નર્મદ-દર્શન/‘નર્મદવિરહ’: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 32: Line 32:
નર્મદજીવન વિશે ‘કવિચરિત્ર’માં આપેલી અને સુધારવાપાત્ર વિગતો આ પ્રમાણે છે :
નર્મદજીવન વિશે ‘કવિચરિત્ર’માં આપેલી અને સુધારવાપાત્ર વિગતો આ પ્રમાણે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{hi|1.1em|૧. (અ) કવિનાં માતાનું નામ ‘નાનીગવરી’ હતું. પણ તેને ઘણું ખરું ‘રૂક્ષ્મણિ’ કહી બોલાવતા. (‘નર્મદવિરહ’, પૃ. ૧૯)
(બ) કવિનાં માતાનું પિયેરમાં રાશિનામ ‘નવદુર્ગા’ અને લાડનામ ‘ન્હાની’ હતું. સાસરાનું નામ ‘રૂકમણીવહુ’ હતું. (‘મારી હકીકત’, પૃ. ૧૯)}}
{{hi|1.1em|૧. (અ) કવિનાં માતાનું નામ ‘નાનીગવરી’ હતું. પણ તેને ઘણું ખરું ‘રૂક્ષ્મણિ’ કહી બોલાવતા. (‘નર્મદવિરહ’, પૃ. ૧૯){{hi|1.2em|(બ) કવિનાં માતાનું પિયેરમાં રાશિનામ ‘નવદુર્ગા’ અને લાડનામ ‘ન્હાની’ હતું. સાસરાનું નામ ‘રૂકમણીવહુ’ હતું. (‘મારી હકીકત’, પૃ. ૧૯)}} }}
{{hi|1.1em|૨. (અ) કવિને ‘રમવાનો શોખ ઘણો હતો...રમતી વેળા તે સહુની અગ્રેસર રહેતા હતા.’ (ન. વિ., પૃ.૭)
(બ) ‘ન્હાનપણમાં છોકરાંઓમાં હું ઘણું રમ્યો નથી. સુરતમાં વેળાએ હું છોકરાઓનાં ટોળાંમાં જતો ખરો, પણ રમતમાં સામેલ ન થતાં આઘો રહી જોયા કરતો...’ (મા. હ., પૃ. ૨૬)}}
{{hi|1.1em|૨. (અ) કવિને ‘રમવાનો શોખ ઘણો હતો...રમતી વેળા તે સહુની અગ્રેસર રહેતા હતા.’ (ન. વિ., પૃ.૭){{hi|1.2em|(બ)‘ન્હાનપણમાં છોકરાંઓમાં હું ઘણું રમ્યો નથી. સુરતમાં વેળાએ હું છોકરાઓનાં ટોળાંમાં જતો ખરો, પણ રમતમાં સામેલ ન થતાં આઘો રહી જોયા કરતો...’ (મા. હ., પૃ. ૨૬)}} }}
{{hi|1.1em|૩. (અ) લાલશંકરે નર્મદને ‘એક ગામઠી નિશાળે મુક્યા પછી પુત્રને ઉપવીત સંસ્કાર કર્યો. પછીથી લાલશંકર મુંબઈ આવી રહ્યા.’ (ન. વિ., પૃ. ૮)
(બ) નર્મદને પાંચ વર્ષની વયે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળે મૂક્યા હતા. અને જનોઈ આઠમે વર્ષે સુરતમાં દીધું. (મા. હ., પૃ. ૨૧)}}
{{hi|1.1em|૩. (અ) લાલશંકરે નર્મદને ‘એક ગામઠી નિશાળે મુક્યા પછી પુત્રને ઉપવીત સંસ્કાર કર્યો. પછીથી લાલશંકર મુંબઈ આવી રહ્યા.’ (ન. વિ., પૃ. ૮){{hi|1.4em|(બ) નર્મદને પાંચ વર્ષની વયે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળે મૂક્યા હતા. અને જનોઈ આઠમે વર્ષે સુરતમાં દીધું. (મા. હ., પૃ. ૨૧)}} }}
