’માં મળે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem> ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત
{{Block center|'''<poem>ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત
તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત</poem>'''}}  

{{Poem2Open}}
{{Poem2Open}}
આ પંક્તિઓને ભાવસંક્રમણનું પ્રારંભબિંદુ કહીશું.</ref> પરમ વૈષ્ણવ નરસિંહ અને દયારામના જેવી પ્રેમવિહ્‌વળ અને ભક્તિમર્માળી વાણીમાં, તે મુક્તિઓમાં પરમ ઇષ્ટ એવી સાયુજ્ય મુક્તિની ઝંખના કરતો થયો હતો. ભગવદ્‌ગીતાનો અનુવાદ કરનાર અને પ્રેમાનંદના ‘દશમસ્કંધ’નું શાસ્ત્રીય પદ્ધતિએ પ્રથમ સંપાદન કરનાર આ કવિ ભાગવતી લીલાનો તત્ત્વાર્થ હૃદયગત કરી પોતેય ગોપીભાવ અનુભવનારો થયો હતો! તેનું સંભવતઃ છેલ્લું કાવ્ય પ્રેમલક્ષણા ભક્તિનું છે :

{{Block center|'''<poem>મારે મોહોલે માણીગર આવો, વાલા શાને લોચન લલચાવો–મારે  

Line 96: Line 96:
મન માણી મોજો માણીશે, ફરી તો નહીં ફાવો—મારે

જ્યારે ત્યારે પણ હું છું તમારી, સીદને તરસાવો—મારે

અધર સુધારસ સુખનો સાગર, આજ પીયો ને પાવો—મારે<ref>‘નર્મકવિતા’ (૧૮૮૮) : પુરવણી, પૃ. ૧૧૦૯.</ref></poem>'''}}
અધર સુધારસ સુખનો સાગર, આજ પીયો ને પાવો—મારે</poem>'''}}<ref>‘નર્મકવિતા’ (૧૮૮૮) : પુરવણી, પૃ. ૧૧૦૯.</ref>
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિએ ‘ગોલોકવાસ’ આટલો વહેલો ન કર્યો હોત તો ન્હાનાલાલના ‘હરિ આવો ને’—ની કક્ષાનાં નિર્મળ, નિતાન્ત પ્રેમભક્તિનાં કેટકેટલાં પદો તેણે આપ્યાં હોત? તેનો ખરખરોય શો કરવો? તોય અદ્યતન કવિઓની ‘કૃષ્ણકવિતા’નોય તે પ્રસ્થાનકાર! તે સૌનું દયારામ સાથે અનુસંધાન કરાવી આપનારોય તે નર્મદ!