{{hi|1.1em|૪. (અ) સત્તર વર્ષની વયે નર્મદે ‘રાંદેરની નિશાળમાં ત્રીશ રૂપિયાના પગારે નોકરી લીધી, ત્યાં થોડી મુદત નોકરી કર્યા બાદ તેઓ...સુરતમાં પચાસ રૂપિયાને પગારે નિમાયા. એટલામાં તેમની બદલી મુંબઈની એલ્ફીન્સ્ટન સ્કુલમાં થઈ.’ (ન.વિ., પૃ. ૮)
(બ) (૧) મે ૧૮૫૨, રાંદેરની શાળા. પગાર રૂ. ૧૫
{{hi|1.1em|૪. (અ) સત્તર વર્ષની વયે નર્મદે ‘રાંદેરની નિશાળમાં ત્રીશ રૂપિયાના પગારે નોકરી લીધી, ત્યાં થોડી મુદત નોકરી કર્યા બાદ તેઓ...સુરતમાં પચાસ રૂપિયાને પગારે નિમાયા. એટલામાં તેમની બદલી મુંબઈની એલ્ફીન્સ્ટન સ્કુલમાં થઈ.’ (ન.વિ., પૃ. ૮){{hi|1.4em|(બ) (૧) મે ૧૮૫૨, રાંદેરની શાળા. પગાર રૂ. ૧૫
{{hi|1.1em|(૨) માર્ચ ૧૮૫૩, નાનપુરા, સુરત.}}
{{hi|1.1em|(૨) માર્ચ ૧૮૫૩, નાનપુરા, સુરત.}}
{{hi|1.1em|(૩) ઑક્ટો. ૧૮૫૩, પત્ની ગુજરી જતાં, રાજીનામું. મુંબઈ આવ્યા. કૉલેજમાં ભણવા દાખલ થયા. ખાનગી ટ્યૂશન કરતા.}}
{{hi|1.1em|(૩) ઑક્ટો. ૧૮૫૩, પત્ની ગુજરી જતાં, રાજીનામું. મુંબઈ આવ્યા. કૉલેજમાં ભણવા દાખલ થયા. ખાનગી ટ્યૂશન કરતા.}}
{{hi|1.1em|(૪) ૧૮૫૬; બીજું લગ્ન. કૉલેજ છોડી.}}
{{hi|1.1em|(૪) ૧૮૫૬; બીજું લગ્ન. કૉલેજ છોડી.}}
{{hi|1.1em|(૫) ફેબ્રુ. ૧૮૫૭, મુંબઈની જી. ટી. હાઈસ્કૂલ.}}
{{hi|1.1em|(૫) ફેબ્રુ. ૧૮૫૭, મુંબઈની જી. ટી. હાઈસ્કૂલ.}}
{{hi|1.1em|(૬) ૧૮૫૮, એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિ.ની સેંટ્રલ સ્કૂલમાં. (મા. હ., પૃ. ૩૫, ૩૭, ૩૮, ૪૦, ૫૦, ૫૧) ન. વિ.માં નોકરીનું સાતત્ય સૂચવાયું છે તે ભૂલ છે. વચ્ચે બેકારી, અભ્યાસ અને અન્યત્ર નોકરીના તબક્કાઓ હતા. પગારની રકમમાં પણ અતિશયોકિત છે.}}
{{hi|1.1em|(૬) ૧૮૫૮, એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિ.ની સેંટ્રલ સ્કૂલમાં. (મા. હ., પૃ. ૩૫, ૩૭, ૩૮, ૪૦, ૫૦, ૫૧) ન. વિ.માં નોકરીનું સાતત્ય સૂચવાયું છે તે ભૂલ છે. વચ્ચે બેકારી, અભ્યાસ અને અન્યત્ર નોકરીના તબક્કાઓ હતા. પગારની રકમમાં પણ અતિશયોકિત છે.}} }} }}
{{hi|1.1em|૫. (અ) પહેલી વારનું લગ્ન ‘ઘણું કરીને બારતેર વર્ષની વયે.’ આ પત્નીનું નામ ‘નાનીગવરી’. આ સ્ત્રીથી તેમને બે પુત્ર થયા હતા; તેમાંનો મોટો પંદર વર્ષની ઉમરે અને બીજો બાળપણમાં જ મરી ગયો હતો.’ (ન. વિ., પૃ. ૧૦).
(બ) (૧) પ્રથમ લગ્ન ૨૯-૪-૧૮૪૪, દશ વર્ષ આઠ માસની વયે. (મા. હ., પૃ. ૨૨)
{{hi|1.1em|૫. (અ) પહેલી વારનું લગ્ન ‘ઘણું કરીને બારતેર વર્ષની વયે.’ આ પત્નીનું નામ ‘નાનીગવરી’. આ સ્ત્રીથી તેમને બે પુત્ર થયા હતા; તેમાંનો મોટો પંદર વર્ષની ઉમરે અને બીજો બાળપણમાં જ મરી ગયો હતો.’ (ન. વિ., પૃ. ૧૦).{{hi|1.1em|(બ) (૧) પ્રથમ લગ્ન ૨૯-૪-૧૮૪૪, દશ વર્ષ આઠ માસની વયે. (મા. હ., પૃ. ૨૨)
{{hi|1.1em|(૨) પત્નીનું રાશિનામ ‘ગુલાબ’, લાડનામ ‘નાનીગવરી’.
{{hi|1.1em|(૨) પત્નીનું રાશિનામ ‘ગુલાબ’, લાડનામ ‘નાનીગવરી’.}}
{{hi|1.1em|(૩) જુલાઈ-ઑગસ્ટ ૧૮૫૨, પ્રથમ દીકરી ૧૫ દિવસની થઈ પાછી થઈ.

{{hi|1.1em|(૩) જુલાઈ-ઑગસ્ટ ૧૮૫૨, પ્રથમ દીકરી ૧૫ દિવસની થઈ પાછી થઈ.}}
ઑકટો. ૧૮૫૩, આઠ માસનું મરેલું બાળક અવતર્યું ને તેના ઝેરથી ગુલાબનું અવસાન થયું. (મા. હ., પૃ. ૪૬)}}
{{gap|1.6em}}ઑકટો. ૧૮૫૩, આઠ માસનું મરેલું બાળક અવતર્યું ને તેના ઝેરથી ગુલાબનું અવસાન થયું. (મા. હ., પૃ. ૪૬)}} }}
{{hi|1.1em|૬. (અ) બીજું લગ્ન ૧૮૬૧માં. (ન. વિ., પૃ. ૧૦)
(બ) બીજું લગ્ન, ડાહીગૌરી સાથે, ૧૮૫૬ના મે માસમાં. (મા. હ., પૃ. ૪૬)}}
{{hi|1.1em|૬. (અ) બીજું લગ્ન ૧૮૬૧માં. (ન. વિ., પૃ. ૧૦){{hi|1.1em|(બ) બીજું લગ્ન, ડાહીગૌરી સાથે, ૧૮૫૬ના મે માસમાં. (મા. હ., પૃ. ૪૬)}} }}
{{hi|1.1em|૭. (અ) કવિએ, ‘૧૮૬૯ના પાછલા ભાગમાં’ સુભદ્રા ઉર્ફે નર્મદાગૌરી સાથે, ‘સુરતમાં રૂઘનાથપરામાં કેટલાક બ્રાહ્મણોને બોલાવી યથાવિધિ પુનર્વિવાહ કર્યો.’
(બ) (૧) આ લગ્ન ‘૧૮૭૦માં કવિ મુંબઈ છોડી સૂરત રહેવા ગયા ત્યારે થયું.’ (ઉ. ન. ચ., પૃ. ૬૫)
{{hi|1.1em|૭. (અ) કવિએ, ‘૧૮૬૯ના પાછલા ભાગમાં’ સુભદ્રા ઉર્ફે નર્મદાગૌરી સાથે, ‘સુરતમાં રૂઘનાથપરામાં કેટલાક બ્રાહ્મણોને બોલાવી યથાવિધિ પુનર્વિવાહ કર્યો.’ {{hi|1.25em|(બ) (૧) આ લગ્ન ‘૧૮૭૦માં કવિ મુંબઈ છોડી સૂરત રહેવા ગયા ત્યારે થયું.’ (ઉ. ન. ચ., પૃ. ૬૫) {{hi|1em|(૨) ‘એમ કહેવાય છે કે આ સ્ત્રી સાથે કવિએ ૧૮૬૯–૭૦માં ખાનગી રીતે યથાવિધિ પુનર્લગ્ન કર્યું. (કવિજીવન, પૃ. ૩૬)
{{gap}}આ અંગે કવિએ પોતે જે નોંધ રાખી હતી તે તેમણે જ બાળી નાખી હતી. નવલરામ આ લગ્નની સાલ માટે ‘ન. વિ.’ પર આધાર રાખતા જણાય છે. ‘ન. વિ.’ છૂપા લગ્નનું સ્થળ ‘રૂઘનાથપરું’ આપે છે તે ચિંત્ય છે.}} }} }}
{{hi|1em|(૨) ‘એમ કહેવાય છે કે આ સ્ત્રી સાથે કવિએ ૧૮૬૯–૭૦માં ખાનગી રીતે યથાવિધિ પુનર્લગ્ન કર્યું. (કવિજીવન, પૃ. ૩૬)

{{hi|1.1em|૮. (અ) ‘ડાહીગવરીથી તેમને બે સંતાનો થયાં હતાં તેમાંનો એક જયશંકર...પંદર વર્ષની ઉમ્મરનો હયાત છે. બીજો ઘણું કરીને નાની ઉમ્મરમાં જ મરણ પામ્યો હતો.’ (ન. વિ., પૃ. ૧૧){{hi|2em|(બ) ડાહીગૌરીને કોઈ સંતાન ન હતું. જયશંકર નર્મદાગૌરીનો પુત્ર. (ઉ. ન. ચ., પૃ. ૬૫) આ સિવાય નર્મદની કોઈ પત્નીને સંતાન ન હતું.
જયશંકરના જન્મવર્ષ અંગે મતભેદ છે. એક જ સંપાદનમાં એકથી વધુ જન્મવર્ષ અપાયાં છે.
આ અંગે કવિએ પોતે જે નોંધ રાખી હતી તે તેમણે જ બાળી નાખી હતી. નવલરામ આ લગ્નની સાલ માટે ‘ન. વિ.’ પર આધાર રાખતા જણાય છે. ‘ન. વિ.’ છૂપા લગ્નનું સ્થળ ‘રૂઘનાથપરું’ આપે છે તે ચિંત્ય છે.}}
{{hi|1.1em|(૧) ઉ. ન. ચ., પૃ. ૬૫ : ‘કવિએ પુનર્લગ્ન કર્યાં.’ જયશંકર ઉર્ફે બક્કાનો ઈ. સ. ૧૮૭૦માં જન્મ થયો.}}
{{hi|1.1em|૮. (અ) ‘ડાહીગવરીથી તેમને બે સંતાનો થયાં હતાં તેમાંનો એક જયશંકર...પંદર વર્ષની ઉમ્મરનો હયાત છે. બીજો ઘણું કરીને નાની ઉમ્મરમાં જ મરણ પામ્યો હતો.’ (ન. વિ., પૃ. ૧૧)
(બ) ડાહીગૌરીને કોઈ સંતાન ન હતું. જયશંકર નર્મદાગૌરીનો પુત્ર. (ઉ. ન. ચ., પૃ. ૬૫) આ સિવાય નર્મદની કોઈ પત્નીને સંતાન ન હતું.

{{hi|1.1em|(૨) ઉ. ન. ચ., પૃ. ૧૫૨ : ‘કવિપુત્ર જયશંકરના જીવનની નોંધ’ (‘ગુજરાતી’માં મૃત્યુનોંધ) ‘મિ. જયશંકરનો જન્મ ૧૮૭૫માં થયો હતો.’}}
જયશંકરના જન્મવર્ષ અંગે મતભેદ છે. એક જ સંપાદનમાં એકથી વધુ જન્મવર્ષ અપાયાં છે.

{{hi|1.1em|(૩) ‘કવિજીવન’માં નવલરામની નોંધ : ‘...જાહેરમાં કવિએ લગ્ન કર્યું હોત, તો લોકો તો એથી પણ સોગણા વધારે ગુસ્સે થાત. તેમને તો કવિએ આ વિધવાનો છોકરો જીવાડ્યો અને પાળ્યો એ જ ખરેખરૂં જોઈએ તો પરવડતું નહોતું.’ પૃ. ૩૬)
{{gap}} આ નોંધ અનુસાર તો નર્મદાગૌરી લગ્ન સમયે સગર્ભા હતી. અને તો જયશંકરનો જન્મ ૧૮૭૦માં થયો હોવાની નોંધને સમર્થન મળે છે. ન. વિ. ૧૮૮૬માં જયશંકરની વય પંદરની જણાવે છે, તે આ વાત સાથે મેળમાં છે. નવલરામની નોંધ અને કાશીશંકરની નોંધ ગર્ભિત છે અને તે સમયે પ્રચલિત વાયકાનો તેમાં પ્રભાવ જણાય છે.}}
(૧) ઉ. ન. ચ., પૃ. ૬૫ : ‘કવિએ પુનર્લગ્ન કર્યાં.’ જયશંકર ઉર્ફે બક્કાનો ઈ. સ. ૧૮૭૦માં જન્મ થયો.

{{hi|1.1em|(૪) રાજારામ શાસ્ત્રીના જણાવ્યા મુજબ કવિ ૧૮૭૫માં નર્મદાગૌરી અને જયશંકરને લઈ મુંબઈ રહેવા આવ્યા ત્યારે જયશંકરનું વય આશરે બે વર્ષનું હતું. (ઉ. ન. ચ., પૃ. ૭૨) રાજારામ કવિની સાથે જ રહેતા હતા તેથી તેમની નોંધ સૌથી વિશેષ વિશ્વસનીય ગણાય.}} }} }}
(૨) ઉ. ન. ચ., પૃ. ૧૫૨ : ‘કવિપુત્ર જયશંકરના જીવનની નોંધ’ (‘ગુજરાતી’માં મૃત્યુનોંધ) ‘મિ. જયશંકરનો જન્મ ૧૮૭૫માં થયો હતો.’

{{hi|1.1em|૯. (અ) મુંબઈમાં શૅરમૅનિયા આવ્યો ત્યારે કવિને ‘એક મિત્રે બહુ આગ્રહ કરી રૂ. ૭૦૦૦ નો એક શૅર પોતાની જન્મગાંઠને દિવસે બક્ષિસ આપ્યો પણ કવિએ તે વેચી નાખ્યો.........’ (ન. વિ., પૃ. ૧૫). {{hi|1.1em|(બ) આ મિત્ર તે કરસનદાસ માધવદાસ. શેર ‘ફ્રેયર લૅન્ડ રેકલેમેશન કું.’નો હતો. કવિએ તે વેચ્યો ત્યારે રૂ. ૫૦૦૦ ઊપજ્યા હતા. (મા. હ., પૃ. ૮૧, ૮૨). રૂ. ૭૦૦૦નો આંકડો ખોટો છે. ‘વિજ્ઞાન વિલાસ’ (એપ્રિલ ૧૮૮૬)-માં સંપાદક હરગોવિંદદાસ કાંટાવાળા તેમના અંજલિ લેખમાં આ શૅર રૂ. ૭૦૦૦ ની કિંમતનો અને તે વેચતાં રૂ. ૯૦૦૦ આવ્યા હતા એમ જણાવે છે. આ પણ વાયકા પ્રમાણેની નોંધ છે.}} }}
(૩) ‘કવિજીવન’માં નવલરામની નોંધ : ‘...જાહેરમાં કવિએ લગ્ન કર્યું હોત, તો લોકો તો એથી પણ સોગણા વધારે ગુસ્સે થાત. તેમને તો કવિએ આ વિધવાનો છોકરો જીવાડ્યો અને પાળ્યો એ જ ખરેખરૂં જોઈએ તો પરવડતું નહોતું.’ પૃ. ૩૬)

{{hi|1.1em|૧૦ (અ) ૧૮૬૪માં લાલશંકર ગુજરી ગયા ત્યારે નર્મદને ‘રૂા. ૩૦૦૦૦, ત્રીશ હજારની પૂંજી વારસામાં મળી હતી, પણ તે સઘળી તેમણે, પુસ્તકો પ્રગટ કરવામાં ગુમાવી દીધી......’ (ન. વિ., પૃ. ૧૫) {{hi|1.1em| (બ) વસ્તુતઃ લાલશંકરની જિંદગીભરની કમાણી રૂ. ૨૫૦૦૦-થી વધારે ન હતી. ઘરખર્ચ અને ઘરના પ્રસંગો કાઢતાં, મૃત્યુ સમયે બચેલી મૂડી, ઘરેણાં અને ઘરની કિંમત થઈને રૂ. ૮૫૦૦ થી વધુનો વારસો તેઓ મૂકી ગયા ન હતા. (મા. હ., પૃ. ૧૯) નર્મદને તેના પ્રશંસક મિત્રોએ પુસ્તકપ્રકાશન માટે કરેલી સહાય અને આ રકમ ગણતાં (તેના પગારની રકમ સિવાય) પણ તે રૂ. ૨૬૯૭૫થી વધુ થતી નથી.}} }}
આ નોંધ અનુસાર તો નર્મદાગૌરી લગ્ન સમયે સગર્ભા હતી. અને તો જયશંકરનો જન્મ ૧૮૭૦માં થયો હોવાની નોંધને સમર્થન મળે છે. ન. વિ. ૧૮૮૬માં જયશંકરની વય પંદરની જણાવે છે, તે આ વાત સાથે મેળમાં છે. નવલરામની નોંધ અને કાશીશંકરની નોંધ ગર્ભિત છે અને તે સમયે પ્રચલિત વાયકાનો તેમાં પ્રભાવ જણાય છે.

(૪) રાજારામ શાસ્ત્રીના જણાવ્યા મુજબ કવિ ૧૮૭૫માં નર્મદાગૌરી અને જયશંકરને લઈ મુંબઈ રહેવા આવ્યા ત્યારે જયશંકરનું વય આશરે બે વર્ષનું હતું. (ઉ. ન. ચ., પૃ. ૭૨) રાજારામ કવિની સાથે જ રહેતા હતા તેથી તેમની નોંધ સૌથી વિશેષ વિશ્વસનીય ગણાય.}}
{{hi|1.1em|૯. (અ) મુંબઈમાં શૅરમૅનિયા આવ્યો ત્યારે કવિને ‘એક મિત્રે બહુ આગ્રહ કરી રૂ. ૭૦૦૦ નો એક શૅર પોતાની જન્મગાંઠને દિવસે બક્ષિસ આપ્યો પણ કવિએ તે વેચી નાખ્યો.........’ (ન. વિ., પૃ. ૧૫).
(બ) આ મિત્ર તે કરસનદાસ માધવદાસ. શેર ‘ફ્રેયર લૅન્ડ રેકલેમેશન કું.’નો હતો. કવિએ તે વેચ્યો ત્યારે રૂ. ૫૦૦૦ ઊપજ્યા હતા. (મા. હ., પૃ. ૮૧, ૮૨). રૂ. ૭૦૦૦નો આંકડો ખોટો છે. ‘વિજ્ઞાન વિલાસ’ (એપ્રિલ ૧૮૮૬)-માં સંપાદક હરગોવિંદદાસ કાંટાવાળા તેમના અંજલિ લેખમાં આ શૅર રૂ. ૭૦૦૦ ની કિંમતનો અને તે વેચતાં રૂ. ૯૦૦૦ આવ્યા હતા એમ જણાવે છે. આ પણ વાયકા પ્રમાણેની નોંધ છે.}}
{{hi|1.1em|૧૦ (અ) ૧૮૬૪માં લાલશંકર ગુજરી ગયા ત્યારે નર્મદને ‘રૂા. ૩૦૦૦૦, ત્રીશ હજારની પૂંજી વારસામાં મળી હતી, પણ તે સઘળી તેમણે, પુસ્તકો પ્રગટ કરવામાં ગુમાવી દીધી......’ (ન. વિ., પૃ. ૧૫)
(બ) વસ્તુતઃ લાલશંકરની જિંદગીભરની કમાણી રૂ. ૨૫૦૦૦-થી વધારે ન હતી. ઘરખર્ચ અને ઘરના પ્રસંગો કાઢતાં, મૃત્યુ સમયે બચેલી મૂડી, ઘરેણાં અને ઘરની કિંમત થઈને રૂ. ૮૫૦૦ થી વધુનો વારસો તેઓ મૂકી ગયા ન હતા. (મા. હ., પૃ. ૧૯) નર્મદને તેના પ્રશંસક મિત્રોએ પુસ્તકપ્રકાશન માટે કરેલી સહાય અને આ રકમ ગણતાં (તેના પગારની રકમ સિવાય) પણ તે રૂ. ૨૬૯૭૫થી વધુ થતી નથી.}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિના કુટુંબ વિશે આમ ઉટપટાંગ વિગતો આપતા કાશીશંકરને તેમનો નિકટનો પરિચય ન હતો તેમ સ્પષ્ટ થાય છે.
કવિના કુટુંબ વિશે આમ ઉટપટાંગ વિગતો આપતા કાશીશંકરને તેમનો નિકટનો પરિચય ન હતો તેમ સ્પષ્ટ થાય છે.
Line 89: Line 85:
અલંકારોમાં કલ્પનાદારિદ્ર્ય પણ ભારોભાર છે.
અલંકારોમાં કલ્પનાદારિદ્ર્ય પણ ભારોભાર છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>૧. દુઃખની દાળ વિશે ઉભરાણ થયું,
{{Block center|'''<poem>૧. દુઃખની દાળ વિશે ઉભરાણ થયું,
{{gap|1em}}જન આ અવધી અવધી રે. (૬૦)
{{gap|1em}}જન આ અવધી અવધી રે. (૬૦)
૨. જ્યમ ચંદ્ર ચકોરતણી પ્રિતડી, જ્યમ તાંદુલ દાલતણી ખિચડી;
૨. જ્યમ ચંદ્ર ચકોરતણી પ્રિતડી, જ્યમ તાંદુલ દાલતણી ખિચડી;
{{gap|1em}}જ્યમ કાવ્યકળા થકી ખુશ થતો, ત્યમ નર્મદ ગુર્જર મિત્ર હતો.</poem>}}
{{gap|1em}}જ્યમ કાવ્યકળા થકી ખુશ થતો, ત્યમ નર્મદ ગુર્જર મિત્ર હતો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લેખક સ્વયંપાકી હશે? અન્યથા આવાં રૂપકો અને દૃષ્ટાંતો તેમને કલમવગાં બન્યાં હશે?
લેખક સ્વયંપાકી હશે? અન્યથા આવાં રૂપકો અને દૃષ્ટાંતો તેમને કલમવગાં બન્યાં હશે?
આ બ્રાહ્મણ લેખક પેટલાદની ગંદી ગલીઓમાં જમવા બેસતી બ્રાહ્મણોની ન્યાતના આભડછેટના આચારને પણ નર્મદના મરણને કારણે શોકનિમિત્તક જણાવી ભદ્દો તુક્કો લડાવે છે.
આ બ્રાહ્મણ લેખક પેટલાદની ગંદી ગલીઓમાં જમવા બેસતી બ્રાહ્મણોની ન્યાતના આભડછેટના આચારને પણ નર્મદના મરણને કારણે શોકનિમિત્તક જણાવી ભદ્દો તુક્કો લડાવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ન્યાત જમવાને બેઠી જુઓ આ બ્રાહ્મણ તણી,
{{Block center|'''<poem>ન્યાત જમવાને બેઠી જુઓ આ બ્રાહ્મણ તણી,
ઉદાસી જુઓ ન્યાતમાં ભરેલ છે.
ઉદાસી જુઓ ન્યાતમાં ભરેલ છે.
નરમદ ગયે જો કે ચાર માસ વીતી ગયા,
નરમદ ગયે જો કે ચાર માસ વીતી ગયા,
Line 103: Line 99:
શોક હજી છોડે નહીં, ઉદાસી અધિક રાખી,
શોક હજી છોડે નહીં, ઉદાસી અધિક રાખી,
આસન કર્યાં જો પાસે ગંદકીની રેલ છે;
આસન કર્યાં જો પાસે ગંદકીની રેલ છે;
આવી શોકવાળી ન્યાત ખરે મેં તો આજ દીઠી. (૨૦૫)</poem>}}
આવી શોકવાળી ન્યાત ખરે મેં તો આજ દીઠી. (૨૦૫)</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વૃત્તિમય ભાવાભાસ આ સમયની કરુણ-પ્રશસ્તિઓનું એક નોંધપાત્ર લક્ષણ છે. કાશીશંકરે તરંગ બુટ્ટાઓ લડાવીને આ યુક્તિની અનેક ગદ્યાળુ પંક્તિઓ રચી છે.
વૃત્તિમય ભાવાભાસ આ સમયની કરુણ-પ્રશસ્તિઓનું એક નોંધપાત્ર લક્ષણ છે. કાશીશંકરે તરંગ બુટ્ટાઓ લડાવીને આ યુક્તિની અનેક ગદ્યાળુ પંક્તિઓ રચી છે.
Line 143: Line 139:
કરુણપ્રશસ્તિઓનાં સંશેાધનમાં, ‘ફાર્બસવિરહ’ની સાથે ‘નર્મદવિરહ’ (કાશીશંકર દવેની રચના તેમ કાનજી ધર્મસિંહ ખંભાળિયાકરની રચના), ‘નવલ વિરહ’ (ભગવાનલાલ ડુંગરશી પાઠક), ‘મહાબત વિરહ’ (રૂપશંકર ઓઝા) જેવી નબળી રચનાઓ પણ ઉલ્લેખપાત્ર તો છે જ.
કરુણપ્રશસ્તિઓનાં સંશેાધનમાં, ‘ફાર્બસવિરહ’ની સાથે ‘નર્મદવિરહ’ (કાશીશંકર દવેની રચના તેમ કાનજી ધર્મસિંહ ખંભાળિયાકરની રચના), ‘નવલ વિરહ’ (ભગવાનલાલ ડુંગરશી પાઠક), ‘મહાબત વિરહ’ (રૂપશંકર ઓઝા) જેવી નબળી રચનાઓ પણ ઉલ્લેખપાત્ર તો છે જ.
{{Poem2Close}}
{{Poem2Close}}

<poem>રાજકોટ : ૫-૭-’૮૩
<poem>રાજકોટ : ૫-૭-’૮૩
ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક
ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક